બૉલીવુડના ડિસ્કો ડાન્સર એટલે કે મિથુન ચક્રવર્તી (Mithun Chakraborty)ને નાના-મોટા સહુ કોઈ ઓળખે છે. પણ તેમના પરિવારના સભ્યો વિશે બહુ ઓછાં લોકો જાણતાં હશે. મિથુન ચક્રવર્તીના દીકરા મહાક્ષયની વહુ મદાલસા શર્મા (Madalsa Sharma)અત્યારે પોપ્યુલર ટીવી સિરિયલ ‘અનુપમા’માં કાવ્યા ઝવેરીનો રોલ પ્લે કરી રહી છે. તે તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી છે. હવે તેણે ટીવી ક્ષેત્રે ઝંપલાવ્યુ છે. આજે ટલે કે 26 સપ્ટેમ્બરના રોજ મદાલસા શર્માનો જન્મદિવસ છે. તે રિયલ લાઈફમાં ખુબ જ હૉટ, સેક્સી અને ગ્લેમરસ છે. આવો તેના વિશે જાણીએ વધુ...
(તસવીર સૌજન્ય: મદાલસા શર્મા ઓફિશ્યલ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)
26 September, 2021 01:38 IST | Mumbai