આ વર્ષે લોસ એન્જલસ (Los Angeles)માં 95મો એકેડેમી એવોર્ડ યોજાયો છે. બૉલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ (Deepika Padukone) આ એવોર્ડ ફંક્શન માટે પ્રેઝન્ટર તરીકે ત્યાં પહોંચી. તે જ સમયે ભારતમાંથી તેલુગુ ફિલ્મ RRR નોમિનેટ કરવામાં આવી હતી, તેની સાથે બે ડૉક્યુમેન્ટ્રી ફિલ્મો પણ નોમિનેટ કરવામાં આવી હતી, જેમાંથી The Elephant Whispers એ શોર્ટ ફિલ્મ કેટેગરીમાં જીત મેળવી છે. આ ફિલ્મે ઑસ્કર એવોર્ડ જીત્યો છે. ફિલ્મના નિર્માતા ગુનીત મોંગા છે. તમને થતું હશે કે એવી તો વળી શું છે ફિલ્મની સ્ટોરી...? તમારા આ સવાલનો જવાબ અહીં મળશે...જાણો ફિલ્મની સ્ટોરી વિશે..
13 March, 2023 03:09 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent