Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Lonavla

લેખ

માથેરાનના ઘાટમાં શનિવારે અને ગઈ કાલે વાહનોની અઢી કિલોમીટર લાંબી લાઇન જોવા મળી હતી

હિલસ્ટેશન હાઉસફુલ

માથેરાન, મહાબળેશ્વર અને લોનાવલા જેવાં પર્યટન-સ્થળોએ વીક-એન્ડથી જ સહેલાણીઓ ઊમટી પડ્યા હોવાથી જો તમે થર્ટીફર્સ્ટ મનાવવા આ સ્થળોએ જવાના હો તો પૂરતી તૈયારી કરીને જજો

30 December, 2024 09:02 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તાતા પાવર કંપનીનો પહેલો પ્લાન્ટ

મુંબઈના લાખો લોકોને આજે પણ અજવાળું આપતું જમશેદજીનું સપનું

જમશેદજી તાતાની હયાતીમાં પૂરું નહીં થયેલું બીજું એક સપનું એવનના પોરિયા દોરાબજીએ પૂરું કીધું અને છેક આજ વેર મુંબઈમાં રહેતા મારા-તમારા જેવા લાખો લોકો એનો લાભ લે છે

30 November, 2024 01:19 IST | Mumbai | Deepak Mehta
ઘટનાસ્થળ

લોનાવલા ફરવા આવેલા સુરતના ગ્રુપની મજા સજામાં ફેરવાઈ ગઈ

ગ્રુપના લોકો સાથે ઝઘડો કરીને એક યુવાને પૉઇન્ટ પરથી નીચે ઝંપલાવી દીધું, પણ સ્થાનિક રેસ્ક્યુ ટીમે તેને બચાવી લીધો

09 August, 2024 08:15 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
લોનાવલા નજીકના મળવલીમાં જળબંબાકારની સ્થિતિ થવાથી કમર સુધી ભરાયેલા પાણીમાં લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા તો પર્યટકો ઘરમાં અટવાઈ ગયા હતા.

જળબંબાકાર લોનાવલામાં ૨૫ પર્યટકો અટવાયા

કમર સુધી ભરાયેલા પાણીમાંથી લોકોને સલામત સ્થળે પહોંચાડવામાં આવ્યા

25 July, 2024 08:25 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

લોનાવલામાં પ્રતિબંધ હોવા છતાં વૉટરફૉલ પર જતા ૧૭ ટૂરિસ્ટ સામે ગુનો નોંધાયો

લોનાવલા સિટી અને લોનાવલા ગ્રામીણ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે

17 July, 2024 12:55 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

ગુજરાતી પરિવારનો ચોમાસાની મજાનો આનંદ છીનવાઈ ગયો

મલાડમાં રહેતા હિતેન ગાંધીના પુત્રો લોનાવલા ગયા હતા ત્યારે તેમના ઘરમાંથી કુલ ૨૦,૭૪,૭૦૦ રૂપિયાની મતા ચોરાઈ ગઈ

10 July, 2024 02:58 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે મહાનગરપાલિકાએ ભુશી ડૅમ નજીક કાર્યવાહી કરી હતી

લોનાવલામાં લૉકડાઉન

લાયન્સ, ટાઇગર અને શિવલિંગ પૉઇન્ટ પર સાંજે છ વાગ્યા પછી નો એન્ટ્રી : ફક્ત ભુશી ડૅમ પર જ જઈ શકાશે, એની આજુબાજુના વૉટરફૉલ્સ પર ૩૧ ઑગસ્ટ સુધી પ્રતિબંધ

03 July, 2024 09:20 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
લવાસા સિટી અને આ વિવાદાસ્પદ  હિલ-સ્ટેશનનો પ્રોજેક્ટ ખરીદનારી મુંબઈની ડાર્વિંન કંપનીના માલિક અજય સિંહ

વિવાદાસ્પદ લવાસા સિટી પ્રોજેક્ટ ખરીદનારા પર EDએ પાડ્યા દરોડા

૭૮ લાખ રૂપિયા કૅશ અને બે લાખનું વિદેશી ચલણ જપ્ત

23 March, 2024 03:20 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આ શોધ માટે કોઈ ફોટા નથી.
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK