Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Lok Sabha

લેખ

આદિત્યનાથ યોગી

વક્ફના નામે જાહેર જમીન પર કબજો ત્યાં સ્કૂલો અને હૉસ્પિટલો બનાવવામાં આવશે : યોગી

જાહેર જમીન પર કોઈ કબજો કરી શકશે નહીં. જે પણ જાહેર જમીન હશે એનો ઉપયોગ સ્કૂલો, હૉસ્પિટલો, કૉલેજો અને મેડિકલ કૉલેજો બનાવવા માટે કરવામાં આવશે.

06 April, 2025 12:03 IST | Lucknow | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

દેશભરમાં ૮.૮ લાખ વક્ફ સંપત્તિ, એમાંથી ૭૩,૦૦૦થી વધુ વિવાદિત

કબ્રસ્તાન કુલ વક્ફ સંપત્તિના ભાગ ૧૭.૩ ટકા ભાગમાં છે. કૃષિભૂમિનો ૧૬ ટકા અને મસ્જિદનો ૧૪ ટકા ભાગ છે.

06 April, 2025 12:02 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
એકનાથ શિંદે

એકનાથ શિંદેની પાર્ટીએ ફરી ઍક્ટિવ કર્યું ઑપરેશન ટાઇગર?

એવું કહેવાય છે કે ઉદ્ધવસેનાના અમુક સંસદસભ્યો વક્ફ સંશોધન બિલની ખિલાફ મત આપવા તૈયાર નહોતા, પણ પાર્ટીએ તેમના પર જબરદસ્તી કરી હોવાથી શિંદેસેના આ નેતાઓને પોતાની પાર્ટીમાં લાવવા માટે સક્રિય થઈ છે

05 April, 2025 06:55 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નરેન્દ્ર મોદી

કલ્પના કરો કે નરેન્દ્ર મોદી સરકાર સત્તામાં ન આવી હોત તો દેશની હાલત શું થાત?

લોકસભામાં પસાર થયા બાદ રાજ્યસભામાં વક્ફ સંશોધન વિધેયક ૨૦૨૪ રજૂ કરતી વખતે બોલ્યા કિરેન રિજિજુ

04 April, 2025 12:47 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
અમિત શાહ, અખિલેશ

અખિલેશે BJPના પ્રમુખપદનો મુદ્દો ઉઠાવ્યો, અમિત શાહે આપ્યો જડબાતોડ જવાબ

૧૨થી ૧૩ કરોડ સભ્યોમાં પ્રક્રિયા કર્યા બાદ ચૂંટણી કરવાની છે. એમાં સમય લાગે છે.

04 April, 2025 06:58 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
રાહુલ ગાંધી (ફાઈલ તસવીર)

`ભારતને બરબાદ કરી મૂકશે અમેરિકાનું ટૅરિફ`, રાહુલ ગાંધીનો સરકાર પર હુમલો

Tariff war રાહુલ ગાંધીએ લોકસભામાં અમેરિકાએ મૂકલા ટૅરિફનો મુદ્દો ઉઠાવ્યો. એટલું જ નહીં તેમમે ચીની ઘૂસણખોરીનો મુદ્દો પણ ઉઠાવ્યો. કૉંગ્રેસ સાંસદે કહ્યું કે અમેરિકાએ ભારત પર ટૅરિફ મૂક્યું છે. આની દેશની અર્થવ્યવસ્થા પર અસર પડશે.

04 April, 2025 06:58 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
ઉદ્ધવ ઠાકરે (ફાઇલ તસવીર)

`સંસદમાં એવા ભાષણ થયા જેથી જિન્નાને પણ...` વક્ફ બિલનો ઉલ્લેખ કરી બોલ્યા ઠાકરે

વક્ફ સંપાદન બિલના વિરોધમાં મત આપીને મહારાષ્ટ્ર ચૂંટણી પહેલા કોહાડી પર પગ માર્યા છે અને બીજેપી-શિંદે સેનાને હુમલા માટે હથિયાર પકડાવી દીધા. આ આખા પ્રકરણમાં ઉદ્ધવ ઠાકરે માટે રાહતના સમાચાર પણ છે.

04 April, 2025 06:58 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
નરેન્દ્ર મોદી, તામિલનાડુના મુખ્ય પ્રધાન એમ. કે. સ્ટૅલિન

ડિલિમિટેશન મુદ્દે ચર્ચા કરવા પ્રધાન સ્ટૅલિને મોદી પાસે મુલાકાતનો સમય માગ્યો

બેઠકમાં લોકસભાની બેઠકો માટે પ્રસ્તાવિત ડિલિમિટેશનની પ્રક્રિયા વિશે ચિંતાઓ દર્શાવતું એક મેમોરેન્ડમ રજૂ કરવા માગે છે.

03 April, 2025 12:58 IST | Chennai | Gujarati Mid-day Correspondent

ફોટા

હાંડીવાલા મસ્જિદના ઉલેમાઓ વક્ફ સુધારા બિલ 2024 નો વિરોધ કરવા માટે ભેગા થયા. તસવીર/ અનુરાગ આહિરે

ભીંડી બજારમાં વક્ફ બિલ સામે હાંડીવાલા મસ્જિદ અને રઝા એકેડેમીના ઉલેમાઓનો વિરોધ

ગુરુવારે મુંબઈના ભીંડી બજારમાં હાંડીવાલા મસ્જિદ અને રઝા એકેડેમીના ઉલેમાઓએ વક્ફ સુધારા બિલ 2024 સામે વિરોધ પ્રદર્શન કર્યું. તેમણે કહ્યું કે તેમણે બિલ સામે કાનૂની સલાહ પણ માંગી છે. તસવીર/ અનુરાગ આહિરે

04 April, 2025 07:00 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રિયંકા ગાંધી 17 ડિસેમ્બરે બાંગ્લાદેશના હિંદુઓ અને ખ્રિસ્તીઓના સમર્થનમાં સંદેશો લઈને બીજી બેગ સાથે સંસદમાં હાજરી આપી હતી.

Photos: પ્રિયંકા ગાંધીની બૅગ પર પૅલેસ્ટીન બાદ આજે બાંગ્લાદેશી હિંદુઓનો મુદ્દો

કૉંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી હાલ પોતાની બૅગને કારણે ચર્ચામાં છે. શીતકાલી સત્ર દરમિયાન પ્રિયંકા ગાંધી સંસદમાં દરરોજ નવી બૅગ સાથે પહોંચી રહ્યાં છે, જેના પર તે જૂદા જૂદા સામાજિક અને રાજનૈતક મુદ્દાઓનું સમર્થન કરે છે. 16 અને 17 ડિસેમ્બરના તેમના બૅગે ખાસ ધ્યાન આકર્ષિત કર્યું. જુઓ તસવીરો (સૌજન્ય પીટીઆઈ)

17 December, 2024 06:45 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
પ્રિયંકા ગાંધી વાડ્રાએ પહેલીવાર લીધા સાંસદ તરીકેના શપથ (તસવીરો: મિડ-ડે)

હાથમાં બંધારણની કૉપી રાખીને પ્રિયંકા ગાંધીએ લોકસભાના સાંસદ તરીકે શપથ લીધાં

બંધારણની કૉપી હાથમાં રાખીને કૉંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ રાજકારણમાં જોડાયાના પાંચ વર્ષ પછી લોકોના ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકેની તેમની સફર શરૂ કરવા ગુરુવારે પહેલી વખત લોકસભા સાંસદ તરીકે શપથ લીધા. (તસવીરો: મિડ-ડે)

28 November, 2024 05:02 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
ઉમેદવારી નોંધાવતા પહેલા રોડ શો દરમિયાન પાર્ટીના નેતા અને વાયનાડ મતવિસ્તારના ઉમેદવાર પ્રિયંકા ગાંધી વાડ્રા સાથે રાહુલ ગાંધી. તસવીરો/પીટીઆઈ

પ્રિયંકા ગાંધીએ વાયનાડ લોકસભા પેટાચૂંટણી માટે નોંધાવી ઉમેદવારી

કૉંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ બુધવારે આગામી વાયનાડ લોકસભા પેટાચૂંટણી માટે ઉમેદવારી નોંધાવીને તેણે ચૂંટણીની શરૂઆત કરી. તસવીરો/પીટીઆઈ

23 October, 2024 04:32 IST | Wayanad | Gujarati Mid-day Online Correspondent
અખિલેશ યાદવ અને રાહુલ ગાંધી

ઉત્તર પ્રદેશનાં પરિણામોએ ચોંકાવ્યા: જાણો કયા રાજ્યમાં કોને કેટલી બેઠક?

 વડા પ્રધાન નરેન્દ્ર મોદી વારાણસી સીટ પર ૧.૫૨ લાખ મતથી જીત્યા છે. ૨૦૧૯માં તેઓ ૪.૮૦ લાખ વોટથી જીત્યા હતા.  મેરઠ સીટ પર BJPના ઉમેદવાર અને ટીવીના રામ તરીકે જાણીતા અરુણ ગોવિલ ૧૦,૦૦૦ મતથી જીત્યા છે. આ સાથે જ અહીં જાણો કે અન્ય રાજ્યોમાં કોણ કેટલી બેઠક મેળવી શક્યું છે?

05 June, 2024 12:40 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ઉમેદવારો

જીતમાં હાર હારમાં જીત: કોણ જીત્યું ને કોનું પત્તું થયું કટ?

ગઇકાલે લોકસભા ચૂંટણીનું પરિણામ જાહેર થયું. ભાજપે 238 બેઠકો જીતી છે જ્યારે કોંગ્રેસને 93 બેઠકો મળી છે. આ લોકસભા ચૂંટણી માટે મત ગણતરીમાં ભારતીય જનતા પાર્ટી (BJP) લીડ નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) 293 બેઠકો પર આગળ છે જ્યારે વિપક્ષી ગઠબંધન `ભારત` 233 બેઠકો પર આગળ છે. જાણો કયા મહત્વના ઉમેદવારે મારી બાજી અને કોનું પત્તું કપાઈ ગયું?

05 June, 2024 12:09 IST | Delhi | Gujarati Mid-day Online Correspondent
તસવીરો: કીર્તિ સર્વે

Photos: ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના કાર્યકરોએ મુંબઈમાં પાર્ટી કાર્યાલયમાં કરી ઉજવણી

ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના પાર્ટીના કાર્યકરો મુંબઈના દાદર વિસ્તારમાં પાર્ટી કાર્યાલયમાં ઉજવણી કરતા જોવા મળ્યા હતા કારણ કે લોકસભા ચૂંટણી 2024ની મત ગણતરીમાં શિંદે જૂથ કરતાં વધુ સીટ મેળવી હતી.

04 June, 2024 07:38 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
એકસાથે ચૂંટણીના પરિણામ મોટી સ્ક્રીન પર જોતાં લોકો

Lok Sabha Election 2024 Results: મુંબઈમાં લોકો સમૂહમાં જુએ છે ચૂંટણીના પરિણામ

Lok Sabha Election 2024 Result: લોકસભા ચૂંટણી 2024ના ચૂંટણી પરિણામ આજે એટલે કે 4 જૂનના રોજ જાહેર થવાના છે. આથી મતગણતરી વહેરી સવારથી શરૂ કરી દેવામાં આવી છે. મુંબઈના કેટલાક વિસ્તારોમાં લોકોએ સામૂહિક રીતે આ રિઝલ્ટને જોવાની વ્યવસ્થા કરવામાં આવી છે. બધાને મળીને લોકતંત્રનો સૌથી મોટો ઉત્સવ ઉજવી રહ્યા છે. અહીં ફોટોઝમાં જુઓ કે લોકો કેવી રીતે એકસાથે પરિણામ જોઈ રહ્યા છે.

04 June, 2024 03:08 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

વક્ફ (સુધારા) બિલ 2025 રાજ્યસભામાં 128 મત સાથે પસાર થયું

વક્ફ (સુધારા) બિલ 2025 રાજ્યસભામાં 128 મત સાથે પસાર થયું

વક્ફ (સુધારા) બિલ UMEED `યુનિફાઇડ મેનેજમેન્ટ એમ્પાવરમેન્ટ એફિશિયન્સી એન્ડ ડેવલપમેન્ટ` તરીકે રિબ્રાન્ડેડ રાજ્યસભામાં પસાર થયું-તે 12 કલાકથી વધુ તીવ્ર ચર્ચા પછી લોકસભામાં પસાર થયાના એક દિવસ પછી થયું છે. વર્ષોથી ચાલુ રહેલા ગેરવહીવટ, પારદર્શિતાના અભાવ અને જમીન વિવાદોના મુદ્દાઓ સામે રક્ષણ આપવા માટે આ બિલ વક્ફ કાયદામાં સુધારા લાવે છે. સરકારનો દાવો છે કે-વક્ફ સુધારા બિલ-જેનું નામ હવે બદલીને UMEED કરવામાં આવ્યું છે, જે વધુ જવાબદારી અને કાર્યક્ષમતા લાવશે.

04 April, 2025 02:32 IST | Delhi
ચીન ચર્ચા: રાહુલ ગાંધી vs અનુરાગ ઠાકુરે લોકસભામાં ગરમાગરમ ચલણ | સંસ

ચીન ચર્ચા: રાહુલ ગાંધી vs અનુરાગ ઠાકુરે લોકસભામાં ગરમાગરમ ચલણ | સંસ

રાહુલ ગાંધી વિરુદ્ધ અનુરાગ ઠાકુર: ચીન પર ઉગ્ર ચર્ચાએ લોકસભાને હચમચાવી દીધી. એલએસી અને યુએસ પારસ્પરિક ટેરિફ પરની પરિસ્થિતિ પર લોકસભામાં બોલતા, વિરોધી પક્ષ રાહુલ ગાંધીએ કહ્યું, "સ્થિતિ યથાવત રહેવી જોઈએ, અને આપણે આપણી જમીન પાછી મેળવવી જોઈએ. મારા જ્ઞાનમાં એ પણ આવ્યું છે કે વડા પ્રધાન અને રાષ્ટ્રપતિએ ચીનીઓને પત્ર લખ્યો છે. અમને આ વાત આપણા પોતાના લોકો પાસેથી નહીં પરંતુ ચીની રાજદૂત પાસેથી મળી રહી છે જે આ વાત કહી રહ્યા છે. બીજી બાજુ, અમારા સાથીએ અમારા પર ટેરિફ લાદવાનો નિર્ણય લીધો છે. આ આપણને સંપૂર્ણપણે બરબાદ કરી દેશે... ભારત સરકાર અમારી જમીન વિશે શું કરી રહી છે અને ટેરિફના મુદ્દા પર તમે શું કરશો."

03 April, 2025 05:24 IST | New Delhi
વકફ સુધારા બિલને સમર્થન આપતા કેન્દ્રીય ગૃહમંત્રીનું શક્તિશાળી ભાષણ

વકફ સુધારા બિલને સમર્થન આપતા કેન્દ્રીય ગૃહમંત્રીનું શક્તિશાળી ભાષણ

લોકસભામાં બોલતા, કેન્દ્રીય ગૃહમંત્રીએ વકફ સુધારા બિલને સમર્થન આપતા એક ઉગ્ર ભાષણ આપ્યું. તેમણે કહ્યું કે દરેક વ્યક્તિએ સંસદ દ્વારા બનાવેલા નિયમનું પાલન કરવું પડશે.

03 April, 2025 05:21 IST | New Delhi
લોકસભામાં વકફ બિલ ચર્ચાના ટોચની 8 વિસ્ફોટક ક્ષણો | ઓવૈસી વિરુદ્ધ અમિત શાહ

લોકસભામાં વકફ બિલ ચર્ચાના ટોચની 8 વિસ્ફોટક ક્ષણો | ઓવૈસી વિરુદ્ધ અમિત શાહ

લોકસભાએ ગુરુવારે મેરેથોન અને ગરમાગરમ ચર્ચા પછી વકફ સુધારા બિલ 2025 પસાર કર્યું, જેમાં ભારતીય બ્લોકના સભ્યોએ આ કાયદાનો ઉગ્ર વિરોધ કર્યો જ્યારે ભાજપ અને તેના સાથી પક્ષોએ તેને જોરદાર સમર્થન આપતા કહ્યું કે તે પારદર્શિતા લાવશે અને વકફ બોર્ડની કાર્યક્ષમતામાં વધારો કરશે.

03 April, 2025 05:18 IST | New Delhi
તેજસ્વી સૂર્યાએ વકફ બિલ પર વિરોધની ટીકા કરી ` ઓવૈસી સાહબ આપ ગલત બોલ રહે હૈ`

તેજસ્વી સૂર્યાએ વકફ બિલ પર વિરોધની ટીકા કરી ` ઓવૈસી સાહબ આપ ગલત બોલ રહે હૈ`

વાયરલ! તેજસ્વી સૂર્યે વકફ બિલ પર વિપક્ષ પર આંસુ પાડ્યા, ઓવૈસી પર `દેશને ગેરમાર્ગે દોરવાનો` આરોપ લગાવ્યો

03 April, 2025 05:11 IST | New Delhi
લોકસભામાં વક્ફ બિલ પર અમિત શાહે કોંગ્રેસની ટીકા કરી

લોકસભામાં વક્ફ બિલ પર અમિત શાહે કોંગ્રેસની ટીકા કરી

અમિત શાહે લોકસભામાં વક્ફ બિલ રજૂ કરવા પર કોંગ્રેસની ટીકા કરી, નિર્ણય લેવા માટે સમિતિઓ પર વધુ પડતી નિર્ભરતાનો આરોપ લગાવ્યો. તેમણે અગાઉની સરકાર હેઠળના અમલદારશાહી વિલંબને ઉજાગર કરવા માટે "સમિતિ થપ્પા લગાતી થી…" ટિપ્પણી કરી.

02 April, 2025 07:35 IST | New Delhi
“વક્ફ બિલ 02 એપ્રિલે રજૂ કરવામાં આવશે…”, સંસદીય બાબતોના પ્રધાન રિજિજુનું નિવેદન

“વક્ફ બિલ 02 એપ્રિલે રજૂ કરવામાં આવશે…”, સંસદીય બાબતોના પ્રધાન રિજિજુનું નિવેદન

પ્રેસ કોન્ફરન્સને સંબોધતા સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ કહ્યું કે વક્ફ સંશોધન બિલ 2 એપ્રિલે સંસદમાં રજૂ કરવામાં આવશે.

01 April, 2025 08:28 IST | New Delhi
મુસ્લિમ વકફ બોર્ડને નુકસાન થશે: AIMIM ચીફ ઓવૈસીએ વકફ સુધારા બિલ પર કહ્યું

મુસ્લિમ વકફ બોર્ડને નુકસાન થશે: AIMIM ચીફ ઓવૈસીએ વકફ સુધારા બિલ પર કહ્યું

વકફ સુધારા બિલ પર બોલતા, AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે તે મુસ્લિમ વકફ બોર્ડને નુકસાન થશે. તેમણે કહ્યું, "સંસદમાં ગેરબંધારણીય કાયદો કેમ બનાવી રહ્યા છો... જો તે કાયદો બનશે, તો તે મુસ્લિમ વકફ બોર્ડને નુકસાન થશે... સરકાર વકફ મિલકતો છીનવી લેવા માગે છે..."

01 April, 2025 08:22 IST | New Delhi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK