Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Lata Mangeshkar

લેખ

લતા મંગેશકર અને યોગેશ ગૌડ

સલિલ ચૌધરીની જલેબી જેવી ધૂનો પરથી અર્થસભર ગીત લખવાનું કામ ગીતકાર યોગેશે કર્યું

એ દિવસોમાં મારી મુલાકાત અનજાન સાથે થઈ. અમે બન્ને સાથે સ્ટુડિયોનાં ચક્કર મારતા. મારી ફિલ્મનાં રેકૉર્ડ થયેલાં ગીતોની રેકૉર્ડ સાંભળવા મારી પાસે ગ્રામોફોન પ્લેયર નહોતું

23 February, 2025 03:07 IST | Mumbai | Rajani Mehta
પુરુષોત્તમ ઉપાધ્યાયની જુની તસવીરો

આંસુને પી ગયો છું… સુગમ સંગીતના સરતાજ પુરષોત્તમ ઉપાધ્યાયને કરીએ યાદ

Tribute to Purshottam Upadhyay: સુગમ સંગીતને આગવી ઓળખ આપનાર ગાયક-સંગીતકાર પુરુષોત્તમ ઉપાધ્યાયને કરીએ યાદ તેમના સદાબહાર ગીતો દ્વારા

12 December, 2024 01:12 IST | Mumbai | Rachana Joshi
કિશોરકુમાર, ઉષા ખન્ના, મોહમ્મદ રફી

ઉષા ખન્નાનું સંગીત એટલે જાસૂદનું ફૂલ

‘દિલ દે કે દેખો’, ‘હમ હિન્દુસ્તાની’ અને ‘આઓ પ્યાર કરેં’ બાદ લાંબા સમય સુધી ઉષા ખન્નાને કોઈ મોટા બૅનરની ફિલ્મ ઑફર ન થઈ. છેવટે પિતાની સલાહ માનીને તેમણે અસ્પી ઈરાનીની ‘શબનમ’ સ્વીકારી જેનો હીરો હતો મેહમૂદ

17 November, 2024 05:48 IST | Mumbai | Rajani Mehta
‘વીર ઝારા’નું પોસ્ટર (ડાબે), સંજીવ કોહલી

‘વીર ઝારા’ એટલે મારા પિતાના સંગીત વારસાને જાળવી રાખવાનું સ્વપ્નઃ સંજીવ કોહલી

Veer-Zaara Turns 20: પીઢ સંગીતકાર મદન મોહનના પુત્ર સંજીવ કોહલી ફિલ્મના ગીતો વિશે કરે છે કેટલીક રસપ્રદ વાતો

12 November, 2024 02:36 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફોટા

ઝાકિર હુસૈનના જીવનની કેટલીક યાદગાર પળો (તસવીરો: મિડ-ડે અને ફોટોગ્રાફર્સ)

ઝાકિર હુસૈનની આ તસવીરો છે એકદમ યાદગાર, જુઓ તબલા ઉસ્તાદના જીવનની આ ખાસ મેમેરીઝ

તબલા ઉસ્તાદ ઝાકિર હુસૈનનું સોમવારે સવારે સાન ફ્રાન્સિસ્કોની હૉસ્પિટલમાં નિધન થયું હતું, તેમણે એક સમૃદ્ધ સંગીતનો વારસો છોડી દીધો છે જેણે ભારતીય અને વૈશ્વિક સંગીતના ઇતિહાસમાં સૌથી પ્રખ્યાત કલાકારોમાંના એક તરીકે તેમનું સ્થાન માત્ર મજબૂત કરવાની સાથે એક મહાન સંગીતની રચના પણ કરી છે. નાની ઉંમરે તેમની સફર શરૂ કરવાથી લઈને વૈશ્વિક સ્ટેજ પર પ્રદર્શન કરવા સુધી, તબલા પર જાદુ કરવાથી લઈને પ્રખ્યાત નામો સાથે સહયોગ કરવા સુધી, સુપ્રસિદ્ધ સંગીતકારનું જીવન અને કાર્ય ઘણી યાદગાર ક્ષણો ધરાવે છે. જેમ જેમ વિશ્વ એક ચમકતા તારાના નુકશાન પર શોક વ્યક્ત કરે છે, ત્યારે અહીં તેમની કેટલીક દુર્લભ અને કદીયે ન જોયેલી ખાસ તસવીરો છે જે તેના પારિવારિક જીવન અને કાર્યની ઝલક આપે છે. (તસવીર: મિડ-ડે)

17 December, 2024 08:02 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
લતા મંગેશકર

Lata Mangeshkar Death Anniversary: મેરી આવાઝ હી પહચાન હૈ...

Lata Mangeshkar Death Anniversary: આજે લતા મંગેશકરજીની બીજી પુણ્યતિથિ છે. આ જ દિવસે તેમણે 92 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. ભારત રત્ન ગાયિકા લતા મંગેશકરના જીવનની ઝાંખી જોઈએ તસવીરોમાં.

06 February, 2024 10:40 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દિલીપ કુમાર સેલિબ્રિટિઝ સાથે

Dilip Kumar Birth Anniversary : પીઢ અભિનેતાની આ કૅન્ડિડ તસવીરો જોઈ?

બૉલિવૂડના પીઢ અભિનેતા દિલીપ કુમારનો જન્મ ૧૧ ડિસેમ્બર ૧૯૨૨ના રોજ થયો હતો. આજે તેમની ૧૦૧મી જન્મતિથી છે. અભિનેતા ભલે આજે આપણી વચ્ચે નથી પણ તેમની યાદો હંમેશા આપણી સાથે રહેશે. તેમની જન્મજયંતિ નિમિત્તે જોઈએ તેમની કેટલીક ખાસ અને કૅન્ડિડ તસવીરો… (તસવીર સૌજન્ય : મિડ-ડે આર્કાઇવ્સ, એએફપી)

11 December, 2023 12:15 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
આ વર્ષે વિશ્વને અલવિદા કહેનાર દિગ્ગજોની તસવીરોનું કૉલાજ

Year Ender 2022: લતા મંગેશ્કર, બપ્પી લહરી સહિત આ દિગ્ગજોએ વિશ્વને કહ્યું અલવિદા

વર્ષ 2022 બૉલિવૂડ માટે ખુશીઓની સાથે દુઃખદ પણ રહ્યું. આ વર્ષે ભારતીય સંગીતના લેજેન્ડ લતા મંગેશકર અને પંડિત બિરજૂ મહારાજ જેવા કલાકારોએ વિશ્વના અલવિદા કહી દીધું. સંગીતના સેવક અને સુંદર સંગીતથી બધાને મંત્રમુગ્ધ કરી દેનારા આ કલાકાર બધાની આંખભીની કરી ગયા. તો બધાને હસાવનારા કૉમેડિયન રાજૂ શ્રીવાસ્તવની અસમયે મોતે બધાને ચોંકાવી દીધી. બૉલિવૂડના એવા અનેક સિતારા આ વર્ષે વિશ્વને અલવિદા કહી દીધું છે.

25 December, 2022 06:15 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

સ્વ.લતા મંગેશકરની યાદમાં અમિતાભ બચ્ચને સંભળાવી મરાઠી કવિતા

સ્વ.લતા મંગેશકરની યાદમાં અમિતાભ બચ્ચને સંભળાવી મરાઠી કવિતા

૨૪ એપ્રિલના રોજ પ્રતિષ્ઠિત ત્રીજા લતા દીનાનાથ મંગેશકર પુરસ્કારથી બોલિવૂડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને સન્માનિત કરવામાં આવ્યા હતા. મંગેશકર પરિવારની ત્રીજી સૌથી મોટી બહેન ગાયિકા ઉષા મંગેશકરે અમિતાભ બચ્ચનને આ પુરસ્કાર અર્પણ કર્યો હતો. આ પુરસ્કાર ૨૦૨૨ માં મેલોડી ક્વીન લતા મંગેશકરના નિધન પછી તેમની યાદમાં સ્થાપિત કરવામાં આવ્યો હતો. આ પુરસ્કાર રાષ્ટ્ર, તેના લોકો અને સમાજ માટે નોંધપાત્ર સમર્પણ માટે આપવામાં આવે છે. આ પ્રતિષ્ઠિત પુરસ્કારના અગાઉના પ્રાપ્તકર્તાઓમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને લોકપ્રિય ગાયિકા આશા ભોસલેનો પણ સમાવેશ થાય છે.

25 April, 2024 01:02 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK