Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Las Vegas

લેખ

ટૅસ્લા સાયબરટ્રક ટ્રમ્પ હોટલના પ્રવેશદ્વારની સામે વિસ્ફોટ થયો હતો (તસવીર: એજન્સી)

અમેરિકામાં 24 કલાકમાં ત્રણ મોટા હુમલા, ગોળીબાર, બ્લાસ્ટ, અકસ્માતની ઘટનાથી હોબાળો

Attack in America on New Year: અન્ય એક ઘટનામાં, યુએસ પ્રમુખ-ચૂંટાયેલા ડોનાલ્ડ ટ્રમ્પની લાસ વેગાસ હોટેલની બહાર પાર્ક કરાયેલ ટેસ્લા સાયબરટ્રકમાં વિસ્ફોટ થયો, જેમાં દરવાજાની નજીક ઊભેલા એક વ્યક્તિનું મૃત્યુ થયું.

02 January, 2025 04:27 IST | New York | Gujarati Mid-day Online Correspondent
ઍન્ડ્રુ સ્ટૅન્ટન

આ ભાઈના આંખના સૉકેટની મજબૂતાઈ જોઈને તમારી આંખના ડોળા ફાટી જશે

લાસ વેગસના ઍન્ડ્રુ સ્ટૅન્ટને આંખના સૉકેટથી ૨૪૧૩ કિલોની કારને ૧૦૦ મીટર ખેંચવાનો અને તેની ૫૯ કિલોની અસિસ્ટન્ટને ઊંચકવાનો વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો

08 July, 2024 11:15 IST | Las Vegas | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

દિવ્યાંગને ઢસડીને ઉતાર્યો ફ્લાઇટમાંથી, પછી ઍરલાઇન્સને દિવસે દેખાયા તારા

ઓગસ્ટ મહિનામાં રોડની હોજિન્સ અને પત્ની ડીના સાથે એનિર્વસરીની ઉજવણી કરવા ઓગસ્ટમાં લાસ વેગાસ ગયા હતા ત્યારે બન્યો વિચિત્ર બનાવ

28 December, 2023 03:40 IST | Victoria | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર

હેકર કેવિન મિટનિકનું નિધન, જાણો કોણ છે આ વિશ્વનો મોસ્ટ વોન્ટેડ સાયબર ક્રિમિનલ

જાણીતો હેકર કેવિન મિટનિક છેલ્લા 14 મહિનાથી સ્વાદુપિંડના કેન્સરથી પીડાતો હતો. 59 વર્ષની વયે તે મૃત્યુ પામ્યો છે. 

21 July, 2023 11:51 IST | Las Vegas | Gujarati Mid-day Online Correspondent

ફોટા

જુદા-જુદા ઇનોવેટિવ ડિવાઇસની તસવીર

કન્ઝ્‍યુમર ઇલેક્ટ્રૉનિક્સ શો લાસ વેગસ

અમેરિકાના લાસ વેગસમાં જુદા-જુદા ઇનોવેટિવ ડિવાઇસનું અનાવરણ કરતો કન્ઝ્‍યુમર ઇલેક્ટ્રૉનિક્સ શો (સીઈએસ) શરૂ થયો છે અને એ બહુ લોકપ્રિય છે.   તસવીર : એ.એફ.પી.

09 January, 2024 09:48 IST | United States Of America | Gujarati Mid-day Correspondent

વિડિઓઝ

યુએસ કોર્ટરૂમમાં જેલની સજા સંભળાવવામાં આવ્યા બાદ માણસે માર્યો જજ ઉપર કૂદકો

યુએસ કોર્ટરૂમમાં જેલની સજા સંભળાવવામાં આવ્યા બાદ માણસે માર્યો જજ ઉપર કૂદકો

દેઓબ્રા રેડડેન ક્લાર્ક કાઉન્ટી ડિસ્ટ્રિક્ટ કોર્ટના ન્યાયાધીશ મેરી કે હોલ્થસ સમક્ષ ગંભીર શારીરિક નુકસાન સાથે હિંસાના પ્રયાસના આરોપમાં સજા કરવા માટે હાજર થયા. રેડડેન સમગ્ર સુનાવણી દરમિયાન ગુસ્સે થઈ ગયો અને હોલ્થસ પર હુમલો કરીને બેન્ચ પર કૂદી ગયો. આ ઘટના બાદ ન્યાયાધીશ મેરી કે હોલ્થસને માથામાં નાની ઈજાઓ થઈ હતી પરંતુ તેને કોઈ નુકસાન થયું ન હતું. એક માર્શલ પણ ઘાયલ થયો હતો અને તેને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો.

05 January, 2024 09:13 IST | United States Of America

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK