Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Kyunki Saas Bhi Kabhi Bahu Thi

લેખ

ઓરિજિનલ તુલસી-મિહિર ફરી જોવા મળશે ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થીમાં

ઓરિજિનલ તુલસી-મિહિર ફરી જોવા મળશે ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થીમાં

રિપોર્ટ પ્રમાણે લોકપ્રિય સિરિયલ ફરીથી આવી રહી છે, પણ એના એપિસોડ્સ મર્યાદિત હશે

04 April, 2025 07:03 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ભક્તિ રાઠોડ

પહેલી વાર મારા પર્ફોર્મન્સ પર તાળીઓ પડી એ દિવસે નક્કી થઈ ગયેલું હું ઍક્ટર બનીશ

નાનપણમાં જુદી-જુદી થિયેટર વર્કશૉપ કરતી વખતે પર્ફોર્મન્સને લોકો બિરદાવતા અને તાળી પાડતા એ ક્ષણે સિંહે લોહી ચાખી લીધા જેવી હાલત ભક્તિ રાઠોડની હતી.

01 February, 2025 04:50 IST | Mumbai | Jigisha Jain
અમર ઉપાધ્યાય

એ ભાઈ, મારતા નહીં; ઇન્કમ બંધ થઈ જશે

ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી...’માં મિહિરનું કૅરૅક્ટર મરવાનું છે એ જાણ્યા પછી અમર ઉપાધ્યાય રોજ રાઇટરો રાજુ જોષી અને વિપુલ મહેતાને આ ડાયલૉગ કહેતા.

30 November, 2024 01:34 IST | Mumbai | Rashmin Shah
વિકાસ શેઠી (તસવીર: મિડ-ડે)

‘ક્યૂંકી સાસ ભી કભી બહુ થી’ ટીવી શોના આ જાણીતા અભિનેતાનું નિધન, ઈન્ડસ્ટ્રી શોકમા

Kyunki Saas Bhi Kabhi Bahu Thi fame Actor Vikas Sethi passed away: મીડિયા અહેવાલો અનુસાર વિકાસનું કાર્ડિયાક અરેસ્ટને લીધે અવસાન થયું છે.

08 September, 2024 02:37 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફોટા

સ્મૃતિ ઇરાની અને એકતા કપૂરની તસવીરોનો કૉલાજ

જ્યારે સ્મૃતિ ઈરાનીનો કૉન્ટ્રેક્ટ ફાડ્યો એકતા કપૂરે, કોના કહેવા પર આપ્યું કામ?

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ ખુલાસો કર્યો છે કે એક જ્યોતિષીના કહેવા પર એકતા કપૂરે તેમને ટીવી શૉ `ક્યોંકિ સાસ ભી કભી બહુ થી`માં કામ આપ્યું હતું. તેમણે એ પણ જણાવ્યું કે કરિઅરના શરૂઆતમાં કમાણી ખૂબ જ હતી, જે કારણે તંગીની પણ સ્થિતિ રહી. એવામાં જાણો સ્મૃતિ ઈરાનીએ કરેલા ખુલાસા વિશે વધુ...

14 March, 2024 12:13 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સ્મૃતિ ઈરાની

HBD સ્મૃતિ ઈરાની : ટીવીની લોકપ્રિય વહુરાણીથી સાંસદની ખુરશી સુધી… આવી રહી છે સફર

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની (Smriti Irani) આજે પોતાનો ૪૭મો જન્મદિવસ ઉજવી રહ્યાં છે. ટીવી ઈન્ડસ્ટ્રીથી રાજકારણ સુધી તેમી સફર બહુ રોમાંચક રહી છે. ટીવી હોય કે રાજકાણ બન્નેમાં તેમણે પોતાનો ડંકો વગાડ્યો છે. સ્મૃતિ ઈરાનીનું નામ ભારતીય રાજકારણમાં જાણીતું છે. હાલમાં તેમને ભારતીય જનતા પાર્ટી દ્વારા મહિલા અને બાળ વિકાસ મંત્રી બનાવવામાં આવ્યા છે. સ્મૃતિ ઈરાનીનું નામ એવા રાજનેતાઓમાં સામેલ છે, જેઓ કોઈપણ ડર કે દબાણ વગર મીડિયાની સામે પોતાની વાત મુકે છે. રાજકારણમાં પોતાનો સિક્કો જમાવતા પહેલા તેમણે ટીવી જગતમાં પોતાની આગવી છાપ છોડી હતી.આજે તેમના જન્મદિવસ નિમિત્તે જાણીએ તેમના જીવનની કેટલીક ખાસ વાતો… (તસવીર સૌજન્ય : સ્મૃતિ ઈરાનીનું ઓફિશ્યલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

23 March, 2023 12:30 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ગુજરાતી સંસ્કૃતિનો નાના પડદે પણ જલવો, તમને યાદ છે આ ધારાવાહિકો?

ગુજરાતી સંસ્કૃતિનો નાના પડદે પણ જલવો, તમને યાદ છે આ ધારાવાહિકો?

જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. ગુજરાતીઓ બધે છવાયેલા રહે છે. તેમની રહેણી કહેણી પણ એકદમ યૂનિક હોય છો. તે તેને બતાવવામાં નાનો પડદો પણ કેમ પાછળ રહે? આજે અમને તમને અપાવીશું એવી સિરીયલ્સની યાદ જેમાં બતાવવામાં આવી રહી છે ગુજરાતી પરિવારની કહાની.

02 April, 2019 05:15 IST

વિડિઓઝ

Amar Upadhyay: આ `ડાહ્યા` ગુજરાતી છોકરાને ટોળાએ ઘેરી લીધો હતો, આવ્યા હતા માગા

Amar Upadhyay: આ `ડાહ્યા` ગુજરાતી છોકરાને ટોળાએ ઘેરી લીધો હતો, આવ્યા હતા માગા

એક્ટર અમર ઉપાધ્યાય (Amar Upadhyay)ને કોણ નથી જાણતું. પણ તમને એ ખબર છે કે તેમને વાંચવાનો જબ્બર શોખ છે? ભૂલ ભુલૈયા 2માં ઉદય ઠાકુરનો રોલ કરનારા અમર ઉપાધ્યાય વાગોળે છે એ દિવસો જ્યારે ટેલિવિઝન પરના તેમના કેરેક્ટર મિહીર વિરાણી-ને કારણે જબ્બર પૉપ્યુલારિટી મળી હતી. એક વખત તાજમહેલમાં ટોળા વચ્ચે ફસાઇ ગયેલા તો સતત આવતા હતા લગ્ન માટે માગાં. જુઓ આ ખુલ્લા મને થયેલી વાતચીત.

14 July, 2022 03:19 IST | Mumbai
Apara Mehta: શું એક સમયે એકતા કપૂરની ઑફરને ના પાડી ચૂક્યા હતાં આ જાજરમાન અભિનેત્રી

Apara Mehta: શું એક સમયે એકતા કપૂરની ઑફરને ના પાડી ચૂક્યા હતાં આ જાજરમાન અભિનેત્રી

અપરા મહેતા એક એવાં એક્ટ્રેસ છે જેઓ પોતાની જાજરમાન પ્રતિભાથી વાકેફ છે એટલું જ નહીં પણ સેલ્ફ લવથી માંડીને આર્કિટેક્ચર વિશે પણ વાત કરી શકે છે. આ વિશેષ મુલાકતામાં તેમણે યાદ કર્યાં ડેઇલી સૉપમાં કામ કરવાના દિવસો જ્યારે ચાર દિવસ સુધી શૂટિંગ દરમિયાન એક્ટર્સ બહાર સુદ્ધાં નહોતા આવતાં.

09 September, 2020 12:43 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK