Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Kuwait

લેખ

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

કુવૈતથી આંધ્ર પ્રદેશ આવીને દીકરીની જાતીય સતામણી કરનાર સંબંધીની હત્યા કરી

આંધ્ર પ્રદેશનો ૩૫ વર્ષનો અંજનેય પ્રસાદ નામનો યુવક કામ કરવા કુવૈત ગયો હતો. તે પોતાના એક રિલેટિવની હત્યા કરવા માટે ડિસેમ્બરના ફર્સ્ટ વીકમાં ઇન્ડિયા આવ્યો હતો

24 December, 2024 04:32 IST | Amaravati | Gujarati Mid-day Correspondent
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કુવૈતમાં અપાયું ઉચ્ચતમ નાગરિક સન્માન

PM મોદીને કુવૈતમાં મળ્યું ઉચ્ચતમ નાગરિક સન્માન, ગાર્ડ ઑફ ઑનર, રાજનૈતિક ભાગીદાર..

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રવિવારે કુવૈતમાં ગાર્ડ ઑફ ઑનર આપીને સન્માનિત કરવામાં આવ્યા. આજે તેમના દ્વીદિવસીય કુવૈત પ્રવાસનો અંતિમ દિવસ છે. પીએમ મોદી છેલ્લા 43 વર્ષોમાં કુવૈતનો પ્રવાસ કરનારા પૂર્વ પીએમ ઇન્દિરા ગાંધી બાદ બીજા પ્રધાનમંત્રી છે.

22 December, 2024 07:19 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
કુવૈતમાં આ ભૂતપૂર્વ IFS ઑફિસરને મળ્યા વડા પ્રધાન

નરેન્દ્ર મોદીના ૧૦૧ વર્ષના ફૅન

કુવૈતમાં આ ભૂતપૂર્વ IFS ઑફિસરને મળ્યા વડા પ્રધાન

22 December, 2024 09:29 IST | Kuwait | Gujarati Mid-day Correspondent
નરેન્દ્ર મોદી (ફાઈલ તસવીર)

મણિપુરના લોકો રાહ જોતાં રહ્યાં, પીએમ મોદીની કુવૈત યાત્રા પર કૉંગ્રેસનો પ્રહાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે બે દિસ માટે કુવૈત પ્રવાસે રવાના થઈ ગયા છે. તો કૉંગ્રેસે કટાક્ષ કરતા કહ્યું કે મણિપુરના લોકો રાહ જોતાં રહી ગયા અને પીએમ મોદી કુવૈત ચાલ્યા ગયા.

21 December, 2024 06:27 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

ફોટા

PM મોદી કુવૈતના અમીર શેખ મેશલ અલ-અહમદ અલ-જાબેર અલ-સબાહના આમંત્રણ પર કુવૈતની મુલાકાતે છે. તસવીરો/પીટીઆઈ

તસવીરો: પીએમ મોદી 2 દિવસની મુલાકાતે પહોંચ્યા કુવૈત

વડા પ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે અહીં બે દિવસની મુલાકાતે ગલ્ફ કન્ટ્રી પહોંચ્યા હતા જ્યાં તેઓ ભારતીય ડાયસ્પોરાને મળશે અને "વિવિધ ક્ષેત્રોમાં ભારત-કુવૈત મિત્રતાને મજબૂત કરવા" માટે કુવૈતી નેતૃત્વ સાથે વાતચીત કરશે. તસવીરો/X

21 December, 2024 06:55 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

દિલિપ કુમારથી વર્લ્ડ મેડિટેશન ડે સુધી… કુવૈતમાં પીએમ મોદીની મહત્વની ક્ષણો

દિલિપ કુમારથી વર્લ્ડ મેડિટેશન ડે સુધી… કુવૈતમાં પીએમ મોદીની મહત્વની ક્ષણો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કુવૈતની બે દિવસીય મુલાકાતે પહોંચ્યા છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ૪૩ વર્ષમાં કોઈ ભારતીય વડાપ્રધાન દ્વારા દેશની પ્રથમ સફર છે. મુલાકાત દરમિયાન, પીએમ મોદીએ કુવૈતી નેતાઓ સાથે ચર્ચા કરી અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. તેમણે કુવૈતમાં રહેતા ભારતીય સમુદાય સાથે પણ મુલાકાત કરી હતી. કુવૈતમાં પીએમ મોદીની ટોચની ૮ મુમેન્ટ્સ માટે વિડિયો જુઓ.

22 December, 2024 03:04 IST | Kuwait
PM મોદીની કુવૈત મુલાકાત: PM મોદી કુવૈત પહોંચ્યા, થયું ઉષ્માભર્યું સ્વાગત

PM મોદીની કુવૈત મુલાકાત: PM મોદી કુવૈત પહોંચ્યા, થયું ઉષ્માભર્યું સ્વાગત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની બે દિવસીય કુવૈતની મુલાકાતે છે. પીએમ મોદી આજે મધ્ય-પૂર્વના દેશ પહોંચ્યા. વિદેશ મંત્રાલયે બુધવારે જણાવ્યું હતું કે, 43 વર્ષમાં ભારતીય વડાપ્રધાનની કુવૈતની આ પ્રથમ મુલાકાત હશે. મુલાકાત દરમિયાન વડાપ્રધાન કુવૈતના નેતૃત્વ સાથે ચર્ચા કરશે. વડાપ્રધાન કુવૈતમાં ભારતીય સમુદાય સાથે પણ વાતચીત કરશે.

21 December, 2024 09:18 IST | New Delhi
ભારતીય વડાપ્રધાન 43 વર્ષ બાદ કુવૈતની મુલાકાતે

ભારતીય વડાપ્રધાન 43 વર્ષ બાદ કુવૈતની મુલાકાતે

કુવૈત 43 વર્ષ પછી કુવૈતની મુલાકાત લઈ રહેલા પીએમ મોદીની યજમાની કરવા તૈયાર છે. 20 ડિસેમ્બરના રોજ હાલા મોદીના કાર્યક્રમની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. કુવૈતના અમીર શેખ મેશલ અલ-અહમદ અલ-જાબેર અલ-સબાહના આમંત્રણ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21-22 ડિસેમ્બર 2024ના રોજ કુવૈતની મુલાકાત લેશે. વિદેશ મંત્રાલયે બુધવારે જણાવ્યું હતું કે 43 વર્ષમાં ભારતીય વડાપ્રધાનની કુવૈતની આ પ્રથમ મુલાકાત છે. મુલાકાતમાં વડાપ્રધાન કુવૈતના નેતૃત્વ સાથે ચર્ચા કરશે. વડાપ્રધાન કુવૈતમાં ભારતીય સમુદાય સાથે પણ વાતચીત કરશે.

21 December, 2024 03:32 IST | New Delhi
કુવૈત આગની દુર્ઘટના: 45 ભારતીયોના મૃતદેહ કોચી પહોંચ્યા

કુવૈત આગની દુર્ઘટના: 45 ભારતીયોના મૃતદેહ કોચી પહોંચ્યા

કુવૈત આગની દુર્ઘટના બાદ, 45 ભારતીય પીડિતોના નશ્વર અવશેષો લઈ આવતું સ્પેશિયલ IAF ઍરક્રાફ્ટ 14 જૂને કેરળ પહોંચ્યું. દક્ષિણ કુવૈતના મંગફ શહેરમાં કામદારોના મકાનમાં આગ લાગવાથી ઓછામાં ઓછા 45 લોકોનાં મોત થયાં હતાં. કોચીના ઍરપોર્ટ પર સુરક્ષા વધારી દેવામાં આવી હતી અને એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રી સુરેશ ગોપી પણ પીડિતોના પાર્થિવ દેહને લેવા કોચી એરપોર્ટ પર પહોંચ્યા હતા. આગની ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પાર્થિવ દેહ માટે તમામ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

14 June, 2024 03:18 IST | Delhi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK