Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Kunal Khemu

લેખ

સોહા અલી ખાને પતિ કુણાલ ખેમુ અને દીકરી ઇનાયા સાથે પપ્પાની કબર જઈને તેમને અંજલિ આપી હતી.

સોહા અલી ખાન પતિ અને દીકરીને પપ્પાની કબર પર લઈ ગઈ

રવિવારે ૮૪મી જન્મજયંતી હતી મન્સૂર અલી ખાન પટૌડીની

06 January, 2025 09:02 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કુણાલ ખેમુ

હેરાફેરી 3 ડિરેક્ટ કરશે કુણાલ ખેમુ?

કુણાલે ‘મડગાંવ એક્સપ્રેસ’ દ્વારા ડિરેક્ટર તરીકે શરૂઆત કરી છે.

18 May, 2024 08:13 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કુણાલ ખેમુ, શાહિદ કપૂર અને ઈશાન ખટ્ટર ઑન ટ્રિપ

અમારા દિમાગમાં ફિક્સ છે કે અમે બિલ્સ સરખે ભાગે વહેંચી લઈએ છીએ

શાહિદ કપૂર અને ઈશાન ખટ્ટર સાથેની ટ્રિપ વિશે કુણાલ ખેમુએ કહ્યું...

14 April, 2024 08:01 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘મડગાંવ એક્સપ્રેસ’

૭ દિવસ, ૧૩.૮૫ કરોડ રૂપિયા બૉક્સ-ઑફિસ પર સાધારણ રહી છે ‘મડગાંવ એક્સપ્રેસ’

બુધવારે ૧.૨૧ કરોડ અને ગુરુવારે ૧.૩૦ કરોડની સાથે કુલ ૧૩.૮૫ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે

30 March, 2024 10:05 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

હૉસ્પિટલમાં સૈફ અલી ખાનને મળવા પહોંચ્યો પરિવાર (તસવીરો: અનુરાગ આહિરે અને મિડ-ડે)

સૈફ અલી ખાનને મળવા પરિવાર સાથે લીલાવતી હૉસ્પિટલ પહોંચ્યા આ સેલેબ્સ, જુઓ તસવીરો

બૉલિવુડ અભિનેતા સૈફ અલી ખા પર મુંબઈના તેના ઘરે ઘૂસણખોરે 6 ચાકુના ઘા કર્યા બાદ તેને લીલાવતી હૉસ્પિટલમાં સર્જરી કરવામાં આવી હતી. સૈફ હવે ખતરાથી બહાર છે. 54 વર્ષીય સૈફ અલી ખાનની તબિયત પૂછવા માટે તેના પરિવારના સભ્યો હૉસ્પિટલ પહોંચ્યો હતો. આ સાથે કેટલાક સેલેબ્સ પણ હૉસ્પિટલની બહાર જોવા મળ્યા હતા. (તસવીરો: અનુરાગ આહિરે અને મિડ-ડે)

16 January, 2025 06:02 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વોટિંગ આપ્યા બાદ ખુશખુશાલ સેલેબ્ઝ (તસવીરોઃ યોગેન શાહ, પલ્લવ પાલીવાલ, સમીર માર્કન્ડે, શાદાબ ખાન)

Lok Sabha Elections 2024: મતદાન છે અધિકાર… સેલેબ્ઝે વોટ આપી કરી અપીલ

Lok Sabha Elections 2024, 5th Phase: આજે મુંબઈમાં લોકસભા ચૂંટણી ૨૦૨૪ના પાચમાં તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. ત્યારે મુંબઈમાં અનેક સેલેબ્ઝે પોતાનો મત આપ્યો છે. સાથે જ લોકોને મતદાનની અપીલ પણ કરી છે. (તસવીરોઃ યોગેન શાહ, પલ્લવ પાલીવાલ, સમીર માર્કન્ડે, શાદાબ ખાન)

20 May, 2024 01:33 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
હોળીની ઉજવણી કરતાં સેલેબ્ઝ

Holi 2024: બૉલિવૂડ રંગાયું હોળીના રંગમાં, જુઓ તસવીરોમાં…

Holi 2024: આજે દેશભરમાં રંગોના તહેવાર હોળીની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે બૉલિવૂડ સેલિબ્રિટિઝ પણ સેલિબ્રેશન કરવામાં પાછા નથી પડ્યાં. આવો જોઈએ બૉલિવૂડ સેલેબ્ઝની હોળીની ઉજવણીની તસવીરો… (તસવીરો : યોગેન શાહ, ઇન્સ્ટાગ્રામ)

25 March, 2024 04:30 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ક્રિસમસની ઉજવણીમાં વ્યસ્ત બોલિવૂડ સેલેબ્સ

Christmas 2023: અનન્યા પાંડેથી લઈને ડાયના પેન્ટીનો ક્રિસમસ સેલિબ્રેશન મૂડ!

Christmas 2023: બોલિવૂડ સ્ટાર્સ હાલ ક્રિસમસના મૂડમાં જોવા મળી રહ્યા છે. બી-ટાઉનની કેટલીક હસ્તીઓએ ક્રિસમસની ઉજવણી કરી હતી. આ ઉજવણીની ઝલક તેઓએ સોશિયલ મીડિયા પર શૅર કરી હતી.

25 December, 2023 11:20 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

કુણાલ ખેમુઃ મેં ક્યારેય વિચાર્યું ન હતું કે `મડગાંવ એક્સપ્રેસ`નું નિર્દેશન કરીશ

કુણાલ ખેમુઃ મેં ક્યારેય વિચાર્યું ન હતું કે `મડગાંવ એક્સપ્રેસ`નું નિર્દેશન કરીશ

અભિનેતા કુણાલ ખેમુએ ફિલ્મ ‘મડગાંવ એક્સપ્રેસ’ના દિગ્દર્શનમાં પોતાની ખુશી શેર કરી અને કહ્યું કે આ મસ્તી કરવામાં તેને ખૂબ મજા આવી. કુણાલ ખેમુએ કહ્યું, “મેં ક્યારેય વિચાર્યું નહોતું કે હું આ ફિલ્મનું નિર્દેશન કરીશ.... મને લખવું ગમતું હતું એટલે જ્યારે મેં ફિલ્મની સ્ક્રિપ્ટ લખી ત્યારે મેં વિચાર્યું કે હું તેમાં અભિનય જ કરીશ...જેણે સ્ક્રિપ્ટ વાંચી હતી તેઓએ કહ્યું કે મેં ફિલ્મ અલગ રીતે લખી છે અને મારે જાતે જ બનાવવી જોઈએ. આગામી ફિલ્મ `મડગાંવ એક્સપ્રેસ` માટે તેના સાથીદારો કુણાલ ખેમુ અને દિવ્યેન્દુ શર્મા સાથે કામ કરવા પર, અભિનેતા નોરા ફતેહીએ કહ્યું, “મને ખૂબ મજા આવી. સેટ પર અમારી કેમેસ્ટ્રી ખરેખર સારી હતી. `મડગાંવ એક્સપ્રેસ` ૨૨ માર્ચે સિનેમાઘરોમાં આવવા માટે તૈયાર છે.

06 March, 2024 12:12 IST | Mumbai
Kunal Kemmu: `અભય`ના આ ધુંઆધાર પોલીસ અધિકારીને ગુજરાતી નાટક સાથે પણ છે કનેક્શન

Kunal Kemmu: `અભય`ના આ ધુંઆધાર પોલીસ અધિકારીને ગુજરાતી નાટક સાથે પણ છે કનેક્શન

કુણાલ ખેમુ (Kunal Khemu / Kunal Kemmu)ને એક આખી પેઢી બાળ કલાકારના રૂપમાં જોઇને મોટી થઇ છે. બાઇક્સના શોખીન કુણાલ ખેમુ પોતે બહુ જ મોજીલા છે, તેમની સેન્સ ઑફ હ્યુમર પણ ગજબ છે. તેમની વેબ સિરીઝ અભયની ૩જી સિઝન આવી રહી છે ત્યારે તેમણે ગુજરાતી મિડ-ડે ડૉટ કોમ સાથે પોતાના પાત્ર અંગે ગોઠડી માંડી. તેમની પસંદની વેબસિરીઝ, ગુજરાતી કેમ સારી રીતે સમજી શકે છે તેની વાતો પણ મન મુકીને કરી.

25 May, 2023 09:47 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK