Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Kumkum Bhagya

લેખ

શ્રદ્ધા આર્યાએ પોસ્ટ કરેલા વીડિયોમાંથી સ્ક્રીન શૉટ (તસવીર: સેલેબ્સ સોશિયલ મીડિયા)

`કુંડળી ભાગ્ય` ફેમ અભિનેત્રી બની મમ્મી, નવજાત જોડિયા બાળકો સાથે શૅર કર્યો વીડિયો

Shraddha Arya blessed with twins: શ્રદ્ધાની ડિલિવરી 29 નવેમ્બરે થઈ હતી. વીડિયોમાં શ્રદ્ધાના હાથમાં બે બાળકો જોવા મળી રહ્યા છે. એકને વાદળી બ્લેન્કેટમાં અને બીજાને ગુલાબી બ્લેન્કેટ પહેરાવવામાં આવ્યા છે. આ વીડિયોમાં શ્રાદ્ધની પાછળ ડેકોરેશન દેખાય છે.

03 December, 2024 04:47 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વિકાસ શેઠી (તસવીર: મિડ-ડે)

‘ક્યૂંકી સાસ ભી કભી બહુ થી’ ટીવી શોના આ જાણીતા અભિનેતાનું નિધન, ઈન્ડસ્ટ્રી શોકમા

Kyunki Saas Bhi Kabhi Bahu Thi fame Actor Vikas Sethi passed away: મીડિયા અહેવાલો અનુસાર વિકાસનું કાર્ડિયાક અરેસ્ટને લીધે અવસાન થયું છે.

08 September, 2024 02:37 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર

કુમકુમ ભાગ્ય ફેમ પીઢ અભિનેત્રી આશા શર્માનું નિધન,88 વર્ષની વયે લીધાં અંતિમ શ્વાસ

સિને ઍન્ડ ટીવી આર્ટિસ્ટ એસોસિએશન (CINTAA) એ રવિવારે બપોરે 3:01 વાગ્યે તેના એક્સ હેન્ડલ પર ટ્વીટ કરીને આશા શર્માના નિધનની માહિતી આપી હતી

25 August, 2024 07:58 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ડોલી સોહી (તસવીર: ઇન્સ્ટાગ્રામ)

જાણીતી ટીવી કલાકાર Dolly Sohiની બહેનની પાછળ સદાય માટે એક્ઝિટ, કેન્સરે લીધા પ્રાણ

Dolly Sohi No More: ડોલી સોહીના મૃત્યુ પહેલા જ તેની નાની બહેન અમનદીપ સોહીનું પણ પીળિયો થવાને કારણે મોત થયું હોવાના સમાચાર સામે આવ્યા હતા.

08 March, 2024 11:10 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફોટા

મૃણાલ ઠાકુર

HBD મૃણાલ ઠાકુર: `કુમકુમ ભાગ્ય`થી `સુપર 30` સુધીની સફર...

ટીવી અભિનેત્રીથી ઋતિક રોશનની હિરોઈન સુધી. મૃણાલ ઠાકુરે આ સફર પૂર્ણ કરી છે. ત્યારે ચાલો જાણીએ તેની લાઈફના કેટલાક રોચક તથ્યો. તસવીર સૌજન્યઃ મૃણાલ ઠાકુર ઈન્સ્ટાગ્રામ

01 August, 2021 04:31 IST | Mumbai
HBD Juhi Parmar: કુમકુમ સીરિયલની એક્ટ્રેસ હાલ દેખાઈ છે આવી, જુઓ એની સુંદર તસવીરો

HBD Juhi Parmar: કુમકુમ સીરિયલની એક્ટ્રેસ હાલ દેખાઈ છે આવી, જુઓ એની સુંદર તસવીરો

કુમકુમ સીરિયલની એક્ટ્રેસ જૂહી પરમાર 14 ડિસેમ્બરે પોતાનો 40મો જન્મદિવસ ઉજવી રહી છે. એમનો જન્મ 14 ડિસેમ્બર 1980ના રોજ મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં થયો હતો. તેનો ઉછેર મોટે ભાગે જયપુરમાં થયો હતો. આવો આપણે બિગ-બૉસ સીઝનન 5મી વિનર જૂહી પરમાર વિશે જાણીએ અજાણી વાતો. તસવીર સૌજન્ય - જૂહી પરમાર ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

14 December, 2020 05:32 IST
Happy Birthday: નેશનલ લેવલ સ્વિમર છે કુમકમ ભાગ્યની આ એક્ટ્રેસ, જુઓ સિઝલિંગ ફોટોઝ

Happy Birthday: નેશનલ લેવલ સ્વિમર છે કુમકમ ભાગ્યની આ એક્ટ્રેસ, જુઓ સિઝલિંગ ફોટોઝ

ટેલિવિઝન શૉ 'કસૌટી ઝિંદગી કી 2'માં નજર આવી ચૂકેલી એક્ટ્રેસ પૂજા બેનર્જીનો આજે જન્મદિવસ છે. પૂજાનો જન્મ 8 નવેમ્બર 1991ના રોજ અલીગઢ, ઉત્તરપ્રદેશમાં થયો છે. આજે પૂજા બેનર્જી પોતાનો 29મો જન્મદિવસ ઉજવી રહી છે. પણ બહું ઓછા લોકો જાણે છે કે એક્ટિંગ ક્ષેત્રમાં આવવા પહેલા પૂજા નેશનલ લેવલ સ્વિમર રહી ચૂકી છે. તો ચાલો આપણે એના વિશે જાણીએ વધુ અને કરીએ એની ગ્લેમરસ તસવીરો પર એક નજર. તસવીર સૌજન્ય - પૂજા બેનર્જી ઈન્સ્ટાગ્રામ

08 November, 2020 03:30 IST
શબ્બીર આહલુવાલિયા: 'કુમકુમ ભાગ્ય'નો આ એક્ટર છે આટલો રોમેન્ટિક, જુઓ ફોટોઝ

શબ્બીર આહલુવાલિયા: 'કુમકુમ ભાગ્ય'નો આ એક્ટર છે આટલો રોમેન્ટિક, જુઓ ફોટોઝ

શબ્બીર આહલુવાલિયા એક ભારતીય ટેલિવિઝન અભિનેતા અને હોસ્ટ છે. તેનું ખૂબ જ લોકપ્રિય પાત્ર કુમકુમ ભાગ્ય સીરિયલમાં 'અભિષેક પ્રેમ મેહરા' માનવામાં આવે છે. શબ્બીરે સીરિયલ 'હિપ હિપ હુર્રે'થી અભિનયની શરૂઆત કરી હતી. આ સિવાય શબ્બીર આહલુવાલિયાએ અનેક ટીવી સિરિયલોમાં અભિનય કરીને જાણીતા કલાકારોની યાદીમાં સ્થાન મેળવ્યું છે. આજે શબ્બીરનો 41મો જન્મદિવસ છે એમનો બર્થ-ડે 10 ઑગસ્ટ 1979એ મુંબઈમાં થયો છે. તો ચલો આપણે એમના વિશે કેટલીક ચટપટી વાત જાણીએ.

10 August, 2020 04:39 IST
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK