સ્ટાર સ્પોર્ટ્સના એક પ્રોગ્રામમાં સુનીલ ગાવસકરે દાવો કર્યો હતો કે રિટેન્શન બાબતે દિલ્હી કૅપિટલ્સના માલિકો સાથેના મતભેદને કારણે કદાચ રિષભ પંતે ટીમ છોડી દીધી હશે
ભૂતપૂર્વ ઑસ્ટ્રેલિયન વિકેટકીપર-બૅટ્સમૅન મેથ્યુ વેડે એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે આ વર્ષની શરૂઆતમાં T20 વર્લ્ડ કપમાં તેની ટીમની ભારત સામેની હાર પછી સૌથી પહેલાં નિવૃત્તિનો વિચાર તેના મગજમાં આવ્યો હતો
કેએલ રાહુલની સુકાનીમાં ભારતીય ક્રિકેટ ટીમ આજે સાઉથ આફ્રિકામાં બીજી વન-ડે ઇન્ટરનેશનલ મેચ રમવા તૈયાર છે. ત્યારે આજની મેચ પહેલા તમારે માત્ર આટલું જાણી લેવાની જરુર છે.
(તસવીરો : એએફપી, ફાઇલ તસવીરો)
ભારતના સ્પિનર બૉલર ક્રિકેટર કુલદીપ યાદવનું તેના શહેર કાનપુરમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. 6 જુલાઈના રોજ કુલદીપ પોતાના ઘરે પરત ફર્યો હતો. કુલદીપને વધાવવા સમર્થકોની મોટી ભીડ જોવા મળી હતી. આ અંગે કુલદીપે કહ્યું કે “વર્લ્ડ કપ ખેલાડીઓ કરતાં પણ વધુ ભારતીય ફૅન્સનો છે.”
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK