Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Kuch Kuch Hota Hai

લેખ

કરણ જોહર

હું મારી ફિલ્મો વારંવાર નથી જોઈ શકતો, ખામીઓ શોધવામાં માઇગ્રેન થઈ જાય છે

કુછ કુછ હોતા હૈને ૨૬ વર્ષ થયાં છે ત્યારે ડિરેક્ટર કરણ જોહર કહે છે...

17 October, 2024 11:39 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કુછ કુછ હોતા હૈ ફિલ્મ

હો શકે તો તૂ ભી યે ફિલ્મ છોડ દે

‘કુછ કુછ હોતા હૈ’ના ટાઇટલ સામે જાવેદ અખ્તરનો એવો વિરોધ હતો કે તેમણે ગીતકાર સમીરને પણ આ સલાહ આપી હતી. જોકે ફિલ્મ રિલીઝ થયા પછી જાવેદસાહેબે એ જોઈ અને જોયા પછી પહેલો ફોન કરણ જોહરને કરીને કહ્યું કે હું મારા વિરોધમાં ખોટો હતો

19 January, 2024 12:28 IST | Mumbai | RJ Dhvanit Thaker
કુછ કુછ હોતા હૈ ફિલ્મ

અબ તો મેરા દિલ, જાગે ના સોતા હૈ, ક્યા કરું હાયે કુછ કુછ હોતા હૈ.

‘કુછ કુછ હોતા હૈ’નું એક સૉન્ગ સમીરે નહીં, જાવેદ અખ્તરે લખ્યું હતું અને એ પછી તેમણે ફિલ્મ છોડી દીધી હતી.

12 January, 2024 11:56 IST | Mumbai | RJ Dhvanit Thaker
કુછ કુછ હોતા હૈ ફિલ્મ

સૉન્ગ વિના જ કરણ જોહર શૂટિંગ માટે ઊટી નીકળી ગયો

હા, આ સાવ સાચું છે. વાત છે ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’ના ગીત ‘લડકી બડી અનજાની હૈ...’ સૉન્ગની. આ સૉન્ગ ઊટીમાં શૂટ થવાનું હતું અને શૂટિંગનો સમય આવી ગયો, પણ જતીન-લલિતે સૉન્ગ તૈયાર નહોતું કર્યું. જો શૂટિંગ કૅન્સલ થાય તો કરોડોનો ખર્ચ આવે, જે યશ જોહરને....

29 December, 2023 12:10 IST | Mumbai | RJ Dhvanit Thaker

ફોટા

તસવીર: ઈન્સ્ટાગ્રામ

Kuch Kuch Hota Hai: ફિલ્મના સેટ પરથી પડદા પાછળના એ સોનેરી દિવસો જુઓ 

Kuch Kuch Hota Hai Bts Photos:કરણ જોહર દ્વારા નિર્દેશિત ફિલ્મ `કુછ કુછ હોતા હૈ` 16 ઓક્ટોબરે 25 વર્ષ પૂર્ણ કરવા જઈ રહી છે. આ ફિલ્મ ઘણા લોકોની મનપસંદ ફિલ્મોમાંની એક રહી છે. હવે આ ખાસ અવસરની ઉજવણી કરવા માટે તેમના બેનર ધર્મા પ્રોડક્શન્સે આ રોમેન્ટિક કોમેડી ફિલ્મના સેટ પરથી પડદા પાછળની કેટલીક અનસીન તસવીરો શેર કરી છે.

14 October, 2023 12:24 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
Sana Saeed: 'કુછ કુછ હોતા હૈ'ની આ એક્ટ્રેસ છે આટલી બોલ્ડ અને સેક્સી, જુઓ ફોટોઝ

Sana Saeed: 'કુછ કુછ હોતા હૈ'ની આ એક્ટ્રેસ છે આટલી બોલ્ડ અને સેક્સી, જુઓ ફોટોઝ

શાહરૂખ ખાનની ફિલ્મ 'કુછ કુછ હોતા હૈ'માં અંજલીનો રોલ પ્લે કરી ફૅમસ થયેલી એક્ટ્રસ સના સઈદની ગ્લેમરસ તસવીરો હંમેશા ચર્ચામાં રહે છે. સના સોશિયમ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને પોતાના બોલ્ડ અને સેક્સી ફોટોઝથી ફૅન્સને દિવાના બનાવી દે છે. સના આજે પોતાનો 31મો જન્મદિવસ ઉજવી રહી છે. સનાનો જન્મ 22 સપ્ટેમબર 1988નો રોજ મુંબઈમાં થયો હતો.  તો આવો જોઈએ આ નાનકડી અંજલી હાલ કેવી દેખાય છે. (તસવીર સૌજન્ય - સના સઈદ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

22 September, 2020 08:38 IST
90ના દાયકાની એ ફિલ્મો જે આજે પણ એટલી જ એવરગ્રીન

90ના દાયકાની એ ફિલ્મો જે આજે પણ એટલી જ એવરગ્રીન

90નો દાયકો હિન્દી સિનેમા માટે એક ખૂબસુરત દાયકો હતો. અનેક હિટ ફિલ્મો આ સમયે આવી, જે આજે પણ લોકોને યાદ છે. ચાલો આજે એ ફિલ્મોને યાદ કરીએ...

12 October, 2019 10:04 IST

વિડિઓઝ

કરણ જોહરના કારણે આજે હું સ્ટાર છું કુછ કુછ હોતા હૈના 25 વર્ષે શાહરૂખ ખાન

કરણ જોહરના કારણે આજે હું સ્ટાર છું કુછ કુછ હોતા હૈના 25 વર્ષે શાહરૂખ ખાન

25 Years of `Kuch Kuch Hota Hai: કરણ જોહરની દિગ્દર્શિત ફિલ્મ `કુછ કુછ હોતા હૈ`ને 16 ઓક્ટોબરે 25 વર્ષ પૂરા થયા. 15 ઓક્ટોબરે મુંબઈમાં ઉપનગરીય થિયેટરમાં એક વિશેષ ફેન સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. શાહરૂખ ખાન સાથે દિગ્દર્શક અને રાની મુખર્જીએ દર્શકોને ચોંકાવી દીધા હતા પરંતુ કાજોલે તે ચૂકી ગઈ હતી.

16 October, 2023 11:30 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK