અર્બન ગુજરાતી ફિલ્મોનો સુર્વર્ણ યુગ જે ફિલ્મથી શરુ થયો તે ફિલ્મ ‘છેલ્લો દિવસ’ (Chhello Divas)ના લેખક, દિગ્દર્શક અને પ્રોડ્યુસર કૃષ્ણદેવ યાજ્ઞિક (Krishnadev Yagnik)નો આજે એટલે કે, ૧૭ ઑક્ટોબરના રોજ ૩૮મો જન્મદિવસ છે. દિગ્દર્શકે બનાવેલી ફિલ્મોએ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક નવો બેન્ચમાર્ક સ્થાપ્યો છે. આજે લેખક, દિગ્દર્શક અને પ્રોડ્યુસર કૃષ્ણદેવ યાજ્ઞિકના જન્મદિવસે વાતો કરીએ તેમની કેટલીક ફિલ્મોની…
17 October, 2022 05:51 IST | Mumbai | Rachana Joshi