Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Konkan

લેખ

સોલકઢી

સોલકઢી પીને ઉનાળામાં થઈ જાઓ તરોતાજા

આ ડ્રિન્ક એની કૂલિંગ અને ડાઇજેસ્ટિવ પ્રૉપર્ટીઝ માટે વખણાય છે

25 March, 2025 07:01 IST | Mumbai | Heena Patel
કોંકણના સંગમેશ્વરમાં આવેલો સરદેસાઈ વાડો.

સંગમેશ્વરના સરદેસાઈ વાડામાં બનશે છત્રપતિ સંભાજી મહારાજનું ભવ્ય સ્મારક

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભામાં કરી જાહેરાત

07 March, 2025 07:00 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

બૉમ્બે ટુ ગોવા માત્ર ૬ કલાકમાં

મુંબઈ-ગોવા હાઇવેને ૬ લેનનો કરી કોંકણ એક્સપ્રેસવે બનાવવાનું ૨૦૧૨માં ચાલુ કરવામાં આવ્યું હતું

31 January, 2025 07:09 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વરસાદી માહોલની પ્રતીકાત્મક તસવીર

ઠંડી ગાયબ અને વરસાદી ઝાપટાંનું આગમન! મુંબઈમાં વાતાવરણ ગબડ્યું

Mumbai weather: આગામી 48 કલાક માટે મુંબઈમાં વરસાદી વાતાવરણનો ઈશારો આપવામાં આવ્યો છે. થાણે અને પાલઘર જિલ્લામાં હળવા વરસાદી છાંટણા થશે.

04 December, 2024 11:00 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફોટા

વિડિઓઝ

શર્વરી, મોના સિંહ, અભય વર્માએ ફિલ્મ ‘મુંજ્યા’નો અનુભવ જણાવ્યો

શર્વરી, મોના સિંહ, અભય વર્માએ ફિલ્મ ‘મુંજ્યા’નો અનુભવ જણાવ્યો

એક્ટર મોના સિંહ, શર્વરી વાઘ અને અભય વર્માએ તેમની આગામી હૉરર-કૉમેડી ફિલ્મ "મુંજ્યા" જે 7 મી જૂને થિયેટરમાં રિલીઝ થવાની છે તે અંગે ચર્ચા કરી હતી. રિલીઝ માટે તેમની એકસાઈટમેન્ટ શેર કરતાં તેનેતેમણે તેમના અનુભવો વિશે પણ ચર્ચા કરી હત. સાથે મળીને કામ કરવું, સ્વાદિષ્ટ ઓન-સેટ ભોજન અને બિહામણા મેળાપની યાદ અપાવે છે. શર્વરી "તરસ" ગીતના શૂટિંગને પ્રેમથી યાદ કર્યું હતું. આ ગીતે પ્રેક્ષકોને પહેલેથી જ મોહિત કરી દીધા છે. આત્મવિશ્વાસ સાથે, અભય વર્માએ કહ્યું હતું કે, "મુંજ્યા એક જાદુ છે જે આપણે 7 જૂને શોધીશું.

06 June, 2024 09:35 IST | Mumbai
રાયગઢ ભૂસ્ખલનથી અત્યાર સુધીમાં 22 લોકોના મોત, NDRFએ ખાલાપુરમાં શરૂ કર્યું ઑપરેશન

રાયગઢ ભૂસ્ખલનથી અત્યાર સુધીમાં 22 લોકોના મોત, NDRFએ ખાલાપુરમાં શરૂ કર્યું ઑપરેશન

મહારાષ્ટ્રના રાયગઢ ભૂસ્ખલનમાં મૃત્યુઆંક વધીને 22 થઈ ગયો છે અને વધુ છ મૃતદેહો મળી આવ્યા છે. ભારે વરસાદ વચ્ચે એનડીઆરએફે ભૂસ્ખલનગ્રસ્ત વિસ્તાર ઇર્શાલગઢમાં શોધ અને બચાવ કામગીરી ચાલુ રાખી હતી. આ દુર્ઘટના 19 જુલાઈના રોજ રાયગઢના ખાલાપુર તહસીલના ઈર્શાલવાડી ગામમાં બની હતી. દરમિયાન, મુંબઈમાં ભારે વરસાદ ચાલુ રહ્યો હતો, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.

22 July, 2023 08:51 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK