અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન માટે અંબાણી પરિવારે તેમના ઘર એન્ટિલિયાનો એક દુલ્હનની જેમ શણગાર કર્યો છે. અનંત અને રાધિકાના લગ્ન પહેલાની વિધિઓ પણ શરૂ થઈ ગઈ છે. ગુજરાતીઓમાં મહત્ત્વની ગણાતી મામેરુની વિધિ માટે અંબાણી પરિવારે એન્ટિલિયામાં જાણે એક શાનદાર ઉત્સવ ઉજવ્યો હોય તેવું આયોજન કર્યું હતું. તે જ સમગ્ર અંબાણી પરિવાર સહિત મામેરુમાં હાજર રહેલા દરેક મહેમાનોના આઉટફિટ પણ ફંક્શનમાં ઝળકયા હતા. તો ચાલો જોઈએ અંબાણી પરિવારના લાડલા નાના દીકરા અનંતના લગ્ન પહેલાના મામેરુ સેરીમનીની એક ઝલક. (તસવીર સૌજન્ય: મિડ-ડે હિન્દી)
03 July, 2024 09:31 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent