Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Kochi

લેખ

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય AI

કેરળ: નિર્જન ઘરના ફ્રીજમાંથી મળી આવી આ ભાનાયક વસ્તુ, જગ્યા બની ગઈ હતી નશાનો અડ્ડ

Human Skull and Bones found in abandoned house: અસામાજિક તત્વો દ્વારા આ જગ્યાનો ઉપયોગ નશા કરવાના અડ્ડા તરીકે થતો હોવાની ફરિયાદ વિસ્તાર પંચાયત સત્તાવાળાઓએ નોંધાવ્યા બાદ પોલીસ દ્વારા આ જગ્યાની તપાસ હાથ ધરવામાં આવી હતી.

07 January, 2025 04:42 IST | Kochi | Gujarati Mid-day Online Correspondent
સાંસ્કૃતિક રેકૉર્ડ

૧૧,૬૦૦ નૃત્યાંગનાઓએ એકસાથે ભરતનાટ્યમ કરીને બનાવ્યો વર્લ્ડ રેકૉર્ડ

વિશ્વભરમાંથી ૫૫૦ ડાન્સ-ટીચર્સ તેમના શિષ્યો સાથે આ ઇવેન્ટમાં ભાગ લેવા આવ્યા હતા

01 January, 2025 10:48 IST | Kerala | Gujarati Mid-day Correspondent
કોચીનના આંતરરાષ્ટ્રીય હવાઈ મથક

આ બિલાડી કોચી ઍરપોર્ટ પર આવનાર પ્રથમ પેટ ઍનિમલ બની

કોચીનના આંતરરાષ્ટ્રીય હવાઈ મથકે ગુરુવારે ઐતિહાસિક ઘટના બની હતી. આ ઍરપોર્ટને ઍનિમલ ક્વૉરન્ટીન ઍન્ડ સર્ટિફિકેશન સર્વિસિસ (AQCS) સર્ટિફિકેટ મળ્યું છે.

01 December, 2024 02:08 IST | Kochi | Gujarati Mid-day Correspondent
પી.આર. શ્રીજેશ

હોમટાઉનમાં શ્રીજેશનું ભવ્ય સ્વાગત

૩૬ વર્ષનો શ્રીજેશ હવે જુનિયર હૉકી ટીમને કોચિંગ આપતો જોવા મળશે.

18 August, 2024 07:59 IST | Kochi | Gujarati Mid-day Correspondent

ફોટા

Coronavirus: કોરોનાનાં લડવૈયાઓને સુરક્ષા દળોની સલામી, ભાગ્યે જ જોવા મળતી તસવીરો

Coronavirus: કોરોનાનાં લડવૈયાઓને સુરક્ષા દળોની સલામી, ભાગ્યે જ જોવા મળતી તસવીરો

 ભારતીય સૈન્યએ કોરોના સામે સતત લડત આપવામાં જોડાયેલા યોદ્ધાઓનો આભાર માનવાની એક અનોખી પહેલ કરી. વિવિધ સ્થળોએ નેવી, એરફોર્સ અને શક્ય હોય ત્યાં સૈન્યએ પોતાની રીતે કોરોનાનાં લડવૈયાઓને કહ્યું થેંક્યું. આ તસવીરો કોરોનાની ભયાનક વાસ્તવિકતાને વામણી બનાવી દે તેવી છે મ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી...

04 May, 2020 10:08 IST

વિડિઓઝ

કુવૈત આગની દુર્ઘટના: 45 ભારતીયોના મૃતદેહ કોચી પહોંચ્યા

કુવૈત આગની દુર્ઘટના: 45 ભારતીયોના મૃતદેહ કોચી પહોંચ્યા

કુવૈત આગની દુર્ઘટના બાદ, 45 ભારતીય પીડિતોના નશ્વર અવશેષો લઈ આવતું સ્પેશિયલ IAF ઍરક્રાફ્ટ 14 જૂને કેરળ પહોંચ્યું. દક્ષિણ કુવૈતના મંગફ શહેરમાં કામદારોના મકાનમાં આગ લાગવાથી ઓછામાં ઓછા 45 લોકોનાં મોત થયાં હતાં. કોચીના ઍરપોર્ટ પર સુરક્ષા વધારી દેવામાં આવી હતી અને એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રી સુરેશ ગોપી પણ પીડિતોના પાર્થિવ દેહને લેવા કોચી એરપોર્ટ પર પહોંચ્યા હતા. આગની ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પાર્થિવ દેહ માટે તમામ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

14 June, 2024 03:18 IST | Delhi
કોચીમાં હેલિકોપ્ટર ‘ચેતક’ ક્રેશ થતાં નેવલ ગ્રાઉન્ડ ક્રૂ મેમ્બરે ગુમાવ્યો જીવ

કોચીમાં હેલિકોપ્ટર ‘ચેતક’ ક્રેશ થતાં નેવલ ગ્રાઉન્ડ ક્રૂ મેમ્બરે ગુમાવ્યો જીવ

એક દુ:ખદ ઘટનામાં, INS ચેતક નેવલ બેઝ કોચીની અંદર ડિફેન્સ એરપોર્ટ પર ક્રેશ થતાં એક નેવલ ગ્રાઉન્ડ ક્રૂ મેમ્બરનું મૃત્યુ થયું હતું. આ ઘટના નિયમિત જાળવણી તપાસ દરમિયાન બની હતી. તપાસ શરૂ કરવામાં આવી છે. બનાવ અંગે વધુ વિગતો ટૂંક સમયમાં સામે આવશે.

04 November, 2023 09:07 IST | Kochi
Kerala Blasts: રાજ્યના આરોગ્ય પ્રધાન વીણા જ્યોર્જે પરિસ્થિતિ અંગે આપ્યા અપડેટ

Kerala Blasts: રાજ્યના આરોગ્ય પ્રધાન વીણા જ્યોર્જે પરિસ્થિતિ અંગે આપ્યા અપડેટ

કેરળમાં વિસ્ફોટો થયા બાદ મીડિયા સાથે વાત કરતી વખતે કેરળના આરોગ્ય પ્રધાન વીણા જ્યોર્જે માહિતી આપી હતી કે 3 લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. અનેક લોકો આકસ્મિક વોર્ડમાં પહોંચી રહ્યા હતા. લગભગ 60 લોકોએ વિવિધ હોસ્પિટલોમાંથી સારવાર લીધી હતી.

30 October, 2023 02:22 IST | Kerala
કોચીના દરિયાકિનારેથી ૧૫૦૦૦ કરોડનું ડ્રગ્સ જપ્ત

કોચીના દરિયાકિનારેથી ૧૫૦૦૦ કરોડનું ડ્રગ્સ જપ્ત

એનસીબીએ કોચી કિનારેથી ૧૫,૦૦૦ કરોડ રુપિયાનું ડ્રગ્સ જપ્તી દરિયાઈ માદક દ્રવ્યોની હેરાફેરીને ટાર્ગેટ કરતા ‘ઓપરેશન સમુદ્રગુપ્ત’નો એક ભાગ હતો. એક જહાજમાંથી શંકાસ્પદ મેથામ્ફેટામાઈનની 134 બોરીઓ મળી આવી હતી.

15 May, 2023 03:47 IST | Kochi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK