મુંબઈમાં આજે એક મેગેઝીન બ્યૂટી અવૉર્ડ્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમારોહમાં બૉલીવુડના કેટલાક દિગ્ગજ સ્ટાર્સએ હાજરી આપી હતી. આ અવૉર્ડ શૉમાં શિલ્પા શેટ્ટી, મલાઈકા અરોરા, સારા અલી ખાન અને સની લિયોનીના મસ્ત અંદાજે લોકાના દિલ જીતી લીધા છે. બધી એક્ટ્રેસ લૂક્સથી લઈને સ્ટાઈલ સુધી એકબીજાને ટક્કર આપી રહ્યા છે. તો જુઓ આ સ્ટાર્સની સુંદર તસવીરો
26 September, 2019 05:37 IST