Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Kinjal Rajpriya

લેખ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

થૅન્ક યુ પપ્પા

આજે ફાધર્સ ડેના દિવસે પોતાના નામમાં જીવતા પપ્પાને એ જાણીતી સેલિ​બ્રિટીઝ દિલથી થૅન્ક્સ કહે છે જે કહેવાની તક તેઓ ક્યારેક ને ક્યારેક ચૂક્યા છે

16 June, 2024 01:30 IST | Mumbai | Rashmin Shah
 કિંજલ રાજપ્રિયા

બેબી પાન્ડા

કિંજલ રાજપ્રિયાએ હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર તેના કેટલાક ફોટો શૅર કર્યા છે.

26 September, 2023 04:00 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘૩ એક્કા’માં મલ્હાર ઠાકર, મિત્ર ગઢવી અને યશ સોની (તસવીર સૌજન્ય : ઇન્સ્ટાગ્રામ)

‘૩ એક્કા’ Review : જુગારના એક્કાઓની ધમાલ કૉમેડી છે કમ્પલિટ ફેમિલી એન્ટરટેઇનમેન્ટ

‘૩ એક્કા’ની ત્રિપુટી કરાવશે ધમાલ : ધીમે-ધીમે આગળ વધતી જુગારની રમતની આસપાસ ફરતી વાર્તામાં મળશે નવા ટ્વિસ્ટ ઍન્ડ ટર્ન

26 August, 2023 10:00 IST | Mumbai | Rachana Joshi
તસવીર સૌજન્ય: ઇન્સ્ટાગ્રામ

વર પધારવો સાવધાન: હવે થશે કન્યાની જગ્યા એ વરનું દાન

તુષાર સાધુ અને કિંજલ રાજપ્રિયાસ્ટારર ગુજરાતી ફિલ્મ ‘વર પધારવો સાવધાન’નું પોસ્ટર રિલીઝ

29 April, 2023 09:50 IST | Mumbai | Karan Negandhi

ફોટા

ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલમાં હાજર રહેલા સેલિબ્રિટિઝની તસવીરોનો કૉલાજ

IFGG 2024: સિડનીમાં સિતારાઓ સહિત આ સેલિબ્રિટિઝનો જમાવડો, જુઓ તસવીરો

ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ (IGFF) ના છેલ્લા દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. સિડની હાર્બર બ્રિજ ખાતે આ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

03 July, 2024 08:10 IST | Sydney | Gujarati Mid-day Online Correspondent
તસવીરો: આંતરરાષ્ટ્રીય ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલની ટીમ

પાન નલિનની ‘છેલ્લો ફિલ્મ શૉ’ સાથે આંતરરાષ્ટ્રીય ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલની શરૂઆત

સિડની ઑપેરા હાઉસ ખાતે આંતરરાષ્ટ્રીય ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલની ધમાકેદાર શરૂઆત થઈ છે. ગુજરાતી મનોરંજન જગતના ઘણાં નામી કલાકારો અહીં પહોંચ્યાં છે. જુઓ તસવીરો.

30 June, 2024 05:02 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફિલ્મના પ્રીમિયર દરમિયાનની તસવીરો

બ્લૉક બસ્ટર `3 એક્કા`એ પહેલા વીકએન્ડમાં 5.75 કરોડની કમાણી સાથે રચ્યો ઇતિહાસ

આનંદ પંડિત અને વૈશલ શાહે ફિલ્મ 3 એક્કાની જબરજસ્ત કમાણી દ્વારા ગુજરાતી ફિલ્મોના કલેક્શન દ્વારા ફરી એક નવો ઇતિહાસ રચ્યો છે. આ પહેલા તેમની ફિલ્મ `ફક્ત મહિલાઓ માટે`એ પણ અનેક રેકૉર્ડ્સ તોડ્યા હતા. મલ્હાર ઠાકર, યશ સોની અને મિત્ર ગઢવીની આ ત્રિપુટીને થિયેટર્સમાં જોવા માટે ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે અને થિયેટર્સમાં ભીડ જોવા મળે છે.

31 August, 2023 09:07 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ટેહુંક ગીતના લૉન્ચ દરમિયાન ફિલ્મી સિતારાઓ...

જોરશોરથી લૉન્ચ કરવામાં આવ્યું ફિલ્મ 3 એક્કાનું સૉન્ગ `ટેહુંક`, જુઓ તસવીરો

ફિલ્મ નિર્માતા આનંદ પંડિત અને વૈશાલ શાહ આ વર્ષની મોસ્ટ અવેઇટેડ ગુજરાતી ફિલ્મ `ત્રણ એક્કા` લાવી રહ્યા છે. આ ફિલ્મમાં યશ સોની, મલ્હાર ઠાકર અને મિત્ર ગઢવી સહિત ફિલ્મની ક્વીન્સ કિંજલ રાજપ્રિયા, ઇશા કંસારા અને તર્જની ભાડલા મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મનું ગીત આજે જોરશોરથી લૉન્ચ કરવામાં આવ્યું છે જુઓ તસવીરો...

27 July, 2023 08:45 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK