Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Kings Circle

લેખ

તૂટેલાં હાઇટ-બૅરિયર્સને રિપેર કરવાનું સેન્ટ્રલ રેલવેએ શરૂ કર્યું છે

દુર્ઘટના થાય એ પહેલાં જ રેલવેએ લીધી ઍક્શન

કિંગ્સ સર્કલના રેલ ઓવર બ્રિજ પાસે તૂટેલાં હાઇટ-બૅરિયર્સને રિપેર કરવાનું સેન્ટ્રલ રેલવેએ શરૂ કર્યું

10 January, 2025 01:43 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રિચેસ્ટ ગણપતિ

મુંબઈના રિચેસ્ટ GSBના ગણપતિના ભક્તો દ્વારા અધધધ ૧૧.૫ કરોડ રૂપિયાનું દાન

કેટલાક સોનાના દાગીના પણ દાનમાં આવ્યા છે, પણ એમની પ્યૉરિટી અને વૅલ્યુએશનનું કામ ચાલી રહ્યું છે

22 September, 2024 07:05 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર

જૈન સમાજને કિંગ્સ સર્કલ માટે નથી જોઈતું તીર્થંકર પાર્શ્વનાથ નામ

ભગવાનના નામની ગરિમા જળવાય એ માટે પાર્શ્વનાથધામ, પાર્શ્વનાથ, તીર્થંકર પાર્શ્વનાથસ્વામી જેવા વિકલ્પો સૂચવાયા

14 March, 2024 12:57 IST | Mumbai | Rohit Parikh
સંસદસભ્ય રાહુલ શેવાળેએ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને લખેલો પત્ર

કિંગ્સ સર્કલ સ્ટેશનનું નામ તીર્થંકર પાર્શ્વનાથ થશે?

શિવસેનાના સંસદસભ્ય રાહુલ શેવાળેએ એકનાથ શિંદે સમક્ષ મૂકેલા આ પ્રસ્તાવથી જૈન સમાજ પ્રસન્નઃ કરી રોડ, સૅન્ડહર્સ્ટ રોડ, મરીન લાઇન્સ, ચર્ની રોડ, કૉટનગ્રીન, ડૉક્યાર્ડ રોડનાં નામ બદલવાની પણ માગણી

13 March, 2024 07:30 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

તસવીરો: કીર્તિ સર્વે પરેડ

કિંગ્સ સર્કલના જીએસબી સેવા મંડળે કરી દુંદાળા દેવની સ્થાપના, જુઓ તસવીરો

જીએસબી સેવા મંડળ, જે મુંબઈમાં સૌથી ધનિક ગણેશ પંડાલ ધરાવે છે, તે આ વર્ષે તેની 70મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યું છે.

06 September, 2024 03:51 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

Ganesh Chaturthi 2023:કિંગ્સ સર્કલ GSB સેવા મંડળના ગણપતિનો ફર્સ્ટ લુક,જુઓ વીડિયો

Ganesh Chaturthi 2023:કિંગ્સ સર્કલ GSB સેવા મંડળના ગણપતિનો ફર્સ્ટ લુક,જુઓ વીડિયો

જીએસબી સેવા મંડળ દ્વારા મુંબઈના સૌથી ધનાઢ્ય ગણપતિનું રવિવારે કિંગ્સ સર્કલ ખાતે સ્થાપન કરવામાં આવ્યું હતું. આ વર્ષે મૂર્તિને 69 કિલો સોનું અને 336 કિલો ચાંદીથી શણગારવામાં આવી છે. જુઓ તેમનો ફર્સ્ટ લુક...

18 September, 2023 01:28 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK