Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Khichdi

લેખ

રાજીવ મહેતા

મા પાસેથી વારસામાં મળેલા સંગીતને ન નિભાવી શક્યાનો અફસોસ છે રાજીવ મહેતાને

નાટકો,  ફિલ્મો અને ટીવી-સિરિયલોમાં ઍક્ટિંગ કરવામાં વ્યસ્ત બની જનાર રાજીવ મહેતાને ૭૪ વર્ષની ઉંમરે એ અફસોસ છે કે તેમણે સંગીત છોડી દીધું હતું

01 March, 2025 06:00 IST | Mumbai | Jigisha Jain
ખિચડી કાસ્ટ

જે ખાસિયત ખીચડીની એ જ ખાસિયત ‘ખિચડી’ની

આવી જ કોઈ ગણતરી સાથે અમને અમારા શોનું ટાઇટલ આફ્રિકાની અમારી ટૂર દરમ્યાન મળ્યું અને અમે એ નવા કૉમેડી શોનું નામ રાખ્યું ‘ખિચડી’ અને લોકોએ પણ એને વધાવી લીધું

30 November, 2023 03:54 IST | Mumbai | JD Majethia
`ખિચડી`નું દ્રશ્ય

ડેઇલી સોપથી ‘ખિચડી’ સાવ વિપરીત શો હતો

બધા અમને બહુ કહે કે કંઈક એ ડેઇલી સોપ જેવું લઈને આવો; પણ અમને થાય કે ના, અમારે એવું નથી કરવું. એ સમયે જે બધું ચાલતું હતું એ તો વર્ષો પહેલાં આતિશ ‘એક મહલ હો સપનોં કા’માં કરી ચૂક્યો હતો એટલે અમે વિચાર્યું કે કંઈક નવું જ કરીએ

23 November, 2023 02:34 IST | Mumbai | JD Majethia
આજના સમયમાં જો સૌથી સહેલું કંઈ હોય તો એ છે રડાવવું કે હસાવવું, પણ જો સૌથી વધારે અઘરું હોય તો એ છે કોઈને હસાવવું. અમે એને માટે પ્રયાસ કર્યા છે અને એ પ્રયાસને તમે સફળ બનાવશો એની અમને ખાતરી છે.

‘ખિચડી’ની પોતાની એક અલગ દુનિયા છે, જેની કરન્સી છે હાસ્ય

પાકિસ્તાન અને હિન્દુસ્તાનના જન્મ પછી ‘ખિચડી’એ જન્મ કરાવ્યો છે પાનથૂકિસ્તાન નામના દેશનો, જેની વિઝિટ લેવા માટે તમને પાસપોર્ટ-વિઝા કે પછી ફ્લાઇટની મોંઘીદાટ ટિકિટની જરૂર નથી પડવાની

09 November, 2023 02:02 IST | Mumbai | JD Majethia

ફોટા

વરુણ બુદ્ધદેવ

રવિવારની સવાર ફાફડા-જલેબી વગર અધુરી છેઃ વરુણ બુદ્ધદેવ

ફૂડ અને ફિલ્મસ્ટાર - આ એક એવો વિષય છે જે હંમેશા કૂતુહલ જગાડે. આપણા મનગમતા એક્ટર્સ સવારે ઉઠીને ચા કે કૉફી પીતાં હશે કે પછી નારિયેળ પાણી? કે પછી ગોખરું અને આમળાંના પાવડર વાળો ઉકાળો? એમના ફૂડ ક્રેવિંગ્ઝ કોઇ ફાઇવ-સ્ટાર હોટેલના ફેન્સી ફૂડના હશે કે પછી વડા-પાંવ અને સેવ પુરીના હશે? આપણે ઘણીવાર આપણા ગમતા એક્ટર્સની તસવીરો કે વીડિયો અમુક રેસ્ટોરન્ટ્સની બહાર જોઇએ તો આપણને એમ થાય કે ચાલો આપણે પણ ત્યાં એક આંટો મારી આવીએ. આમ તો ફિલ્મસ્ટાર્સ પણ તમારી-મારી જેમ જ ફૂડના રસિયા હોય છે પણ માળું તેમની પ્રોફેશનને કારણે ક્યારેક તેમણે ડાયટ પર ઉતરી જઇને વજન ઉતારવું પડે તો ક્યારેક વજન વધારવાનું હોય તો આંકરાતિયાની જેમ ખાવું ય પડે. શૂટ માટેના ટ્રાવેલિંગમાં નવા પ્રકારની ડિશીઝ ટ્રાય કરવાથી માંડીને ઘરની ખિચડીને ચાહનારા ફૂડી એક્ટર્સની પ્લેટ અને પૅલેટ બંન્નેને ઓળખીએ. ઘણીવાર શૂટિંગ દરમિયાન મનગમતું ભોજન ખાવા મળે છે તો ક્યારેય ભુખ્યા રહેવાનો પણ સમય આવે છે. ઘણીવાર શૂટિંગના સ્થળોની આસપાસના ફૂડ જોઈન્ટ્સ એક્સપ્લોર કરે છે. ફિલ્મસ્ટારના ફૂડ પ્રત્યેના પ્રેમ અને તેમના મનપસંદ ફૂડ જોઈન્ટ વિશે તમે પણ જાણી શકો તે માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લઈને આવ્યું છે, સાપ્તાહિક કૉલમ ‘ફૂડ, ફન એન્ડ ફિલ્મસ્ટાર’. ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે અભિનય કારકિર્દીની શરુઆત કરનાર નેશનલ એવૉર્ડ વિજેતા વરુણ બુદ્ધદેવ (Varun Buddhadev) આજે આપણી સાથે તેમનો ફૂડ પ્રેમ શૅર કરે છે.

07 December, 2024 03:41 IST | Mumbai | Rachana Joshi
ઓજસ રાવલ

ખીચડી ઘણા આર્ટિસ્ટનું કમ્ફર્ટ ફૂડ છે એ જાણીને હું બહુ ખુશ થયો હતોઃ ઓજસ રાવલ

ફૂડ અને ફિલ્મસ્ટાર - આ એક એવો વિષય છે જે હંમેશા કૂતુહલ જગાડે. આપણા મનગમતા એક્ટર્સ સવારે ઉઠીને ચા કે કૉફી પીતાં હશે કે પછી નારિયેળ પાણી? કે પછી ગોખરું અને આમળાંના પાવડર વાળો ઉકાળો? એમના ફૂડ ક્રેવિંગ્ઝ કોઇ ફાઇવ-સ્ટાર હોટેલના ફેન્સી ફૂડના હશે કે પછી વડા-પાંવ અને સેવ પુરીના હશે? આપણે ઘણીવાર આપણા ગમતા એક્ટર્સની તસવીરો કે વીડિયો અમુક રેસ્ટોરન્ટ્સની બહાર જોઇએ તો આપણને એમ થાય કે ચાલો આપણે પણ ત્યાં એક આંટો મારી આવીએ. આમ તો ફિલ્મસ્ટાર્સ પણ તમારી-મારી જેમ જ ફૂડના રસિયા હોય છે પણ માળું તેમની પ્રોફેશનને કારણે ક્યારેક તેમણે ડાયટ પર ઉતરી જઇને વજન ઉતારવું પડે તો ક્યારેક વજન વધારવાનું હોય તો આંકરાતિયાની જેમ ખાવું ય પડે. શૂટ માટેના ટ્રાવેલિંગમાં નવા પ્રકારની ડિશીઝ ટ્રાય કરવાથી માંડીને ઘરની ખિચડીને ચાહનારા ફૂડી એક્ટર્સની પ્લેટ અને પૅલેટ બંન્નેને ઓળખીએ. ઘણીવાર શૂટિંગ દરમિયાન મનગમતું ભોજન ખાવા મળે છે તો ક્યારેય ભુખ્યા રહેવાનો પણ સમય આવે છે. ઘણીવાર શૂટિંગના સ્થળોની આસપાસના ફૂડ જોઈન્ટ્સ એક્સપ્લોર કરે છે. ફિલ્મસ્ટારના ફૂડ પ્રત્યેના પ્રેમ અને તેમના મનપસંદ ફૂડ જોઈન્ટ વિશે તમે પણ જાણી શકો તે માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લઈને આવ્યું છે, સાપ્તાહિક કૉલમ ‘ફૂડ, ફન એન્ડ ફિલ્મસ્ટાર’. અભિનેતા, એન્કર, કૉમેડિયન, સ્પીકર અને ફૂડ લવર ઓજસ રાવલ આજે આપણી સાથે તેમનો ફૂડ પ્રેમ શૅર કરે છે.

25 May, 2024 11:00 IST | Mumbai | Rachana Joshi
મલ્હાર ઠાકર

હું બ્રેકફાસ્ટ, લંચ અને ડિનરમાં દરરોજ ખીચડી ખાઈ શકું છુંઃ મલ્હાર ઠાકર

ફૂડ અને ફિલ્મસ્ટાર - આ એક એવો વિષય છે જે હંમેશા કૂતુહલ જગાડે. આપણા મનગમતા એક્ટર્સ સવારે ઉઠીને ચા કે કૉફી પીતાં હશે કે પછી નારિયેળ પાણી? કે પછી ગોખરું અને આમળાંના પાવડર વાળો ઉકાળો? એમના ફૂડ ક્રેવિંગ્ઝ કોઇ ફાઇવ-સ્ટાર હોટેલના ફેન્સી ફૂડના હશે કે પછી વડા-પાંવ અને સેવ પુરીના હશે? આપણે ઘણીવાર આપણા ગમતા એક્ટર્સની તસવીરો કે વીડિયો અમુક રેસ્ટોરન્ટ્સની બહાર જોઇએ તો આપણને એમ થાય કે ચાલો આપણે પણ ત્યાં એક આંટો મારી આવીએ. આમ તો ફિલ્મસ્ટાર્સ પણ તમારી-મારી જેમ જ ફૂડના રસિયા હોય છે પણ માળું તેમની પ્રોફેશનને કારણે ક્યારેક તેમણે ડાયટ પર ઉતરી જઇને વજન ઉતારવું પડે તો ક્યારેક વજન વધારવાનું હોય તો આંકરાતિયાની જેમ ખાવું ય પડે. શૂટ માટેના ટ્રાવેલિંગમાં નવા પ્રકારની ડિશીઝ ટ્રાય કરવાથી માંડીને ઘરની ખિચડીને ચાહનારા ફૂડી એક્ટર્સની પ્લેટ અને પૅલેટ બંન્નેને ઓળખીએ. ઘણીવાર શૂટિંગ દરમિયાન મનગમતું ભોજન ખાવા મળે છે તો ક્યારેય ભુખ્યા રહેવાનો પણ સમય આવે છે. ઘણીવાર શૂટિંગના સ્થળોની આસપાસના ફૂડ જોઈન્ટ્સ એક્સપ્લોર કરે છે. ફિલ્મસ્ટારના ફૂડ પ્રત્યેના પ્રેમ અને તેમના મનપસંદ ફૂડ જોઈન્ટ વિશે તમે પણ જાણી શકો તે માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લઈને આવ્યું છે, સાપ્તાહિક કૉલમ ‘ફૂડ, ફન એન્ડ ફિલ્મસ્ટાર’. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર કહેવાતા અભિનેતા મલ્હાર ઠાકર ફૂડ પ્રેમી છે એ તેમના દરેક ફેન્સને ખબર છે. ફૂડ માટે અભિનેતા કેટલી ગદ સુધી જઈ શકે તે ખરેખર જાણવું રોમાંચક છે. ચાલો જાણીએ શું કહે છે મલ્હાર ઠાકર…

11 May, 2024 11:00 IST | Mumbai | Rachana Joshi
ધી મટકા ખીચડી સ્પેશ્યલ - તસવીર પૂજા સાંગાણી

જ્યાફતઃ ગુજરાત મેં પક રહી હૈ ખીચડી, અવનવી ખીચડી બનાવતી રેસ્ટોરન્ટની બોલબાલા

આપણા ગુજરાતીઓમાં એવી કેટલીક વાનગીઓ છે જે સમાન્ય જીવનના ઘટનાક્રમ સાથે વણાઇ ગઇ છે. એમાની એક વાનગી એટલે ખીચડી. શુધ્ધ, સાત્વિક અને હળવા ખોરાકની શ્રેણીમાં ગણાતી સર્વગુણ સંપન્ન એવી વન પૉટ મીલ ખીચડીનું હવે આધુનિકરણ થઇ ગયું છે અને તે નવા જમાનાના બદલાવ પ્રમાણે નવા ટેસ્ટ અને સ્વરૂપમા બને છે અને ટ્રેન્ડીંગ કરી રહી છે. લોકો પ્રેમથી આરોગે છે. ખીચડી આરોગવાનું ચલણ આઉટ ઓફ ટ્રેન્ડ જતું જ નથી. રેસ્ટોરન્ટ્સ કે ઢાબામાં બીજી વાનગીઓ સાથે તો ખીચડી મળતી જ હોય છે પરંતુ માત્ર અને માત્ર ખીચડી સર્વ કરતી રેસ્ટોરન્ટસ ખુલી ગઈ છે અને ધૂમ પણ મચાવે છે. ખેર આ બધી તો બહુ વાતો થઇ પરંતુ આપણે આજે એક એવા સ્થળની ખીચડીની વાત કરવાની છે કે જેમણે ખીચડીના ટેસ્ટનો એક અનેરો અનુભવ કરાવ્યો છે.  ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મિડીયા સ્ટ્રેટેજીસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો – પૂજા સાંગાણી)

20 January, 2023 05:20 IST | Mumbai | Chirantana Bhatt

વિડિઓઝ

Aatish Kapadia: 'ખિચડી' સિરીયલની હંસામાં કેમ આતિશ કાપડિયાને દેખાતાં હતાં પોતાનાં મમ્મી

Aatish Kapadia: 'ખિચડી' સિરીયલની હંસામાં કેમ આતિશ કાપડિયાને દેખાતાં હતાં પોતાનાં મમ્મી

આતિશ કાપડિયાની ઓળખ એટલે ખિચડી, સારાભાઇ વર્સિસ સારાભાઇ અને એક મહેલ હો સપનોં કા જેવી સફળ સિરીયલ્સ. આ મુલાકાતમાં તેઓ વાત કરે છે માણસોમાં જડી આવતી હ્યુમરની, પોતાનાં ગમતાં સ્ત્રી પાત્રોની અને તે કઇ રીતે બનાવે છે પંજાબીઓ કરતાં પણ સારી દાળ.

18 September, 2020 12:32 IST |
'ખીચડી' જે ડી મજેઠિયા શું કહે છે gujaratimidday.com વિશે?

'ખીચડી' જે ડી મજેઠિયા શું કહે છે gujaratimidday.com વિશે?

gujaratimidday.com હવે નવા રંગ રૂપમાંતૈયાર છે. માતૃભાષાની મીઠાશ માણવા મળશે, સાથે જ જાણીતા લેખકોની લોકપ્રિય કૉલમ પણ વાંચી શક્શો એક જ ક્લિક પર. જુઓ ખિચડી ફેમ જે ડી મજેઠિયા gujaratimidday.com વિશે શું કહે છે.

05 November, 2019 05:03 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK