ગુરુવારે બાંદ્રા પૂર્વ (Bandra East) અને સાંતાક્રુઝ પૂર્વ (Santacruz East) વચ્ચે VIP મૂવમેન્ટ (VIP Movement) દરમિયાન ઘણા લોકોને ટ્રાફિક જામને કારણે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. G20 ડેવલપમેન્ટ વર્કિંગ ગ્રુપની બેઠકો (G20 DWG Meeting) માટે દુનિયાના ઘણા દેશોના પ્રતિનિધિઓ મુંબઈમાં છે. તસવીરો/નિમેશ દવે અને પ્રદીપ ધીવર
16 December, 2022 09:10 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent