લોકપ્રિય રિયાલીટી શૉ `કૌન બનેગા કરોડપતિ` (Kaun Banega Crorepati 15)ની 15મી સિઝન શરૂ થઈ ગઈ છે. સિઝન શરૂ થતાં જ ગુજરાતી છોકરીના જોષથી સ્ટેજ પર ઉત્સાહ છવાઈ ગયો હતો. ગુજરાતના ગઢડા (સ્વામીના) (Gujarat Gadhada)ની રહેવાસી ધીમહિ ત્રિવેદી (Dhimahi Trivedi in KBC) અમિતાભ બચ્ચન સાથે હોટ સીટ પર ઝળકી હતી. મહત્વની વાત એ છે કે વર્ષ 2012માં ધીમહિના પિતા રાજેન્દ્ર ત્રિવેદી પણ `કૌન બનેગા કરોડપતિ`નો હિસ્સો રહ્યાં હતાં. અને હવે આશરે 11 વર્ષ બાદ 18 વર્ષની દીકરીએ હોટ સીટ પર પહોંચી ગુજરાતીઓનું ગૌરવ વધાર્યુ છે. ચાલો જાણીએ પિતા-પુત્રીની કેબીસી સુધી પહોંચવા સુધીની સફર વિશે.
17 August, 2023 11:24 IST | Mumbai | Nirali Kalani
તાજેતરમાં જ નેટફ્લિક્સ (Netflix) પર આવેલા પોતાના વેબશૉ માટે ખૂબ જ ઉત્સાહિત એવા રાજકોટના આ ગુજરાતી એક્ટર વિશે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે શું તમને ખ્યાલ છે કે ચિંતન રાચ્છે પોતાનો ટેલિવીઝન ડેબ્યૂ કૌન બનેગા કરોડપતિ દ્વારા કર્યો હતો? હા ખરેખર આ હકિકત છે, 2012માં કૌન બનેગા કરોડપતિના ચિલ્ડ્ર્ન્સ સ્પેશિયલ એપિસોડમાં ચિંતન રાચ્છે કોન્ટેસ્ટન્ટ તરીકે ભાગ લીધો હતો. તો આજે જાણો તેના વિશે વધુ...
09 February, 2023 07:09 IST | Mumbai | Shilpa Bhanushali
KBC સિઝન ૧૩ના ચિલ્ડ્રન સ્પેશિયલ એપિસોડમાં બિગબી સામે હોટ સીટ પર બેસી સવાલોના સાચા જવાબ આપી ૧૨.૫૦ લાખ જીતનાર પ્રિશા દેસાઈને વધુ એક સફળતા સાંપડી છે. પ્રિશાએ માત્ર ૧૧ વર્ષની ઉંમરે ફેમિનિઝમ પર બુક લખી છે. તેણી બુકનું નામ ‘માય ફેમિનિસ્ટ બૂટ્સ’. આટલી નાની ઉંમરે આવા જટિલ વિષય પર બુક લખવીએ કંઈ નાનીસૂની ઉપલબ્ધિ નથી.
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK