તાજેતરમાં જ નેટફ્લિક્સ (Netflix) પર આવેલા પોતાના વેબશૉ માટે ખૂબ જ ઉત્સાહિત એવા રાજકોટના આ ગુજરાતી એક્ટર વિશે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે શું તમને ખ્યાલ છે કે ચિંતન રાચ્છે પોતાનો ટેલિવીઝન ડેબ્યૂ કૌન બનેગા કરોડપતિ દ્વારા કર્યો હતો? હા ખરેખર આ હકિકત છે, 2012માં કૌન બનેગા કરોડપતિના ચિલ્ડ્ર્ન્સ સ્પેશિયલ એપિસોડમાં ચિંતન રાચ્છે કોન્ટેસ્ટન્ટ તરીકે ભાગ લીધો હતો. તો આજે જાણો તેના વિશે વધુ...
09 February, 2023 07:09 IST | Mumbai | Shilpa Bhanushali