બોલીવૂડ સેલેબ્ઝ ઘરમાંથી બહાર નીકળે કે પાપારાઝી તેમને ક્લિક કરવા માટે તૈયાર જ હોય છે. ક્યારેક કોઈ મોર્નિંગ વૉક કરતું કે પછી કોઈ સેલેબ્ઝ ક્લિનિકમાં જતું કૅમેરામાં કેદ થઈ જાય છે. આજે શહેરમાં મંદિરા બેદી, ડેઇઝી શાહ, કાશ્મીરા શાહ, કૃષ્ણા શાહ, આરતી સિંઘ, અરહાન ખાન અને અરુણોદય સિંઘ જોવા મળ્યા હતા. અમારી પાસે તેમની એક્ઝક્લુઝિવ તસવીરો છે.
(તસવીરોઃ યોગેન શાહ)
06 May, 2021 02:29 IST | Mumbai