Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Kashi

લેખ

મૌર્યવંશી અશોક સમ્રાટની જન્મતિથિની અશોક સ્તંભ સાથે અનોખી ઉજવણી

મૌર્યવંશી અશોક સમ્રાટની જન્મતિથિની અશોક સ્તંભ સાથે અનોખી ઉજવણી

અશોક અષ્ટમી સાથે બીજી પણ એક લોકવાયકા સંકળાયેલી છે. અશોકનો મતલબ થાય છે દુઃખોનો અંત કરનારું

06 April, 2025 01:31 IST | Prayagraj | Gujarati Mid-day Correspondent
ઝારખંડમાં પ્રકૃતિની પૂજા કરવાનો સરહુલ ફેસ્ટિવલ, જેમાં મહિલાઓ પહેલાં પૂજારીની પણ પૂજા કરે છે

ઝારખંડમાં પ્રકૃતિની પૂજા કરવાનો સરહુલ ફેસ્ટિવલ, પૂજારીની પણ પૂજા કરે છે

ઝારખંડના આદિવાસીઓ ચૈત્ર મહિનામાં નવું વર્ષ પ્રારંભ થાય એ વખતે સરહુલ નામનો ફેસ્ટિવલ મનાવે છે. એમાં ‘સર’નો મતલબ થાય છે સાલનું ફૂલ અને હુલનો અર્થ થાય છે ક્રાન્તિ.

02 April, 2025 02:55 IST | Jharkhand | Gujarati Mid-day Correspondent
કાશીમાં સળગતી ચિતાની રાખથી ખેલાઈ મસાન હોળી

કાશીમાં સળગતી ચિતાની રાખથી ખેલાઈ મસાન હોળી

નરમુંડ પહેરીને નાગા સાધુ આવ્યા, ધગધગતી ચિતાઓ વચ્ચે ભસ્મથી હોળી રમ્યા, મણિકર્ણિકા અને હરિશ્ચંદ્ર ઘાટ પર હજારો ભાવિકો પહોંચ્યા, પચીસ દેશના બે લાખ ટૂરિસ્ટ જોવા આવ્યા

12 March, 2025 03:18 IST | Varanasi | Gujarati Mid-day Correspondent
કાશી વિશ્વનાથ મંદિર

કાશીમાં મહિલાઓને મળી સ્પેશ્યલ ટ્રીટમેન્ટ

વારાસણીમાં કાશી વિશ્વનાથ મંદિરમાં મહિલાઓ માટે દર્શનની અલગ લાઇન રાખવામાં આવી હતી.

09 March, 2025 05:11 IST | Varanasi | Gujarati Mid-day Correspondent

ફોટા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા વારાણસી

પીએમ મોદીએ વારાણસીમાં 3,880 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સનો શુભારંભ કરાવ્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના સંસદીય મતવિસ્તાર વારાણસીમાં 3,880 કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે યોગી આદિત્યનાથના આઠ વર્ષના કાર્યકાળ પછી આ તેમની વારાણસીમાં પ્રથમ મુલાકાત છે.

11 April, 2025 02:33 IST | Varanasi | Gujarati Mid-day Online Correspondent
દેશભરમાં મહાશિવરાત્રીની ઉજવણી

હર હર મહાદેવ : દેશભરમાં મહાશિવરાત્રીની કેવી ઉજવણી થઈ એની તસવીરી ઝલક

મહાશિવરાત્રીના પાવન અવસરે આખો દેશ ભક્તિથી રંગાયો હતો. કાશીથી લઈને ચેન્નઈ સુધી વિવિધ શિવમંદિરોમાં પૂજા-અર્ચના કરવામાં આવી હતી. ક્યાંક મહાદેવણું સેન્ડ-આર્ટ ટોકયાંક સરઘસના રૂપે ધાર્મિક ઉજવણી કરાઇ હતી.

28 February, 2025 07:06 IST | Varanasi | Gujarati Mid-day Correspondent
નામાંકન નોંધાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી (તસવીરોઃ પીટીઆઈ)

વારાણસીથી ત્રીજી વાર પીએમ મોદીએ નામાંકન ભર્યું, ખાસ યોગમાં કર્યું કામ

નરેન્દ્ર મોદી (Narendra Modi) એ મંગળવારે એટલે કે આજે વારાણસી (Varanasi) લોકસભા સીટ પરથી ત્રીજી વખત ઉમેદવારી નોંધાવી છે. પીએમના નોમિનેશનમાં ભાગ લેવા માટે કાશીમાં દિગ્ગજોનો મેળાવડો જામ્યો છે. વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ, કેન્દ્રીય મંત્રીઓ અને સાંસદો અને ધારાસભ્યોએ નામાંકનમાં ભાગ લીધો હતો. (તસવીરોઃ પીટીઆઈ)

14 May, 2024 12:30 IST | Varanasi | Gujarati Mid-day Online Correspondent
માતુ શ્રી કાશીબા હરિભાઈ ગોટી ચૅરિટેબલ ટ્રસ્ટ દ્વારા `ચિંતન શિબિર`

હૃષીકેશમાં ગુજરાતીઓએ ખેલ્યો રાસ, ચિંતન શિબિરનો નાનાં-મોટાં સૌએ લીધો લાભ

માતુ શ્રી કાશીબા હરિભાઈ ગોટી ચૅરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભારતના અનેક રાજ્યોમાં સરસ્વતીધામ-ભવનોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. 181 ભવનો લોકાર્પિત થયા છે તો 40 જેટલાં ભવનોનું કાર્ય ચાલી રહ્યું છે. આ ટ્રસ્ટ દ્વારા ચિંતન શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં નાનાં નાનાં બાળકોથી લઈને વડીલો પણ હાજર રહ્યા હતા. રાજેશભાઈ ધામેલિયાએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમને આ આયોજનની માહિતી આપી હતી.

26 November, 2023 06:47 IST | Uttarakhand | Dharmik Parmar

વિડિઓઝ

બિગ બોસ 18: કશિશ કપૂરે મીડિયા સામે  ઈશા અને અવિનાશની ટીકા કરી

બિગ બોસ 18: કશિશ કપૂરે મીડિયા સામે ઈશા અને અવિનાશની ટીકા કરી

બિગ બોસ 18 ના લોકપ્રિય સ્પર્ધક કશિશ કપૂરે તાજેતરમાં જ શો પરથી પોતાની સફર વિશે ખુલાસો કર્યો, તેણે પોતાના અનુભવો, પડકારો અને વ્યક્તિગત વિકાસની આંતરદૃષ્ટિ શેર કરી. અને સાથી સ્પર્ધક રજત દલાઈ સાથેના તેના સમીકરણ વિશે પણ નિખાલસતાથી વાત કરી, ઘરની અંદર તેમની ગતિશીલતાને પ્રકાશિત કરી. કશિશે સ્પોટલાઇટમાં રહેવાના ઉચ્ચ અને નીચાણ, તેણીએ શીખેલા પાઠ અને શોએ તેના પરિપ્રેક્ષ્યને કેવી રીતે અસર કરી છે તેના પર પ્રતિબિંબિત કર્યું. મિત્રતા અને દુશ્મનાવટથી લઈને સ્વ-શોધની ક્ષણો સુધી, તેણીએ ચાહકોને બિગ બોસના ઘરની અંદર અને તેની બહારના તેના જીવનની ઊંડી ઝલક આપી.

16 January, 2025 03:13 IST | Mumbai
Explosive Exclusive:બિગબૉસ 18ના ઘરમાંથી બહાર થયેલી કશિશ કપૂરનો ચોંકાવનારો ખુલાસો

Explosive Exclusive:બિગબૉસ 18ના ઘરમાંથી બહાર થયેલી કશિશ કપૂરનો ચોંકાવનારો ખુલાસો

કશિશ કપૂર માટે ફેમિલી વીક થોડો ઇન્ટેન્સ રહ્યો, તેણે વીકએન્ડ કા વાર પહેલા સલમાન ખાનની વઢ ખાવી પડી અને તેને ડિસરિસ્પેક્ટફુલ પણ કહેવામાં આવી હતી. ઘરમાંથી બહાર નીકળ્યા બાદ સ્પ્લિટ્સવિલા ફેમ કશિશ કપૂરે આખી ઘટના વિશે મિડ-ડે સાથે વાત કરી. તેણે કરણ વીર મહેરાની રમત વિશે ચોંકાવનારા ખુલાસા કર્યા, તેના એડિટેડ સ્ક્રીન ટાઈમ વિશે ચર્ચા કરી અને તાજેતરમાં થયેલી કૉન્ટ્રોવર્સી પર ચાહત પાંડેનો બચાવ પણ કર્યો. કશિશે હજી કયા ખુલાસા કર્યા તે જાણવા માટે જુઓ આખો વીડિયો...

10 January, 2025 07:56 IST | Mumbai
કાશી-મથુરાના ઉદાહરણ સાથે વિભાજનની રાજનીતિ પર યુપી CM યોગી આદિત્યનાથનું ઉગ્ર ભાષણ

કાશી-મથુરાના ઉદાહરણ સાથે વિભાજનની રાજનીતિ પર યુપી CM યોગી આદિત્યનાથનું ઉગ્ર ભાષણ

16 નવેમ્બરના રોજ પ્રયાગરાજમાં એક રેલીને સંબોધિત કરતી વખતે વિપક્ષ પર આકરા પ્રહારો કરતા ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે કહ્યું, “સમાજવાદી પાર્ટી ભાગલાની રાજનીતિ કરી રહી છે. સમાજમાં ભાગલા પાડનારા દેશના દુશ્મનોથી ઓછા નથી. ભાગલાને કારણે અયોધ્યાને પાંચસો વર્ષ રાહ જોવી પડી. એ જ રીતે કાશી અને મથુરાને પણ વિભાજનને કારણે અપમાનનો સામનો કરવો પડ્યો હતો. વિભાજન કરવાની જરૂર નથી. જો તમે વિભાજન કરશો, તો તમે નાશ પામશો."

16 November, 2024 05:58 IST | Lucknow
નીતા અંબાણીએ વારાણસીમાં એક સ્થાનિક દુકાનમાં ચાટની લિજ્જત માણી

નીતા અંબાણીએ વારાણસીમાં એક સ્થાનિક દુકાનમાં ચાટની લિજ્જત માણી

નીતા અંબાણીએ કાશી વિશ્વનાથ મંદિરની મુલાકાત લીધી હતી અને બાદમાં 24 જૂને વારાણસીમાં ચાટ સ્ટોલ પર સ્થાનિક વાનગીઓનો સ્વાદ ચાખ્યો હતો. તેમણે ઉત્સાહપૂર્વક વિવિધ વાનગીઓનો ટેસ્ટ લીધો હતો અને સ્થાનિકો અને વિક્રેતાઓ બંને સાથે વાતો કરી હતી. તેમની મુલાકાત દરમિયાન તેઓએ ભગવાન શિવના ગર્ભગૃહમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ માટે લગ્નણી કંકોતરી મૂકી હતી.

25 June, 2024 07:23 IST | Varanasi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK