પરણિત મહિલાઓનો સૌથી મોટો તહેવાર કરવા ચોથ (Karwa Chuath)ની સમગ્ર દેશમાં ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી. આ દિવસે પરિણીત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય અને સ્વસ્થ જીવન માટે દિવસભર વ્રત અને ઉપવાસ રાખે છે. મહિલાઓ શણગાર સજીને પૂજા કરી ખુબ જ હરખથી આ તહેવારની ઉજવણી કરે છે. કરવા ચોથની વાત થાય અને બૉલિવૂડની વાત ન કરીએ એવું તો બને નહીં! ચો ચાલો જાણીએ આ વર્ષે પરણેલા નવા કપલ જેવા કે, વિકી-કેટ, વરુણ-નતાશા સહિત બૉલિવૂડ સ્ટાર્સે કેવી રીતે કરી કરવા ચોથની ઉજવણી... ( તસવીર: બૉલિવૂડ સેલેબ્સ ઈન્સ્ટાગ્રામ)
14 October, 2022 03:08 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent