Bengaluru Engineer Suicide: આત્યંતિક પગલું ભરતા પહેલા, તેણે કથિત રીતે તેની 24 પાનાની સ્યુસાઇડ નોટ, વાહનની ચાવીઓ અને તેણે પૂર્ણ કરેલા અને હજુ બાકી રહેલા કાર્યોની સૂચિ સહિતની મહત્ત્વની વિગતો અલમારી પર ચોંટાડી દીધી હતી.
10 December, 2024 08:13 IST | Bengaluru | Gujarati Mid-day Online Correspondent