Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Kargil War

લેખ

સુનીલ શેટ્ટી, અહાન શેટ્ટી

બૉર્ડરમાં સુનીલ શેટ્ટી હતો, બૉર્ડર 2માં જોડાયો છે તેનો દીકરો અહાન શેટ્ટી

૧૯૯૯ના કારગિલ યુદ્ધ પર આધારિત આ ફિલ્મમાં આ પહેલાં સની દેઓલ, દિલજિત દોસાંઝ અને વરુણ ધવનની એન્ટ્રી થઈ ચૂકી છે

04 October, 2024 09:53 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

કારગિલ યુદ્ધમાં સેનાની સંડોવણી હોવાનું પાકિસ્તાને ૨૫ વર્ષે કબૂલ્યું

પહેલી વાર પાકિસ્તાની આર્મી ચીફ જનરલે કહ્યું કે કારગિલમાં અમારા સૈનિકો માર્યા ગયાઃ અત્યાર સુધી પાકિસ્તાન કહેતું આવ્યું છે કે આ યુદ્ધ કાશ્મીરના મુજાહિદ્દીનોએ છેડ્યું હતું અને એમાં અેની કોઈ ભૂમિકા નહોતી

09 September, 2024 11:01 IST | Pakistan | Gujarati Mid-day Correspondent
નરેન્દ્ર મોદી

કારગિલ વિજય દિવસ મનાવવા નરેન્દ્ર મોદી લેહના દ્રાસ સેક્ટર પહોંચ્યા

પાકિસ્તાન સામે વિજયના આ દિવસને કારગિલ વિજય દિવસના રૂપમાં મનાવવામાં આવે છે.

27 July, 2024 09:22 IST | Ladakh | Gujarati Mid-day Correspondent
વિશાલ બત્રા, વિક્રમ બત્રા

મારા માટે કારગિલ આવવું એ મારા ભાઈને મળવા જેવું છે

વિશાલે જણાવ્યું હતું કે ‘એ સમયે હું માત્ર ૨૪ વર્ષનો હતો. મેં ત્યાં સુધીમાં ક્યારેય ડેડ-બૉડી જોઈ નહોતી`

27 July, 2024 09:17 IST | Jammu And Kashmir | Gujarati Mid-day Correspondent

ફોટા

તસવીરો: AFP/PTI/ANI

Kargil Vijay Diwas: સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આપી સહિદોને શ્રદ્ધાંજલિ

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે બુધવારે કહ્યું હતું કે ભારત તેના સન્માન અને ગૌરવને જાળવવા માટે નિયંત્રણ રેખા (એલઓસી) પાર કરવા માટે તૈયાર છે અને નાગરિકોને આવી સ્થિતિમાં સૈનિકોને ટેકો આપવા માટે તૈયાર રહેવાનું આહ્વાન કર્યું છે.

26 July, 2023 05:26 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
કારગિલ યુદ્ધમાં બલિદાન આપનાર તમામ શહીદોને સલામ

Kargil Vijay Diwas:કારગિલ યુદ્ધમાં શહીદીને વહોરેલા ગુજરાતના સપુતો

આજે કારગિલ યુદ્ધને 23 વર્ષ પૂર્ણ થયા છે. ભારતીય સૈનિકોએ અત્યંત કઠિન પરિસ્થિતિઓમાં જે આશ્ચર્યજનક વીરતા (Kargil Vijay Diwas)બતાવી છે, તેની બરાબરીનું હજી સુધી ઇતિહાસ કોઇ ઉદાહરણ રજૂ કરી શક્યું નથી. કારગિલ યુદ્ધમાં દેશના અનેક વીર જવાનો શહીદ થયા હતા. જેમાં ગુજરાતના પણ 12 શૂરવીરોએ શહીદી વહોરી હતી. આ વિશેષ દિવસ પર સાહસ, જુસ્સો, ત્યાગ, બલિદાન અને વીરતાનું પ્રતીક ગણાતાં તમામ સપુતોને ગુજરાતી મિડ-ડે તરફથી સલામ- "જય હિંદ જય ભારત". (તસવીર: મનન ભટ્ટે, મનન ભટ્ટ એક નિવૃત નેવી ઓફિસર છે, જેમણે કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા ગુજરાલી સપુતો પર એક પુસ્તક લખ્યું છે. )

26 July, 2022 03:37 IST | Mumbai

વિડિઓઝ

J&K: ભારતીય સેનાએ કુપવાડામાં આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપ્યો

J&K: ભારતીય સેનાએ કુપવાડામાં આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપ્યો

27મી જુલાઈના રોજ, પાકિસ્તાનની બોર્ડર ઍક્શન ટીમ (BAT), જે આતંકવાદી સંગઠને રોકવાનું કામ કરે છે, તેમના દ્વારા સીમા પર હુમલો કરવામાં આવ્યો હતો. લાઇન ઓફ કંટ્રોલ પર મચ્છલ સેક્ટરના કામકરીમાં આગળની પોસ્ટ પર પાકિસ્તાની સૈનિકોના કાવતરાને નિષ્ફળ બનાવાયો હતો. મોટા ઓપરેશનમાં, ભારતીય સેનાએ એક પાકિસ્તાની આતંકવાદીને ઠાર માર્યો છે. જોકે, આગામી સૈન્ય કાર્યવાહીમાં ભારતીય સૈન્યના પાંચ જવાનોને ઈજાઓ થઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, 26 જુલાઈના રોજ ભારતે કારગીલ વિજય દિવસની ઉજવણી કર્યાના એક દિવસ બાદ પાકિસ્તાને આતંકી હુમલાનો પ્રયાસ કર્યો હતો. 26 જુલાઈના રોજ કારગીલમાં પીએમ મોદીએ આતંકવાદને તેના મૂળમાંથી કચડી નાખવાની પ્રતિજ્ઞા લીધી હતી અને સંબોધન દરમિયાન `આતંક કે આકા`ને ચેતવણી આપી હતી.

27 July, 2024 06:17 IST | Srinagar
કારગિલ વિજય દિવસ 2024: પીએમ નરેન્દ્ર મોદીએ વિપક્ષ પર નિશાન સાધ્યું

કારગિલ વિજય દિવસ 2024: પીએમ નરેન્દ્ર મોદીએ વિપક્ષ પર નિશાન સાધ્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધ સ્મારક પરથી બોલતા, સૈન્ય અને અગ્નિવીર યોજનાનું રાજનીતિકરણ કરવા માટે વિપક્ષની ટીકા કરી હતી. તેમણે તેમના પર રાજકીય લાભ માટે સશસ્ત્ર દળોનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો.

26 July, 2024 05:06 IST | New Delhi
25th Kargil Vijay Diwas સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે બહાદુરોને શ્રદ્ધાંજલિ આપી

25th Kargil Vijay Diwas સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે બહાદુરોને શ્રદ્ધાંજલિ આપી

કારગિલ યુદ્ધ વિજય દિવસની ૨૫મી વર્ષગાંઠ પર સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે દિલ્હીમાં રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે કારગિલ યુદ્ધના બહાદૂરોને શ્રદ્ધાંજલિ આપી. આ દિવસ 1999ના કારગીલ સંઘર્ષ દરમિયાન ભારતીય સશસ્ત્ર દળોની બહાદુરીની યાદમાં ઉજવવામાં આવે છે, જ્યારે સૈનિકોએ પાકિસ્તાની ઘૂસણખોરોથી કારગિલના શિખરોને ફરીથી મેળવ્યા હતા. મેથી જુલાઈ 1999 સુધી ચાલેલા આ યુદ્ધમાં ભારતીય સેનાએ બલિદાન આપ્યું હતું.

26 July, 2024 12:26 IST | Delhi
કારગિલ વિજય દિવસ 2024: ઉજવણી પહેલા સુંદર ડેકોરેશન અને કડક સુરક્ષા

કારગિલ વિજય દિવસ 2024: ઉજવણી પહેલા સુંદર ડેકોરેશન અને કડક સુરક્ષા

કારગિલ યુદ્ધ સ્મારક 26 જુલાઈના રોજ 25મા કારગિલ વિજય દિવસને ચિહ્નિત કરવા માટે તૈયાર થઈ રહ્યું છે. કારગિલ યુદ્ધના હીરોઝના સન્માન માટે કૉર્ટયાર્જને રાષ્ટ્રીય ધ્વજ અને ડેકોરેશનથી શણગારવામાં આવ્યું છે. આ ખાસ દિવસ એ સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે જેમણે ભારતની સરહદોની સૌથી મુશ્કેલ લડાઈમાં બહાદુરીપૂર્વક રક્ષા કરી હતી. આ સ્મારક તેમના બલિદાન અને હિંમતનું પ્રતીક છે. તે આપણને સૈનિકોની અતૂટ ભાવના અને સમર્પણની યાદ અપાવે છે. કારગિલ વિજય દિવસ એ તેમની નિઃસ્વાર્થ વીરતાનું સન્માન કરવાનો અને તેમના વારસાને જાળવી રાખવાનો પ્રસંગ છે. ઉજવણી માટે વડાપ્રધાનની મુલાકાતની અપેક્ષાએ કડક સુરક્ષા સાથે તેને શાંતિપૂર્ણ સ્થળ તરીકે વર્ણવતા મુલાકાતીઓ તૈયારીઓ અંગે ઉત્સાહિત છે.

24 July, 2024 03:42 IST | New Delhi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK