Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Karan Singh Grover

લેખ

બિપાશા બાસુએ હાલમાં જ તેની પ્રેગ્નન્સી દરમ્યાનનો ફોટો શૅર કર્યો હતો

પતિ કરણનો આભાર માનતાં કેમ થાકી નથી રહી બિપાશા બાસુ?

આ ફોટો શૅર કરીને બિપાશાએ કૅપ્શન આપી હતી કે ‘હૅપી હસબન્ડ અ​પ્રિશિએશન ડે. મને ક્યારેય પણ એકલી ફીલ ન કરાવવા બદલ તારો આભાર

21 April, 2024 08:25 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બિપાશા બાસુ

કરણે કલરફુલ બલૂન્સથી બિપાશાને આપી સરપ્રાઇઝ

બિપાશાએ વધુ એક નાનકડી ક્લિપ શૅર કરી છે. એમાં તેમની દીકરી દેવી ગુલાબના બુકેથી રમી રહી છે.

15 February, 2024 06:46 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

બિપાશા બાસુએ ફૅન્સને આપી ક્રિસમસ ભેટ, દુનિયાને દેખાડ્યો દીકરીનો ચહેરો

બિપાશા બાસુ અને કરણ સિંગ ગ્રોવરની દીકરી દેવીની સુંદર તસવીર શૅર કરી

26 December, 2023 09:51 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બિપાશા બાસુ, કરણ સિંહ ગ્રોવર અને દીકરી દેવી

બિપાશાની દીકરીની થઈ હતી ઓપન હાર્ટ સર્જરી

બિપાશા બાસુની દીકરી દેવી બાસુ સિંહ ગ્રોવરના હાર્ટમાં હોલ્સ હોવાથી તેની ઓપન હાર્ટ સર્જરી કરવી પડી હતી. તેના જન્મના ત્રણ દિવસ બાદ બિપાશાને જાણ થઈ કે તેની દીકરી વેન્ટ્રિક્યુલર સેપ્ટલ ડિફેક્ટથી પીડાય છે.

07 August, 2023 10:02 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

આરતી સિંહ અને દિપક ચૌહાણના લગ્નમાં સેલેબ્ઝ

Arti Singh-Dipak Chauhan Wedding: મામા-ભાણિયાના મતભેદનો આવ્યો અંત

ટેલિવિઝનના બહુચર્ચિત અને લોકપ્રિય રિયાલીટી શો ‘બિગ બૉસ ૧૩’ (Bigg Boss 13) ની સ્પર્ધક આરતી સિંહે ૨૫ એપ્રિલે દિપક ચૌહાણ સાથે લગ્ન કર્યા હતા. મુંબઈમાં આરતી અને દીપકના લગ્ન (Arti Singh-Dipak Chauhan Wedding) ની સેરેમની ધામધૂમથી કરવામાં આવી હતી. આરતીના ભાઈ કૃષ્ણા અભિષેક (Krushna Abhishek) અને મામા ગોવિંદા (Govinda) એ લગ્નમાં હાજરી આપી હતી. જેમાં મામા-ભાણિયાના વિવાદોનો અંત આવ્યો હોવાનું કહેવાય છે. તે સિવાય આ લગ્નમાં અન્ય ઘણી હસ્તીઓ પણ સામેલ થઈ હતી. (તસવીરોઃ યોગેન શાહ)

26 April, 2024 03:00 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ એક્ટર્સ યૂનિફોર્મમાં

બૉલિવૂડને લાગ્યો યુનિફોર્મનો ચસકો, આ એક્ટર્સ જોવા મળશે આઇકૉનિક રૉલમાં

બૉલિવૂડમાં છેલ્લા ઘણા સમયી બાયૉપિક, રિયલ લાઇફ પ્રેરિત વાર્તાઓ વગેરે નવા વિષયો પર ફિલ્મો બની રહી છે. આ વર્ષે પણ બૉલિવૂડમાં અનેક ફિલ્મો અને વૅબ સિરીઝ આવવાની છે જે રિયલ લાઇફ કે રિયલ હીરો પર આધારિત હશે. જેમાં બૉલિવૂડના અનેક એક્ટર્સ યુનિફોર્મમમાં જોવા મળશે. કોઈ પોલીસના રોલમાં તો કોઈ અગ્નિશામકના રોલમાં દેખાશે. અહીં એવા બૉલિવૂડ કલાકારોની યાદી છે જેઓ વર્ષ ૨૦૨૪માં તેમના આગામી પ્રોજેક્ટ્સમાં યુનિફોર્મ પહેરીને જોવા મળશે.

17 January, 2024 02:00 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્ય: બિપાશા બાસુનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ

બિપાશા બાસુએ પહેલીવાર બતાવી દીકરી દેવીની ઝલક, જુઓ ક્યૂટ તસવીરો અહીં

આલિયા ભટ્ટ-રણબીર કપૂર અને બિપાશા બાસુ (Bipasha Basu)-કરણ સિંહ ગ્રોવર (Karan Singh Grover) સહિત ઘણા બૉલીવૂડ સેલેબ્સ વર્ષ 2022માં માતા-પિતા બન્યાં હતાં. જોકે સેલેબ્સે તેમના બાળકોના ચહેરા મીડિયા અને ચાહકોની નજરથી છુપાવ્યા હતાં, પરંતુ હવે અભિનેત્રી બિપાશા બાસુએ પુત્રી દેવીની તસવીરો શૅર કરી છે.

06 April, 2023 04:32 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બિપાશા બાસુ પતિ કરણ સિંહ ગ્રોવર અને કેટલાક નજીકના મિત્રો સાથે

બિપાશા બાસુનું અનોખા અંદાજમાં બેબી શૉવર, તસવીરમાં જુઓ સેલિબ્રેશનની ઝલક

બૉલિવૂડના સૌથી ચર્ચિત કપલમાંથી એક બિપાશા બાસુ (Bipasha Basu) અને કરણ સિંહ ગ્રોવર (Karan Singh Grover) ટૂંક સમયમાં માતા-પિતા બનવાના છે. તે પોતાના ઘરના નાના મહેમાનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. લગ્નના છ વર્ષ પૂર્ણ થયા પછી બિપાશા અને કરણના ઘરે આ ખુશી આવી રહી છે, જેના સ્વાગતમાં બંને કોઈ કસર છોડવા માંગતા નથી. તાજેતરમાં બિપાશાના બેબી શૉવરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરની કેટલીક તસવીર સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહી છે. જોઈએ બિપાશાની બેબી શૉવરની ઝલક તસવીરમાં..( તસવીર: સૌ.ઈન્સ્ટાગ્રામ)

24 September, 2022 06:48 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK