Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Karan Kundra

લેખ

મુનાવર ફારુકી (ફાઈલ તસવીર)

બિગબૉસ વિનર મુનાવર ફારૂકીનો જીવ જોખમમાં! મળી ધમકી, દિલ્હી પોલીસે વધારી સુરક્ષા

કોમેડિયન મુનાવર ફારૂકીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે મુનાવરનો જીવ જોખમમાં છે. શનિવારે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલને એક ઇનપુટ મળ્યો હતો.

17 September, 2024 04:16 IST | Delhi | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

બ્રેકઅપની વાતને ફગાવી કરણ અને તેજસ્વીએ

ગઈ કાલે લંડન વેકેશનના કેટલાક રોમૅન્ટિક ફોટો શૅર કરીને તેમણે બ્રેકઅપની વાતને ફગાવી દીધી છે

29 June, 2024 09:49 IST | London | Gujarati Mid-day Correspondent
રશ્મિકા મંદાના

ટોટલ ટાઇમપાસ: બુક્સ વાંચવાની શોખીન છે રશ્મિકા

બજરંગી ભાઈજાન 2ને ઍડ્વેન્ચર્સ ઑફ બજરંગી બનાવવા માગે છે કબીર ખાન; નેટફ્લિક્સની ફિલ્મ હમ તુમ મકતૂબમાં કામ કરશે રુબીના અને વધુ સમાચાર

07 June, 2024 10:54 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રણ કુન્દ્રા અને એરિકા ફર્નાન્ડિસ

મેટ્રોનો સહારો લીધો કરણ કુન્દ્રા અને એરિકાએ

મુંબઈના ટ્રાફિકથી બચવા તેમણે મેટ્રોમાં ટ્રાવેલ કર્યું હતું. 

14 March, 2024 06:41 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રાએ શૅર કરેલી રોમેન્ટિક તસવીરોનો કૉલાજ

કરણ કુન્દ્રા સાથે રોમેન્ટિક થઈ તેજસ્વી પ્રકાશ, આપ્યા એવા પૉઝ કે...

Tejasswi Prakash and Karan Kundrra Pics નાના પડદાની જાણીતી જોડીમાંની એક તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રાની જોડી લોકપ્રિય જોડીઓમાંની એક છે. બન્ને ઘણીવાર સોશિયલ મીડિયા પર એકસાથે તસવીરો શૅર કરતા રહે છે. હવે તાજેતરમાં જ તેજસ્વીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર અનેક તસવીરો શૅર કરી છે. જુઓ તેમની બન્નેની રોમેન્ટિક તસવીરો...

06 January, 2024 09:06 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બાબા સિદ્દીકી ઇફ્તાર પાર્ટીમાં હાજર સેલેબ્ઝની તસવીરોનું કૉલાજ (તસવીરો : યોગેન શાહ)

બાબા સિદ્દીકીની ઇફ્તાર પાર્ટીમાં ઉમટ્યું બોલિવૂડ, સેલેબ્ઝના ઠાઠમાઠ જોવા જેવા

રાજકારણી બાબા સિદ્દીકી (Baba Siddique)એ રવિવારે સાંજે મુંબઈ (Mumbai)ની એક ફાઇવસ્ટાર હૉટેલમાં ઇફ્તાર પાર્ટી (Iftar Party)નું આયોજન કર્યું હતું. દર વર્ષની જેમ આ વર્ષે પણ રવિવારે પાર્ટીમાં મોટી સંખ્યામાં ફિલ્મ અને ટેલિવિઝન સ્ટાર્સે હાજરી આપી હતી. (તસવીરો : યોગેન શાહ)

17 April, 2023 11:27 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
કરણ કુન્દ્રા અને તેજસ્વી પ્રકાશની તસવીરોનું કૉલાજ

Karan Kundrra - Tejasswi Prakashની રોમેન્ટિક કેમિસ્ટ્રી છે જબરજસ્ત

જાણીતા ટેલીવિઝન એક્ટર (Television Actor) કરણ કુન્દ્રાએ (Karan Kundrra) પોતાની પ્રેમિકા (Lady Love) અને એક્ટ્રેસ તેજસ્વી પ્રકાશ (Actress Tejasswi Prakash) વિશે કેટલીક રસપ્રદ વાતો શૅર કરી છે. કરણ અને તેજસ્વીની જોડી ખૂબ જ પૉપ્યુલર છે. બન્નેએ એક સાથે `બિગ બૉસ 15`માં ભાગ લીધો હતો અને ત્યાર બાદ બન્ને એકબીજાની વધારે નજીક આવ્યા હતા. આ કપલ મોટાભાગે લાઈમલાઈટમાં જળવાયેલું રહે છે. તો આજે જાણો તેમની રૉમાન્ટિક લવસ્ટોરીની સાથે તેમના વિશે થોડું વધુ...

16 November, 2022 10:14 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
દિવાળી પાર્ટીમાં સેલેબ્ઝ

Happy Diwali : આજ કી પાર્ટી ટી-સિરીઝ કી તરફસે

ટી-સિરીઝના કિશન કુમાર દ્વારા રવિવારે મુંબઈમાં દિવાળી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાર્ટીમાં બૉલીવુડની ઘણી હસ્તીઓએ હાજરી આપી હતી. સેલેબ્ઝે ખૂબ જ ખુશી સાથે દિવાળી સેલિબ્રેટ કરી હતી. આવો જોઈએ આ પાર્ટીની તસવીરો… (તસવીર સૌજન્ય : પલ્લવ પાલીવાલ, યોગેન શાહ)

25 October, 2022 02:40 IST | Mumbai | Rachana Joshi

વિડિઓઝ

મુનાવર ફારુકીએ કરણ કુન્દ્રા, તેજસ્વી પ્રકાશ, શિવ ઠાકરે સાથે ઉજવ્યો જન્મદિવસ

મુનાવર ફારુકીએ કરણ કુન્દ્રા, તેજસ્વી પ્રકાશ, શિવ ઠાકરે સાથે ઉજવ્યો જન્મદિવસ

મુનાવર ફારુકી, વખાણાયેલા સ્ટેન્ડ-અપ કોમેડિયન અને બિગ બોસ 17 ના વિજેતા, તાજેતરમાં 28 જાન્યુઆરી, 2025 ના રોજ તેમનો જન્મદિવસ ઉજવ્યો. તેણે સ્ટાર-સ્ટડેડ પાર્ટી સાથે ખાસ દિવસની ઉજવણી કરી જેમાં તેની પત્ની મેહઝબીન કોટવાલા અને તેના મિત્રોએ હાજરી આપી હતી. મનોરંજન ઉદ્યોગ. આ કાર્યક્રમમાં ઈશા માલવીયા, શિવ ઠાકરે, કરણ કુન્દ્રા અને તેજસ્વી પ્રકાશ સહિત અનેક હસ્તીઓએ હાજરી આપી હતી. વધુ માટે વિડિયો જુઓ.

29 January, 2025 06:43 IST | Mumbai
અંકિતા લોખંડે, જન્નત ઝુબેર, કરણ કુન્દ્રા પહોંચ્યા વિકી જૈનના બર્થ ડે સેલિબ્રેશનમ

અંકિતા લોખંડે, જન્નત ઝુબેર, કરણ કુન્દ્રા પહોંચ્યા વિકી જૈનના બર્થ ડે સેલિબ્રેશનમ

અંકિતા લોખંડેના પતિ અને ભૂતપૂર્વ બિગ બૉસ સ્પર્ધક વિકી જૈને પહેલી ઑગસ્ટ 2024 ના રોજ પોતાનો 38 મો બર્થ ડે જવ્યો હતો. આ બર્થ ડેના ત્રણ દિવસ પછી અંકિતાએ જુહુમાં પતિ માટે ભવ્ય જન્મદિવસની ઉજવણીનું આયોજન કર્યું. આ ઈવેન્ટમાં જન્નત ઝુબેર, ફૈઝલ, કરણ કુન્દ્રા અને અન્ય જેવી હસ્તીઓએ હાજરી આપી હતી. અંકિતા અને વિકીએ 14 ડિસેમ્બર, 2021ના રોજ મુંબઈમાં લગ્ન કર્યા હતા. બિલાસપુરમાં ભવ્ય એસ્ટેટ ધરાવતા વિકી જૈન પારિવારિક વ્યવસાયોની દેખરેખ રાખે છે અને તેણે રમતગમતમાં પણ નોંધપાત્ર રોકાણ કર્યું છે.

05 August, 2024 06:18 IST | Mumbai
મુનાવર ફારુકીના કથિત બીજા લગ્ન પર કરણ કુન્દ્રાએ આપી પ્રતિક્રિયા

મુનાવર ફારુકીના કથિત બીજા લગ્ન પર કરણ કુન્દ્રાએ આપી પ્રતિક્રિયા

‘લાફ્ટર શેફ્સ અનલિમિટેડ એન્ટરટેઈનમેન્ટ’ કૂકિંગ સાથે કોમેડી શો જેમાં ક્રિષ્ના અભિષેક અને અંકિતા લોખંડે જેવા એક્ટર્સ જોવા મળવાના છે. આ શોમાં સેલિબ્રિટી શેફ કોચ હરપાલ સિંહ સોખીની આગેવાનીમાં કોમેડીનું સંયોજન જોવા મળવાનું છે. શોના પ્રમોશન દરમિયાન, કરણ કુન્દ્રાને મુનાવરના બીજા લગ્નની ચર્ચા વિશે પૂછવામાં આવ્યું હતું. આ અંગે તેણે કહ્યું કે તે મુનાવરનો બેસ્ટ ફ્રેન્ડ છે. જોકે કરણ આ બાબતે મૌન રહ્યો પરંતુ કહ્યું કે જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે તે આ અંગે વાત શેર કરશે, એવું પણ તેણે કહ્યું હતું.

29 May, 2024 08:00 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK