Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Kapil Sibal

લેખ

કપિલ સિબ્બલ અને મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્ના (તસવીર: મિડ-ડે)

"વચ્ચે નહીં બોલો...” વકફ સુધારા કાયદાની સુનાવણીમાં CJIએ કપિલ સિબ્બલને ઠપકો આપ્યો

Waqf Amendment Act 2025: ચુકાદો સંભળાવતી વખતે, CJI સંજીવ ખન્નાએ કહ્યું, `વકફ તરીકે જાહેર કરાયેલી મિલકત અને નોંધાયેલ મિલકતને પહેલાની જેમ જ રહેવા દેવી જોઈએ.` આ દરમિયાન કપિલ સિબ્બલે કહ્યું કે યુઝર દ્વારા વકફ પણ લખો.

18 April, 2025 07:13 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સુપ્રીમ કોર્ટ (ફાઇલ તસવીર)

વક્ફ અધિનિયમ પર સુપ્રીમ કોર્ટમાં કપિલ સિબલની દલીલો સામે CJIએ શું આપ્યો જવાબ?

Waqf Amendment Act: વક્ફ અધિનિયમના સંશોધન સામે સુપ્રીમ કોર્ટમાં બુધવારે બપોરે 2 વાગ્યાથી સુનાવણી શરૂ થઈ હતી. 20થી વધુ અરજીઓમાં આરોપ મૂકાયો છે કે આ કાયદો બંધારણીય રીતે ખોટો છે અને મુસ્લિમ સમુદાય સામે ભેદભાવ કરે છે.

17 April, 2025 07:00 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર

તમે કહો છો તે સેંગોલનો અર્થ અમે નથી સ્વીકારતા: કપિલ સિબ્બલે કહી ‘મન કી બાત’

પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને રાજ્યસભાના સાંસદ કપિલ સિબ્બલે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યા બાદ પોતાના ટ્વીટમાં લખ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સેંગોલને અંગ્રેજો પાસેથી સત્તા હસ્તાંતરણનો પર્યાય માને છે

29 May, 2023 03:13 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્ય: પીટીઆઈ

કપિલ સિબ્બલે રાજ્યસભામાં જવા માટે લીધો સાયકલનો સહારો, કૉંગ્રેસનો હાથ છોડ્યો

તાજેતરમાં જ કપિલ સિબ્બલને સુપ્રીમ કોર્ટના વકીલ તરીકે આઝમ ખાનની જામીન કરાવી છે

25 May, 2022 03:02 IST | Lucknow | Gujarati Mid-day Online Correspondent

ફોટા

તમામ તસવીરો: યોગેન શાહ

#RagNeeti: પ્રિયંકા લઈને પી. ચિદમ્બરમ સુધી, તસવીરોમાં જાણો કોણ-કોણ આપી હાજરી

તમામ અફવાઓ અને અટકળો પર પૂર્ણવિરામ મૂકતા પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા આજે સાંજે નવી દિલ્હીના કનોટ પ્લેસના કપૂરથલા હાઉસમાં સગાઈ કરી રહ્યા છે. આ શુભ પ્રસંગમાં હાજરી આપવા મનોરંજન જગત અને રાજનીતિના દિગ્ગજો પહોંચ્યા છે. જુઓ તસવીરો

13 May, 2023 09:35 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

કપિલ સિબ્બલે મહિલાઓ સામેની હિંસાને

કપિલ સિબ્બલે મહિલાઓ સામેની હિંસાને "લાક્ષણિક અસ્વસ્થતા" તરીકે ગણાવતા...

મહિલાઓ સામેની હિંસા અંગે કપિલ સિબ્બલની તાજેતરની ટિપ્પણીઓએ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરને નારાજ કર્યા છે. રાજ્યસભાના સભ્ય કપિલ સિબ્બલ પર આકરા પ્રહારો કરતાં, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે શુક્રવારે કહ્યું કે તેમને એ વાતનું દુઃખ છે કે સુપ્રીમ કોર્ટ બારમાં હોદ્દો ધરાવનાર, સંસદસભ્ય, મહિલાઓ સામેની હિંસાના આવા કૃત્યોને "લાક્ષણિક અસ્વસ્થતા" ગણાવી શકે છે. આજે દિલ્હી યુનિવર્સિટીની ભારતી કોલેજમાં `વિકસીત ભારતમાં મહિલાઓની ભૂમિકા` થીમ પર વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સભ્યોને સંબોધતા ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે "હું ભયભીત છું; મને દુઃખ થયું છે અને કંઈક અંશે આશ્ચર્ય થયું છે કે કોઈ વ્યક્તિ આ પદ પર છે. સુપ્રિમ કોર્ટના ઉચ્ચ પદના એક સભ્યએ શું કહ્યું કે આ પ્રકારની ઘટનાઓ સામાન્ય છે અને તે મારા માટે સૌથી મોટો અન્યાય છે."

31 August, 2024 09:24 IST | New Delhi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK