Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Kanpur

લેખ

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

પિતાનો મૃતદેહ લઈ જતી વખતે પુત્રનું હાર્ટ-અટૅકથી મૃત્યુ, બન્નેને દફનાવવામાં આવ્યા

પરિવારજનોએ બન્નેની અંતિમયાત્રા સાથે કાઢી હતી અને તેમને સાથે જ દફનાવવામાં આવ્યા હતા. અતીકના પરિવારમાં પત્ની અને પુત્રીનો સમાવેશ છે.

25 March, 2025 08:59 IST | Kanpur | Gujarati Mid-day Correspondent
કાનપુરમાં ૧૩ માર્ચે એક પાળેલા કૂતરાએ ૮૦ વર્ષની એની માલિકણને એટલી રગદોળી કે તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થઈ ગયું

જેને બાળકની જેમ ઉછેર્યો એ જર્મન શેફર્ડ કૂતરાએ ૮૦ વર્ષની માલિકણને જ ફાડી ખાધી

કૂતરાને દાદીમા પોતાના દીકરાની જેમ લાડ લડાવતાં હતાં, પણ એ જ ડૉગ એક દિવસ તેમનો કાળ બની ગયો

20 March, 2025 01:03 IST | Kanpur | Gujarati Mid-day Correspondent
વંદે ભારત ટ્રેન

લેહંગાને કારણે વંદે ભારત ટ્રેન ૨૦ મિનિટ મોડી પડી

ટેક્નિકલ ખામીને કારણે ટ્રેન અચાનક રોકી દેવી પડે છે, પણ ગઈ કાલે નવી દિલ્હીથી વારાણસી જતી વંદે ભારત ટ્રેન કાનપુર સ્ટેશન પાસે એક લેહંગાને કારણે રોકાઈ ગઈ હતી.

20 March, 2025 07:06 IST | Kanpur | Gujarati Mid-day Correspondent
ગુનેગાર બોયફ્રેન્ડ

ગર્લફ્રેન્ડને ખૂબસૂરતીનો ઘમંડ હોવાથી બૉયફ્રેન્ડે ઘરે બોલાવી ગળું કાપી હત્યા કરી

ઉત્તર પ્રદેશના કાનપુરમાં શિવમ વર્મા ઉર્ફે રૉક્સી નામના બૉયફ્રેન્ડે સોમવારે બપોરે ત્રણ વાગ્યે તેની ગર્લફ્રેન્ડને તેના ઘરે બોલાવી હતી અને ધારદાર હથિયારથી માત્ર ૧૧ મિનિટમાં નિર્મમ રીતે તેની હત્યા કરી હતી.

12 March, 2025 05:17 IST | Kanpur | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

રમઝાનમાં ગર્લફ્રેન્ડે સેક્સ માટે ના પાડતાં 13 વર્ષના કિશોર પર કર્યો બળાત્કાર

Kanpur Sexual Crime: કાનપુરમાં 13 વર્ષીય કિશોર સાથે દુષ્કર્મ અને હત્યા, કારણ જાણવા બાદ પોલીસ પણ હચમચી ગઈ. રમઝાન દરમિયાન પત્ની અને ગર્લફ્રેન્ડે ઇનકાર કરતા 2 આરોપીઓએ 13 વર્ષીય કિશોરને હવસનો શિકાર બનાવ્યો. પોલીસ કરી બંને આરોપીઓની ધરપકડ.

11 March, 2025 06:59 IST | Kanpur | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર

તંત્રમંત્રના ચક્કરમાં યુવકે એકસાથે ૧૦ કૂતરાઓને મારી નાખ્યા

લોકોએ પોલીસ-ફરિયાદ નોંધાવી છે અને પોલીસ કૂતરાઓને મારનાર યુવકને શોધી રહી છે. તપાસમાં લોહીથી ખરડાયેલો એક દંડો મળ્યો છે.

25 February, 2025 02:52 IST | Kanpur | Gujarati Mid-day Correspondent
અરવિંદ કેજરીવાલ (ફાઇલ તસવીર)

પ્રોફેસરની ક્રિએટિવિટી કે ટ્રૉલિંગ? આઈઆઈટી કાનપુરના પ્રશ્નપત્રમાં કેજરીવાલ

Arvind Kejriwal gets trolled: આઈઆઈટી કાનપુરની પરીક્ષા પેપરમાં પૂછાયેલ પ્રશ્નમાં દિલ્લીના પૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ પર હળવી મજાક કરવામાં આવી, પ્રશ્નપત્ર થયું સોશિયલ મિડિયા પર વાયરલ.

22 February, 2025 07:20 IST | Kanpur | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

ગૅન્ગસ્ટરે ગર્લફ્રેન્ડનો બર્થ-ડે મનાવવા DCPની ઑફિસની બહાર ૧૨ SUVથી કર્યા સ્ટન્ટ

આ કારનો કાફલો ડેપ્યુટી પોલીસ-કમિશનર (DCP)ની ઑફિસની પાછળ પહોંચ્યો હતો અને ત્યાં તેણે સ્ટન્ટ કર્યા હતા

09 January, 2025 01:36 IST | Kanpur | Gujarati Mid-day Correspondent

ફોટા

ભારતભરમાં લોકો ઠેર ઠેર કરી રહ્યા છે વિરોધ પ્રદર્શન

બંગલાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર સામે દેશભરમાં ઠેરઠેર આક્રોશ

બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા હુમલાઓ અને અત્યાચારનો ભારતમાં પણ સતત વિરોધ થઈ રહ્યો છે. હિન્દુઓ સામે થઈ રહેલા અત્યાચાર અંગે ભારતભરમાં લોકો ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. સંતો, મહંતોથી લઈને મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષો પણ આ વિરોધમાં જોડાયા છે. દેશના અનેક શહેરોમાં લોકો વિરોધ કરતાં જોવા મળી રહ્યા છે.

11 December, 2024 05:13 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

ક્રિકેટર કુલદીપ યાદવનું કાનપુરમાં ભવ્ય સ્વાગત, ચાહકોએ કરી જીતની ઉજવણી

ક્રિકેટર કુલદીપ યાદવનું કાનપુરમાં ભવ્ય સ્વાગત, ચાહકોએ કરી જીતની ઉજવણી

ભારતના સ્પિનર બૉલર ક્રિકેટર કુલદીપ યાદવનું તેના શહેર કાનપુરમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. 6 જુલાઈના રોજ કુલદીપ પોતાના ઘરે પરત ફર્યો હતો. કુલદીપને વધાવવા સમર્થકોની મોટી ભીડ જોવા મળી હતી. આ અંગે કુલદીપે કહ્યું કે “વર્લ્ડ કપ ખેલાડીઓ કરતાં પણ વધુ ભારતીય ફૅન્સનો છે.”

06 July, 2024 06:24 IST | Kanpur

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK