Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Kalbadevi

લેખ

પ્રતીકાત્મક તસવીર

સેક્સ દરમિયાન બેભાન પાર્ટનરને પડતો મૂકી ભાગી જનાર ૩૫ વર્ષીય વ્યક્તિની ધરપકડ

Mumbai Crime: 16 ફેબ્રુઆરીના રોજ વ્યક્તિનો મૃતદેહ તેના જ ઘરની અંદરથી શંકાસ્પદ રીતે મળી આવ્યો હતો. દેહ કોહવાઇ ગયેલી હાલતમાં મળ્યો હતો.

19 March, 2025 02:44 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
કાલબાદેવીની ઈમારતમાં આગ (તસવીર સૌજન્ય: સંતોષ નિંબલકર)

મુંબઈ: કાલબાદેવી નજીક લોહાર ચાલની ઈમારતમાં ભીષણ આગ, જુઓ વીડિયો

Mumbai Fire: દક્ષિણ મુંબઈના કાલબાદેવી નજીક લોહાર ચાલ વિસ્તારમાં આવેલી એક ઈમારતમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ આગ લોહાર ચાલ સ્થિત અજમેરા હાઉસમાં લાગી હતી, જે એલ.ટી. માર્ગ પોલીસ સ્ટેશનની નજીક આવેલી ઈમારત છે.

24 February, 2025 09:09 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર

મકાનમાલિકે મકાન રીડેવલપ કરીને ભાડૂતને આપવાની જગ્યા વેચી નાખી હોવાનો આરોપ

નવા બિલ્ડિંગમાં ફ્લૅટ ન મળતાં ટેનન્ટે પોલીસમાં ફરિયાદ કરી, જેને પગલે મકાનમાલિકની થઈ ધરપકડ

21 February, 2025 12:05 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ડેલામાં દાખલ થયા બાદ દેખાતું સુંદર મંદિર, વર્ષો જૂનું કદંબનું વૃક્ષ અને ચણ ચણતા કબૂતરો.  (તસવીરો : નિમેશ દવે)

કૃષ્ણ-અર્જુનનું નરનારાયણ મંદિર

આપણે રાધા-કૃષ્ણનાં તો ઘણાં મંદિર જોયાં છે, પણ શું ક્યારેય કૃષ્ણ અને અર્જુનનું મંદિર જોયું છે? કાલબાદેવીમાં જ આવું એક ઐતિહાસિક મંદિર છે.

15 February, 2025 05:27 IST | Mumbai | Heena Patel
મુમ્બાદેવી માની પાલખીયાત્રામાં હજારો મુંબઈગરા જોડાયા (તસવીર : અતુલ કાંબળે)

મુમ્બાદેવી માની પાલખીયાત્રામાં હજારો મુંબઈગરા જોડાયા

મુમ્બાદેવી મંદિરનો ગઈ કાલે સ્થાપના દિવસ હતો એ નિમિત્તે મંદિરમાં નવચંડી યજ્ઞ કરવાની સાથે બપોરના સમયે ઝવેરીબજાર, તાંબા કાંઠા, કાલબાદેવી વિસ્તારમાં માતાજીની પાલખી કાઢવામાં આવી હતી

09 February, 2025 01:40 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર

કાલબાદેવીના વેપારીએ દીકરીનાં લગ્ન માટે રાખેલા સાડાપાંચ લાખ રૂ દુકાનમાંથી ચોરાયા

ચોરી પાછળ જાણભેદુ હોવાની પોલીસને શંકા

15 January, 2025 01:28 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ભારત મર્ચન્ટ્સ ચેમ્બરના ફાઉન્ડેશન ડે નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં (ડાબેથી) ચેમ્બરના મૅનેજિંગ કમિટી મેમ્બર રતન પોદ્દાર, સોલાપુરના ભૂતપૂર્વ વિધાનસભ્ય નરસિંગ મેંગજી, ભારત મર્ચન્ટ્સ ચેમ્બરના પ્રેસિડન્ટ નરેન્દ્ર પોદ્દાર, રાજ્યના ઍડિશનલ ડિરેક્ટર જનરલ ઑફ પોલીસ સંજય સક્સેના, ‘જન્મભૂમિ’ના તંત્રી પદ્‌મભૂષણ કુંદન વ્યાસ, બદલાપુર નગર પરિષદના અધ્યક્ષ રામ પાટકર, ભારત મર્ચન્ટ્સ ચેમ્બરના વાઇસ પ્રેસિડન્ટ મનોજ એન. જાલન અને ભારત મર્ચન્ટ્સ ચેમ્બરના ટ્રસ્ટી યોગેન્દ્ર રાજપુરિયા તથા વિજય લોહિયા ઉપસ્થિત રહ્યા હતા. (તસવીર : રાણે આશિષ)

ભારત મર્ચન્ટ્સ ચેમ્બરે કર્યું ફાઉન્ડેશન ડેનું સેલિબ્રેશન

આ પ્રસંગે હાજર રહેલા IPS ઑફિસરે ચેમ્બરનાં સખાવતી કામોની પ્રશંસા કરી

02 January, 2025 01:01 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

ગ્રાન્ટ રોડના સિનિયર સિટિઝન કાલબાદેવીમાં લૂંટાઈ ગયા

ચાર લોકોએ મારઝૂડ કરી, છરી દેખાડી અને જાનથી મારી નાખવાની ધમકી આપીને પૈસા પડાવી લીધા

28 November, 2024 09:20 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

આજનાં વન્ડર વુમન છે ૮૦ વર્ષનાં ઊર્મિલા આશર (તસવીર ડિઝાઇન : કિશોર સોસા)

વન્ડર વુમન: ૮૦ વર્ષનાં ઊર્મિલાબાની માસ્ટર શેફથી નારી રત્ન એવોર્ડ સુધીની સફર

ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે `વન્ડર વુમન`ની ખાસ રજૂઆત. આમ તો સમાજની દરેક મહિલા પોતાના `સ્ત્રીત્વ`ના બળે જીવનમાં ઊંચાઈને પામે છે. વળી, આપણી આસપાસ પણ એવી અનેક મહિલાઓ છે, જેમના સમર્પણ, જુસ્સા અને અડગ નિશ્ચયે તેમને નવા મુકામ આપ્યા છે! એક સ્ત્રી ધારે તો શું ન કરી શકે? નિર્દોષ, નિષ્કામ ને નિરાભિમાની નજર વડે જોશો તો પુરુષ સમોવડી થયેલી અનેક સ્ત્રીઓના પ્રેરણાદાયી ઉદાહરણો તમને સાંપડશે. મોટી ઉંમરના ઉંબરાને પણ સહજતાથી ઠેંકીને સ્ત્રી પોતાના શોખને જીવંત કરતી હોય છે. અહીં અમે એવી જ પ્રેરક મહિલાઓની વાત માંડીશું જેઓએ ધીરજ અને આત્મવિશ્વાસની આંગળી પકડીને જીવનમાં નવેસરથી ડગ ભર્યાં છે. ન માત્ર પોતાના કે પોતાના પરિવાર માટે કિન્તુ સમાજના બળબળતાં પ્રશ્નો સામે ઝઝૂમવા માટે મીટ માંડી છે. બેચલરની ડિગ્રી હોય, બિઝનેસ હોય કે પછી હોય બોક્સિંગ! આ પ્રેરણાદાયી મહિલા તો સમાજની સૌ સ્ત્રી માટે અજવાળું બની છે. આજનાં આપણાં ‘વન્ડર વુમન’ છે ઊર્મિલા જમનાદાસ આશર. જિંદગી કપરા ઘા આપતી ગઈ, પણ તેની સામે ઝઝૂમીને ઢળતી ઉંમરે પણ ઊર્મિલા બાએ હિંમતભેર ઊભા થઈ નાસ્તાનો બિઝનેસ શરૂ કર્યો. અને એ એટલો તો પ્રચલિત થયો કે આજે  `ગુજ્જુબેનના નાસ્તા`નો વિશ્વમાંય ડંકો વાગે છે! ૮૦ વર્ષનાં ઊર્મિલા બા આજે નારી રતન ગૌરવ એવોર્ડ સુધી પહોંચ્યાં છે. તેઓએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે પોતાની આ સફર વિષે વાત કરી. ચાલો, એમની જુસ્સાભેર કહાની જાણીએ.

18 December, 2024 10:01 IST | Mumbai | Dharmik Parmar
સોસાયટીઓ જ્યાંનું નવરાત્રિ સેલિબ્રેશન છે યુનિક

નવરાત્રિ ૨૦૨૪: આ સોસાયટીમાં જામે છે માની ભક્તિ સાથે નવરાત્રિનો અનોખો રંગ

નવરાત્રિ હોય અને મુંબઈની સોસાયટીઓ, શેરીઓ અને મહોલ્લાઓમાં ગરબાની રમઝટ ન જામે એવું કઈ રીતે બને? વળી, જે સોસાયટીઓમાં માતાજીની ભક્તિ સાથે અનોખી રીતે ગરબા-રાસ-દાંડિયાનો ઉત્સવ ઊજવાતો હોય તો અમેય ત્યાં સુધી પહોંચ્યા વગર ન રહીએ. આજે તમારી સાથે મુંબઈની કેટલીક એવી સોસાયટીની વાત રજૂ કરવી છે જ્યાંના સેલિબ્રેશનમાં કઈંક હટકેપણું છે!

10 October, 2024 06:24 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK