વર્ષ ૨૦૨૨ ઘણા સેલેબ્સ પ્રથમ વખત મમ્મી-પપ્પા બન્યાં અને તેમના જીવનના સૌથી મૂલ્યવાન ફેઝની શરૂઆત કરી. કેટલાક સેલેબ્સે તેમના બાળકની પ્રથમ તસવીરો શૅર કરી છે. તો અન્ય કેટલાકે તસવીરો ખાનગી રાખી છે. પ્રિયંકા ચોપરા-નિક જોનાસ (Priyanka Chopra – Nick Jonas)થી લઈને આલિયા ભટ્ટ-રણબીર કપૂર (Alia Bhatt – Ranbir Kapoor) સુધી, આ વર્ષે માતા-પિતા બનેલા સેલેબ્સની યાદીમાં સામેલ છે.
27 December, 2022 09:36 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent