Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Justice Chandrachud

લેખ

ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા ડી. વાય. ચંદ્રચૂડ

ભૂતપૂર્વ ચીફ જસ્ટિસે ઉદ્ધવસેનાના નેતાને આપ્યો જોરદાર જવાબ

શું કોઈ વ્યક્તિ કે પાર્ટી નક્કી કરશે કે સુપ્રીમ કોર્ટે કયા કેસ સાંભળવા જોઈએ? સૉરી, પણ એ પસંદગી તો ચીફ જસ્ટિસની જ રહેવાની

27 November, 2024 12:47 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જસ્ટિસ ધનંજય વાય. ચંદ્રચૂડ

થોડા હૈ થોડે કી ઝરૂરત હૈ હવે પછી જસ્ટિસ ડી. વાય ચંદ્રચૂડનો ન્યાય કેવી રીતે કરશે?

તેમણે અયોધ્યા જમીન વિવાદ, કલમ 370 અને સમલૈંગિકતાને અપરાધમુક્ત કરવા સહિત અનેક સીમાચિહ્‍નરૂપ ચુકાદાઓ આપ્યા હતા. હંમેશાં પોતાના મનની વાત કહેતા જસ્ટિસ ચંદ્રચૂડે ૫૦૦થી વધુ ચુકાદાઓ લખ્યા હતા, જેમાંથી કેટલાકની ટીકા થઈ હતી અને ઘણાની તો પ્રશંસા પણ થઈ હતી

17 November, 2024 03:13 IST | Mumbai | Raj Goswami
દીકરીઓ માહી, પ્રિયંકા અને પત્ની કલ્પના સાથે રિટાયર્ડ CJI ધનંજય ચંદ્રચૂડ.

ધનંજય યશવંત ચંદ્રચૂડ આ માણસ અનોખો છે

ગયા અઠવાડિયે ભારતના ચીફ જસ્ટિસપદેથી રિટાયર થનારા ધનંજય યશવંત ચંદ્રચૂડે કોર્ટમાં ખૂબ જ હૃદયસ્પર્શી સ્પીચ આપીને જૈનિઝમની ભાષામાં ભૂલચૂક માટે મિચ્છા મિ દુક્કડં કહીને અનેકોનાં દિલ જીતી લીધાં

17 November, 2024 09:50 IST | Mumbai | Aashutosh Desai
ગઈ કાલે વિદાયસમારોહમાં ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા ધનંજય વાય. ચંદ્રચૂડનું બહુમાન કરતા સુપ્રીમ કોર્ટ બાર અસોસિએશનના પ્રેસિડન્ટ કપિલ સિબલ તથા અન્યો.

છેલ્લા દિવસે ભાવુક બન્યા, આંખમાં અશ્રુ આવ્યાં

ભારતના પચાસમા ચીફ જસ્ટિસ ધનંજય ચંદ્રચૂડ થયા રિટાયર, સોમવારે જસ્ટિસ સંજીવ ખન્ના એકાવનમા ચીફ જસ્ટિસ બનશે

09 November, 2024 02:02 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
સુપ્રીમ કોર્ટની ફાઇલ તસવીર

હવે LMV લાઇસન્સ ધારકો પણ ૭૫૦૦ કિલો સુધીના કોમર્શિયલ વાહનો ચલાવી શકશે

SC on LMV Licenses: વીમા કંપનીઓ એલએમવી લાયસન્સના આધારે વીમા દાવાને નકારી શકશે નહીં, તેમ જણાવ્યું સુપ્રીમ કોર્ટે; પાંચ જજોની બેન્ચે સર્વસંમતિથી આપ્યો મહત્વનો નિર્ણય

06 November, 2024 12:49 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
ચીફ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડ

સરકારના વિરોધમાં ચુકાદો આપો તો તમે નિષ્પક્ષ, તરફેણમાં આપો તો પક્ષપાતી કહેવાઓ!

૧૦ નવેમ્બરે રિટાયર થતા ચીફ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડે ઠાલવી વ્યથા

06 November, 2024 09:06 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

કાનૂનની દેવીના સંપૂર્ણ ન્યાયનું ઉત્તમ ઉદાહરણ

કહેવાય છે કે કોઈને અન્યાય ન થઈ જાય એટલે કાનૂનની દેવીને આંખે પાટા બાંધેલા હતા. આ વાતની પ્રતીતિ આપણી સર્વોચ્ચ અદાલતે અવારનવાર કરાવી છે

25 October, 2024 04:49 IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

જસ્ટિસ હૃષીકેશ રૉયને હૃષીકેશ મુખરજી બનાવી દીધા, ચીફ જસ્ટિસે આપ્યો ઠપકો

સુપ્રીમ કોર્ટમાં ગઈ કાલે ‘ગોલમાલ’ ક્ષણ જોવા મળી હતી, જેમાં એક સિનિયર ઍડ્વોકેટે જસ્ટિસ હૃષીકેશ રૉયના નામને બદલે તેમનું નામ હૃષીકેશ મુખરજી ઉચ્ચાર્યું હતું.

23 October, 2024 12:10 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
આ શોધ માટે કોઈ ફોટા નથી.
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK