Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Jr Ntr

લેખ

કિઆરા અડવાણી

કિઆરા અડવાણીને સાઉથની ફિલ્મ ટૉક્સિક માટે મળ્યા છે ૧૫ કરોડ રૂપિયા

આને કારણે ઍક્ટ્રેસનો સમાવેશ દીપિકા-પ્રિયંકા જેવી હાઈ પેઇડ હિરોઇનોની યાદીમાં થયો છે

23 March, 2025 07:07 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હૃતિક રોશન

વૉર 2ના શૂટિંગ દરમ્યાન હૃતિક રોશન ઘાયલ

હૃતિકને દક્ષિણના અભિનેતા જુનિયર એનટીઆર સાથે આ ગીતનું શૂટિંગ કરતી વખતે ઈજા થઈ છે. હવે આ ગીત મે મહિનામાં શૂટ થશે.

13 March, 2025 07:00 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જુનિયર NTR, જાહ્નવી કપૂર અને સૈફ અલી ખાનને ચમકાવતી મૂળ તેલુગુ ફિલ્મ ‘દેવરા : પાર્ટ 1’

ભારતીય ફિલ્મોમાં પહેલા દિવસની કમાણીમાં બીજા નંબરે રહી દેવરા

કલ્કિ 2989 AD કરતાં આગળ ન નીકળી, પણ સ્ત્રી 2ને પાછળ છોડી : બધી ભાષામાં મળીને શુક્રવારે ૭૮ કરોડ રૂપિયાની આસપાસ કલેક્શન થયું

29 September, 2024 02:27 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘દેવરા’

ફિલ્મ રિવ્યુ: દેવા રે દેવા

બબ્બે જુનિયર NTR બતાવતી ‘દેવરા’ના (અન્ડરવૉટર) ઍક્શન સીન્સ સારા છે. અનિરુદ્ધનું બૅકગ્રાઉન્ડ મ્યુઝિક ઓકે-ઓકે છે. આ બાબત કાઢી નાખો તો દૂરથી બાબુરાવ ગણપતરાવ આપ્ટે બોલતા સંભળાશે કે ‘ઓ દેવા રે દેવા! મત બના રે, સીક્વલ મત બના!’

28 September, 2024 06:51 IST | Mumbai | Parth Dave

ફોટા

જાહ્ન્વી કપૂરની તસવીરોનો કૉલાજ

જાહ્ન્વી કપૂર દેવરા-ભાગ 1ના પ્રમોશન માટે થંગમ લૂકમાં રેડી, જુઓ તસવીરો

જાહ્ન્વી કપૂર તેની ડેબ્યૂ તેલુગુ ફિલ્મ `દેવરાઃ પાર્ટ 1` માટે તૈયાર છે જ્યાં તે જુનિયર એનટીઆર સાથે જોવા મળશે. અભિનેત્રી એનટીઆર જુનિયરની લવ ઈન્ટરેસ્ટ થંગમની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મના પ્રમોશન માટે અભિનેત્રી તેના પાત્રની જેમ જ ખૂબ જ સુંદર સાડીઓ પહેરી રહી છે.

23 September, 2024 05:42 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મતદાન કરનાર ટોલીવૂડ સેલેબ્ઝ

ટોલીવૂડના સેલેબ્ઝે કરી મતદાનની અપીલ, જુઓ કોણ પહોંચ્યું મત આપવા

તેલંગાણામાં લોકસભાની ૧૭ બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે. સિકંદરાબાદ કેન્ટોનમેન્ટ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે પણ મતદાન થઈ રહ્યું છે. ત્યારે ટોલીવૂડના અનેક સ્ટાર્સ મતદાન માટે આગળ આવ્યા હતા. ટોલીવૂડ સ્ટાર્સ કે. ચિરંજીવી, જુનિયર એનટીઆર અને અલ્લુ અર્જુન સોમવારે હૈદરાબાદમાં મતદાન કર્યું હતું.

13 May, 2024 03:45 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

દેવરાના શાર્ક રાઇડિંગ દ્રશ્યના શૂટિંગમાં શું થયું હતું- જુનિયર એનટીઆરનો ખુલાસો

દેવરાના શાર્ક રાઇડિંગ દ્રશ્યના શૂટિંગમાં શું થયું હતું- જુનિયર એનટીઆરનો ખુલાસો

દેવરાના ટ્રેલર લૉન્ચ વખતે, જુનિયર એનટીઆરએ દિગ્દર્શક કોરાટાલા શિવની તેમની દ્રષ્ટિ અને ફિલ્મમાં બનાવેલા વિશ્વ માટે પ્રશંસા કરી. જુનિયર એનટીઆરએ ફિલ્મમાં એક્શન સિક્વન્સ અને પાણીની અંદર શૂટિંગ કરવાના તેમના અનુભવ વિશે પણ ચર્ચા કરી હતી. તેમણે શાર્ક સવારીનું દ્રશ્ય ફિલ્માવવાની પડદા પાછળની મેમરીઝ શૅર કરી. જુનિયર એનટીઆરની સમગ્ર ભારતમાં ફિલ્મ દેવરા - ભાગ 1નું ટ્રેલર મુંબઈમાં લૉન્ચ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ જુનિયર એનટીઆરની છ વર્ષમાં પ્રથમ સોલો રિલીઝને દર્શાવે છે. દેવરા - ભાગ 1, 27 સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે.

11 September, 2024 05:50 IST | Mumbai
`ઓમકારા`માં જોયા પછી JR NTR તેને દેવરાનો હિસ્સો બનાવવા માગતા હતા- સૈફનો ખુલાસો

`ઓમકારા`માં જોયા પછી JR NTR તેને દેવરાનો હિસ્સો બનાવવા માગતા હતા- સૈફનો ખુલાસો

`દેવરા`ના ટ્રેલર લૉન્ચ વખતે, સૈફ અલી ખાને શેર કર્યું કે જુનિયર એનટીઆર અને ફિલ્મના દિગ્દર્શક કોરાતલા સિવાએ `ઓમકારા`માં તેમનો અભિનય જોયા પછી તેને કાસ્ટ કરવાનો નિર્ણય કર્યો. "મને એ વાતનો આનંદ છે કે તારકજી મને દેવરાનો ભાગ બનાવવા માગતા હતા. મારે  `ઓમકારા`ના ડિરેક્ટર વિશાલ ભારદ્વાજજીનો આભાર હજી પણ માનવો જોઈએ," સૈફે કહ્યું. પોતાના તેલુગુ ડેબ્યૂ વિશે ચર્ચા કરતાં સૈફે સ્વીકાર્યું, "મને ન્યુકમર જેવું લાગતું હતું." જુનિયર એનટીઆરની ફિલ્મ `દેવરા - પાર્ટ 1`નું ટ્રેલર મુંબઈમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ RRR સ્ટાર જુનિયર NTRની 6 વર્ષમાં પ્રથમ સોલો રિલીઝને પણ માર્ક કરે છે. `દેવરા - પાર્ટ 1` 27 સપ્ટેમ્બરે રિલીઝ થશે

11 September, 2024 05:36 IST | Mumbai
દેવરા ટ્રેલર: NTR અને શ્રીદેવી પછી હવે Jr NTR અને જાન્હવી કપૂર છેની જોડી છે કમાલ

દેવરા ટ્રેલર: NTR અને શ્રીદેવી પછી હવે Jr NTR અને જાન્હવી કપૂર છેની જોડી છે કમાલ

જુનિયર એનટીઆરની સમગ્ર ભારતમાં ફિલ્મ `દેવરા - પાર્ટ 1`નું ટ્રેલર મુંબઈમાં લૉન્ચ કરવામાં આવ્યું. ફિલ્મના મુખ્ય કલાકારો જુનિયર એનટીઆર, જાહ્નવી કપૂર અને સૈફ અલી ખાન, દિગ્દર્શક કોરાતલા સિવા લૉન્ચ માટે સાથે હાજર હતા. કરણ જોહર, અપૂર્વ મહેતા અને અનિલ થડાણીએ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. `દેવરા` એ સૈફ અલી ખાન અને જાન્હવી કપૂરની ટોલીવુડ ડેબ્યૂની નિશાની છે. વિરોધીની ભૂમિકા ભજવતા સૈફ અલી ખાને પણ તેલુગુમાં તેની લાઇન ડબ કરી છે. જાહ્નવી કપૂરે તેની પહેલી તેલુગુ ફિલ્મને હોમકમિંગ ગણાવી હતી. આ ફિલ્મ RRR સ્ટાર જુનિયર NTRની 6 વર્ષમાં પ્રથમ સોલો રિલીઝને પણ દર્શાવે છે. `દેવરા - પાર્ટ 1` 27 સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે.

10 September, 2024 09:42 IST | Mumbai
જુનિયર એનટીઆર સાથે ફિલ્મ ‘દેવારા’ બાબતે જાહ્ન્વી કપૂરે કહ્યું...

જુનિયર એનટીઆર સાથે ફિલ્મ ‘દેવારા’ બાબતે જાહ્ન્વી કપૂરે કહ્યું...

ફિલ્મ ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’ના પ્રમોશન દરમિયાન નવી દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સમાં જાન્હવી કપૂરે જુનિયર એનટીઆર સાથેની તેની નવી ફિલ્મ ‘દેવરાઃ પાર્ટ 1’ના શૂટિંગ બાબતે ખુલાસો કર્યો હતો. દેવરા વિશે વાત કરતા જાહ્નવીએ કહ્યું, "મેં ફિલ્મના સેટ પર ખૂબ જ સારો સમય પસાર કર્યો હતો." અભિનેત્રીએ એ પણ શેર કર્યું કે તેનો ફેવરિટ ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની છે અને રાજકુમાર રાવ સાથેની તેની આગામી ફિલ્મની થીમ અને સંદેશો આપવાનો પ્રયાસ કર્યો હતો.

22 May, 2024 08:21 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK