Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Jobs

લેખ

લિન્ક્ડઇન પર એન્જેલાએ શૅર કરેલી પોસ્ટ (તસવીર સૌજન્ય: સોશિયલ મીડિયા)

મારી કિંમત પણ આ ટોઇલેટ પેપર જેટલી કરી તમે, એટલે એના પર જ લખ્યું રાજીનામું!!!

Employee submits resignation on toilet paper: સિંગાપોરની એક બિઝનેસવુમન એન્જેલા યેઓએ લિન્ક્ડઇન પર એવી પોસ્ટ શૅર કરી છે જે હાલમાં સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. કર્મચારીના આવા રાજીનામાંથી તે અચંબિત થઈ અને શૅર કર્યું.

16 April, 2025 07:25 IST | Singapore | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર

ઇન્ટરવ્યુ માટે પચીસ મિનિટ વહેલો પહો‍ંચી ગયો એટલે તેને નોકરી ન મળી

નોકરી માટે ઇન્ટરવ્યુ આપવા જવાનો હોય ત્યારે સમયસર પહોંચવું એ સારી આદત મનાય છે, પરંતુ નિર્ધારિત સમય કરતાં વહેલા પહોંચી જવું ક્યારેક નુકસાનકારક બની શકે છે. પ્રોફેશનલ નેટવર્કિંગ માટેની લિન્ક્ડઇન સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર આ વાતને લઈને ચર્ચા છેડાઈ છે.

15 April, 2025 01:02 IST | Atlanta | Gujarati Mid-day Correspondent
મંગલ પ્રભાત લોઢા

પ્રા​ઇવેટ પ્લેસમેન્ટ એજન્સીઓ માટે હવે સરકારી રજિસ્ટ્રેશન ફરજિયાત

અંતર્ગત તેમણે બન્ને ગૃહમાં મહારાષ્ટ્ર ખાનગી રોજગાર એજન્સી (નિયમન) બિલ, ૨૦૨૫ રજૂ કર્યું હતું જે બન્ને ગૃહમાં પાસ થઈ ગયું છે

27 March, 2025 02:20 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર

હવે પ્રજ્ઞાચક્ષુઓ પણ બની શકે છે જજ: સુપ્રીમ કોર્ટે આપ્યો ઐતિહાસિક ચુકાદો

Supreme Court on visually impaired judicial candidates: સુપ્રીમ કોર્ટે મધ્યપ્રદેશના ન્યાયિક સેવા નિયમ 6Aને રદ કર્યો. શારીરિક અક્ષમ ઉમેદવારોને હવે ન્યાયતંત્રમાં ભરતી માટે લાયક ગણવામાં આવશે. આ ચુકાદો ભારતના અન્ય રાજ્યો માટે પણ માર્ગદર્શક બનશે.

04 March, 2025 06:59 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

ફોટા

આજનાં વન્ડર વુમન છે છાયા વોરા (તસવીર ડિઝાઇન : કિશોર સોસા)

વન્ડર વુમન: 65 વર્ષની વયે માસ્ટર્સ ડિગ્રી બાદ હવે CAની તૈયારી કરે છે આ બહેન

ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે `વન્ડર વુમન`ની ખાસ રજૂઆત. આમ તો સમાજની દરેક મહિલા પોતાના `સ્ત્રીત્વ`ના બળે જીવનમાં ઊંચાઈને પામે છે. વળી, આપણી આસપાસ પણ એવી અનેક મહિલાઓ છે, જેમના સમર્પણ, જુસ્સા અને અડગ નિશ્ચયે તેમને નવા મુકામ આપ્યા છે! એક સ્ત્રી ધારે તો શું ન કરી શકે? નિર્દોષ, નિષ્કામ ને નિરાભિમાની નજર વડે જોશો તો પુરુષ સમોવડી થયેલી અનેક સ્ત્રીઓના પ્રેરણાદાયી ઉદાહરણો તમને સાંપડશે. મોટી ઉંમરના ઉંબરાને પણ સહજતાથી ઠેંકીને સ્ત્રી પોતાના શોખને જીવંત કરતી હોય છે. અહીં અમે એવી જ પ્રેરક મહિલાઓની વાત માંડીશું જેઓએ ધીરજ અને આત્મવિશ્વાસની આંગળી પકડીને જીવનમાં નવેસરથી ડગ ભર્યાં છે. ન માત્ર પોતાના કે પોતાના પરિવાર માટે કિન્તુ સમાજના બળબળતાં પ્રશ્નો સામે ઝઝૂમવા માટે મીટ માંડી છે. બેચલરની ડિગ્રી હોય, બિઝનેસ હોય કે પછી હોય બોક્સિંગ! આ પ્રેરણાદાયી મહિલા તો સમાજની સૌ સ્ત્રી માટે અજવાળું બની છે. આજનાં આપણાં વન્ડર વુમન છે છાયા વોરા જેઓ 65 વર્ષની ઉંમરે પણ પોતાના ભણવાના સપનાને પૂર્ણ કરી રહ્યા છે.

25 September, 2024 10:00 IST | Mumbai | Viren Chhaya
એપલના સીઈઓ ટિમ કૂકે ગ્રાહકોનું અભિવાદન કર્યુ (તસવીર: શદાબ ખાન)

Mumbaiમાં ખુલ્યો ભારતનો પ્રથમ Apple Store, ટિમ કૂકે કર્યુ ગ્રાહકોનું સ્વાગત

iPhone નિર્માતા એપલે મંગળવારે ભારતમાં તેના પહેલા Apple Storeનું ઉદ્ઘાટન કર્યુ છે. એપલના સીઈઓ ટિમ કુક(Apple CEO Tim Cook)એ મુંબઈ (Mumbai BKC)માં બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં ભારતના પ્રથમ એપલ સ્ટોર(First Apple Store in India)નું ઉદ્ઘાટન કર્યું. સીઇઓ ટિમ કૂક દ્વારા ઉદ્ઘાટનથી ભારતમાં Appleના પ્રથમ રિટેલ સ્ટોરે ગ્રાહકો માટે તેના દરવાજા ખુલ્યા. 

18 April, 2023 01:10 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
PICS: આ છે Steve Jobsની દીકરી, બાથટબમાં કરાવ્યું ફોટોશૂટ, તસવીરો વાઈરલ

PICS: આ છે Steve Jobsની દીકરી, બાથટબમાં કરાવ્યું ફોટોશૂટ, તસવીરો વાઈરલ

પ્રખ્યાત આઈફોનની કંપની Appleના સંસ્થાપક રહેલા સ્ટીવ જૉબ્સ (Steve Jobs)ની સૌથી નાની દીકરી ઈવ જૉબ્સ (Eve Jobs)એ મૉડલિંગમાં પોતાના કરિયરની શરૂઆત કરી દીધી છે. 22 વર્ષની ઈવ જૉબ્સે Glossier's Holiday Campaign કંપની માટે એક ફોટોશૂટ કરાવ્યું છે, જેની તસવીરો એણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર શૅર કરી છે. ઈવે ઈન્સ્ટાગ્રામ પર બે ફોટો શૅર કર્યા છે, આ ફોટોઝમાં ઈવ બાથટબમાં બેસેલી નજર આવી રહી છે. આ એક ન્યૂડ ફોટોશૂટ છે. તસવીર સૌજન્ય - ઈવ જૉબ્સ ઈન્સ્ટાગ્રામ

09 December, 2020 01:22 IST

વિડિઓઝ

કૉંગ્રેસ દ્વારા એજન્ડા...` ગુજરાતમાં વાયરલ નોકરીના ઈન્ટરવ્યુ પર હર્ષ સંઘવી

કૉંગ્રેસ દ્વારા એજન્ડા...` ગુજરાતમાં વાયરલ નોકરીના ઈન્ટરવ્યુ પર હર્ષ સંઘવી

વાયરલ જોબ ઈન્ટરવ્યુના ધસારાના મુદ્દા પર બોલતા, ગુજરાતના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ 13 જુલાઈના રોજ એજન્ડા પેડલિંગ કરવા અને નકલી માહિતી બોલવા બદલ કૉંગ્રેસની ટીકા કરી હતી. તેમણે કહ્યું, "તે તદ્દન ખોટું છે કે હજારો અરજદારો હોટેલની નોકરીની ખાલી જગ્યા માટે હાજર થયા હતા. કેમિકલ કંપની માટે આ ઓપનિંગ હતું. કંપની દ્વારા બહાર પાડવામાં આવેલી અખબારની જાહેરાતમાં નોકરી માટે લાયકાતના માપદંડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે 6-10 વર્ષનો અનુભવ છે. ભરૂચ, દહેજ અને અંકલેશ્વર એવા પ્રદેશો છે જે દેશમાં સૌથી વધુ રોજગાર પ્રદાન કરે છે. કૉંગ્રેસનો આ એક એજન્ડા છે. અમે સાંજ સુધીમાં બધું સ્પષ્ટ કરીશું.”

14 July, 2024 06:02 IST | Ahmedabad

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK