Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Job Recruitment

લેખ

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય - MidJourney)

જૉબ, બૉસ અને સહ-કર્મચારીઓ વેચવાના છે...

આ યુવાનો પોતાને માનસિક ત્રાસ આપતા બૉસ, કલીગ્સ કે ઈવન પોતાની જૉબ સુધ્ધાંને સેકન્ડ-હૅન્ડ ઈ-કૉમર્સ પ્લૅટફૉર્મ પર વેચવા મૂકી રહ્યા છે.

09 July, 2024 02:48 IST | Beijing | Gujarati Mid-day Correspondent
ઈન્ડિયન રેલવેની પ્રતીકાત્મક તસ્વીર

ઈન્ડિયન રેલવેની 9000થી વધુ પદો પરની આ ભરતી વિશે જાણ્યું? ઝટ કરો અરજી

RRB Recruitment 2024: રેલ્વે ભરતી બોર્ડે ટેકનિશિયનની કુલ 9144 જગ્યાઓ માટે એક મોટી ભરતીની જાહેરાત કરી દેવામાં આવી છે. 

10 March, 2024 04:45 IST | Delhi | Gujarati Mid-day Online Correspondent
પોલીસની ફાઇલ તસવીર

પોલીસ કોન્સ્ટેબલના પદ માટે બમ્પર ભરતી, ક્યારે અને કેવી રીતે કરશો અરજી?

Maharashtra Police Constable Recruitment 2024: આ ભરતી માટેની અરજી પ્રક્રિયા 5મી માર્ચ 2024થી શરૂ કરવાં આવનાર છે. ઉમેદવારો અરજી કરવાની શરૂઆત કરી શકે છે.

03 March, 2024 03:38 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પરીક્ષાની પ્રતીકાત્મક તસવીર

ગુજરાતમાં સરકારી નોકરીની સુવર્ણ તક, પરીક્ષાની તારીખ નોંધી લો અને કરો તૈયારી

GSSSB CCE Recruitment 2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ભરતીની કુલ 5554 જગ્યાઓ માટે પરીક્ષાઓ માટેની તારીખ જારી કરવામાં આવી છે.

01 March, 2024 05:50 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
નોકરી માટેની પ્રતીકાત્મક તસવીર

GSSSB Recruitment 2024: ઍકાઉન્ટન્ટ, ઑડિટરની જગ્યા છે ખાલી! અત્યારે જ કરો ઍપ્લાય

GSSSB Recruitment 2024: એકાઉન્ટન્ટ અને સબ એકાઉન્ટન્ટની જગ્યાઓ માટે અરજી મંગાવવામાં આવી છે. આ પોસ્ટ માટે અત્યારે કુલ 266 ખાલી જગ્યાઓ નોંધવામાં આવી છે

21 February, 2024 01:23 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પોલીસની ફાઇલ તસવીર

ગુજરાત પોલીસ ભરતીની પરીક્ષામાં બદલાઈ ગયા નિયમો, હવે આ રીતે લેવાશે ટેસ્ટ

Gujarat Police Recruitment 2024: પોલીસ ભરતીને લઈને નવા નિયમો લાગુ થયા છે. આ નવા નિયમોમાં અગાઉના નિયમો કરતાં ઘણા જ ફેરફારો કરવામાં આવ્યા છે.

12 February, 2024 01:52 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પંજાબ નેશનલ બેન્કની ફાઇલ તસવીર

PNB SO recruitment 2024: પંજાબ નેશનલ બેન્કમાં બમ્પર ભરતી, ક્યારથી કરશો ઍપ્લાય?

PNB SO recruitment 2024: પંજાબ નેશનલ બેન્કે સ્પેશિયાલિસ્ટ ઓફિસરની એક હજારથી વધુ જગ્યાઓ માટે અરજીઓ આમંત્રિત કરી છે.

05 February, 2024 11:15 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
નોકરી માટેની પ્રતીકાત્મક તસવીર

SSC Recruitment 2024: મંત્રાલય સહિત સરકારી પદો પર મેળવો જૉબ, નોંધી લો આ તારીખ

SSC Recruitment 2024: સ્ટાફ સિલેક્શન કમિશન 11મી જૂન 2024ના રોજ સત્તાવાર વેબસાઇટ પર SSC CGL 2024 નોટિફિકેશન બહાર પાડશે.

05 February, 2024 09:22 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
આ શોધ માટે કોઈ ફોટા નથી.

વિડિઓઝ

કૉંગ્રેસ દ્વારા એજન્ડા...` ગુજરાતમાં વાયરલ નોકરીના ઈન્ટરવ્યુ પર હર્ષ સંઘવી

કૉંગ્રેસ દ્વારા એજન્ડા...` ગુજરાતમાં વાયરલ નોકરીના ઈન્ટરવ્યુ પર હર્ષ સંઘવી

વાયરલ જોબ ઈન્ટરવ્યુના ધસારાના મુદ્દા પર બોલતા, ગુજરાતના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ 13 જુલાઈના રોજ એજન્ડા પેડલિંગ કરવા અને નકલી માહિતી બોલવા બદલ કૉંગ્રેસની ટીકા કરી હતી. તેમણે કહ્યું, "તે તદ્દન ખોટું છે કે હજારો અરજદારો હોટેલની નોકરીની ખાલી જગ્યા માટે હાજર થયા હતા. કેમિકલ કંપની માટે આ ઓપનિંગ હતું. કંપની દ્વારા બહાર પાડવામાં આવેલી અખબારની જાહેરાતમાં નોકરી માટે લાયકાતના માપદંડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે 6-10 વર્ષનો અનુભવ છે. ભરૂચ, દહેજ અને અંકલેશ્વર એવા પ્રદેશો છે જે દેશમાં સૌથી વધુ રોજગાર પ્રદાન કરે છે. કૉંગ્રેસનો આ એક એજન્ડા છે. અમે સાંજ સુધીમાં બધું સ્પષ્ટ કરીશું.”

14 July, 2024 06:02 IST | Ahmedabad

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK