Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Jio

લેખ

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

નિફ્ટી ફ્યુચર ઉપરમાં ૨૨,૬૧૮ ઉપર ૨૨,૭૩૮ અને નીચામાં ૨૨,૩૩૦ મહત્ત્વની સપાટીઓ

નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે. અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો પ્રવાહ નરમાઈતરફી છે તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે

19 March, 2025 06:57 IST | Mumbai | Ashok Trivedi
ત્રણેય કંપનીના ચિન્હો

સ્પેસએક્સે રિલાયન્સ જિયો સાથે કરાર કર્યા

ભારતમાં ઇન્ટરનેટ સર્વિસ આપવા માટે સ્ટારલિન્કે ભારતની બે પ્રતિસ્પર્ધી ટેલિકૉમ કંપનીઓ સાથે કરાર કર્યા છે

13 March, 2025 11:45 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

નિફ્ટી ફ્યુચર ઉપરમાં ૨૨,૭૩૮ ઉપર ૨૨,૮૭૦ અને નીચામાં ૨૨,૩૫૯ મહત્ત્વની સપાટીઓ

નીચામાં ૭૪,૦૩૮ નીચે ૭૩,૪૧૫ મહત્ત્વનો સપોર્ટ ગણાય. જે પણ ઉછાળા આવશે એ મંદી બજારના ઉછાળા સમજવા. તેજી બજારના ઘટાડા અને મંદી બજારના ઉછાળા ધારણા મુજબના નથી હોતા.

13 March, 2025 07:02 IST | Mumbai | Ashok Trivedi
જિયો

જિયો અને સ્પેસ-એક્સની ભાગીદારી, ટૂંક સમયમાં ભારતમાં મળશે સેટેલાઈટ ઈન્ટરનેટ સેવા

રિલાયન્સ જિયોએ ભારતમાં હાય-સ્પીડ ઈન્ટરનેટ સેવા આપવા માટે એલન મસ્કની સ્પેસ-X સાથે ભાગીદારી કરી છે. આ ડીલ હેઠળ જિયો, સ્ટારલિન્કની ઈન્ટરનેટ સેવાઓને પોતાના બ્રૉડબેન્ડ નેટવર્કમાં સામેલ કરશે.

13 March, 2025 06:56 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ટેસ્લાનો શોરૂમ મેકર મૅક્સિટી (ડાબે)માં આવવાનો છે અને બાજુમાં જિયો વર્લ્ડ ડ્રાઇવમાં ઍપલનો સ્ટોર છે.

ઍપલની શરત સ્વીકારી લેવાઈ એ છતાં ટેસ્લા મુંબઈમાં એની પાડોશી બનશે જ

કૉમ્પ્લેક્સમાં ઍપલનો સ્ટોર હોય ત્યાં ટેસ્લાનો સ્ટોર ન હોવો જોઈએ. આમ જિયો વર્લ્ડ ડ્રાઇવમાં ટેસ્લા એનો શોરૂમ ન ખોલી શકે એવી શરત ઍપલે પહેલાં જ મૂકી દીધી હતી.

09 March, 2025 07:19 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શૅરબજારની પ્રતીકાત્મક ફાઈલ તસવીર

મેટલ સિવાય તમામ સેક્ટોરલ ડાઉન રોકડામાં ત્રણ દિવસનો સુધારો પૂરો

હેક્સાવેર ટેક્નૉ બૅક ટુ બૅક નવી ટોચે, બનારસ હોટેલ્સ ૧૨૫૦૦ના શિખરે : આરઝેડ ગ્રુપની સ્ટાર હેલ્થમાં ઑલટાઇમ બૉટમ, મોબિક્વિક માંડ બે મહિનામાં ૬૯૮ની ટોચથી ૩૧૧ના તળિયે

24 February, 2025 07:09 IST | Mumbai | Anil Patel
શૅરબજારની પ્રતીકાત્મક ફાઈલ તસવીર

ડગુમગુ સુધારાની ચાલમાં બજારની સળંગ આઠ દિવસની મંદી અટકી

સરકાર ટ્રમ્પમ્ શરણમ્ ગચ્છામિના મૂડમાં, આયાત જકાતમાં ઘટાડો ચાલુ રાખવા નિર્મલાતાઈનું વચન : જાન્યુઆરીની વેપારખાધ ૨૧ અબજ ડૉલરના અંદાજ સામે ૨૩ અબજ ડૉલર નોંધાઈ

20 February, 2025 07:00 IST | Mumbai | Anil Patel
જિયો-હૉટસ્ટાર ફાઇલ તસ્વીર

જિયોસિનેમા અને ડિઝ્ની હૉટસ્ટારનું કૉન્ટેન્ટ હવે જોવા મળશે `જિયો-હૉટસ્ટાર` પર

Jio-Hotstar Launch in India: હવે જિયોસિનેમા અને ડિઝની-હૉટસ્ટારનું કૉન્ટેન્ટ એક જ પ્લેટફૉર્મ પર ઉપલબ્ધ, અનેક નવું ફીચર્સ અને સ્પૉર્ટ્સ સ્ટ્રીમિંગ સાથે.

15 February, 2025 07:26 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફોટા

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2024 માં પહોંચ્યા હતા (તસવીરો- મિડડે)

ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2024માં PM મોદીએ માણ્યો VR ટેક્નોલોજીનો આનંદ, જુઓ તસવીરો

મુંબઈના બીકેસીમાં યોજાયેલા ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2024 વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત દેશના અનેક દિગ્ગજ લોકોએ હાજરી આપી હતી. આ ફેસ્ટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે લોકોને સંબોધતા કહ્યું હતું કે “છેલ્લા 10 વર્ષોમાં, દેશના ફિનટેક ઉદ્યોગે USD 31 બિલિયન કરતાં વધુ રોકાણ મેળવ્યું છે અને ઉદ્યોગમાં સ્ટાર્ટઅપ્સે પ્રતિ 500 ટકાથી વધુ વૃદ્ધિ નોંધાવી છે. (તસવીરો- મિડડે)

30 August, 2024 08:32 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીર: યોગેન શાહ

Jio World Plaza Opening: મૉલના ઉદ્ઘાટનમાં દીપિકા, આલિયા સહિતની હસ્તીઓનો જમાવડો

Jio World Plaza opening: મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ તાજેતરમાં મુંબઈના સૌથી મોટા મોલ Jio World Plazaનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ઓપનિંગ ઈવેન્ટમાં હાજરી આપવા માટે ફિલ્મ સ્ટાર્સ પણ પહોંચ્યા હતા. સલમાનથી લઈને દીપિકા અને આલિયા સુધી બધાએ રેડ કાર્પેટ પર ધૂમ મચાવી છે.

01 November, 2023 09:40 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
જિયો મામી ફિલ્મ ફેસ્ટિવલ

જિયો મામી ફિલ્મ ફેસ્ટિવલ: સ્ટાર સ્ટડેડ સેલિબ્રેશન જિયો

જિયો મામી ફિલ્મ ફેસ્ટિવલની શરૂઆત થઈ ચૂકી છે. આ ફેસ્ટિવલમાં કરીના કપૂર ખાનની ‘બકિંગહમ મર્ડર્સ’ આ ઇવેન્ટની ઓપનિંગ નાઇટ ફિલ્મ હતી. કરીના બ્લૅક આઉટફિટમાં પહોંચી હતી. કરીનાએ હસબન્ડ સૈફ અલી ખાન અને કરિશ્મા કપૂરે સાથે એન્ટ્રી કરી હતી. આ ફેસ્ટિવલમાં હાજરી આપવા માટે પ્રિયંકા ચોપડા જોનસ અમેરિકાથી મુંબઈ આવી છે. આ સ્ટાર સ્ટડેડ ઇવેન્ટમાં ભૂમિ પેડણેકર ગ્રીન આઉટફિટમાં પહોંચી હતી. રાજકુમાર રાવ તેની વાઇફ પત્રલેખા સાથે, રિચા ચઢ્ઢા તેના હસબન્ડ અલી ફઝલ સાથે પહોંચ્યાં હતાં. શર્વરી વાઘ તેના લાઇટ પર્પલ આઉટફિટમાં હૉટ દેખાઈ રહી હતી. તેની સાથે કરણ જોહરે પણ પોઝ આપ્યો હતો. સોનમ કપૂર આહુજા, કરિશ્મા તન્ના, અદિતિ રાવ હૈદરી, શબાના આઝમી અને તારા સુતરિયાએ પણ આ ફેસ્ટિવલમાં હાજર રહીને એની શોભા વધારી હતી.  સમીર માર્કન્ડે અને પી.ટી.આઈ.

29 October, 2023 05:47 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જિયો વર્લ્ડ સેન્ટરમાં ઇન્ટરનૅશનલ ઑલિમ્પિક્સ કમિટી

૨૦૨૯માં યુથ અને ૨૦૩૬માં પૂર્ણ ઑલિમ્પિક્સ યોજવા માટે ભારત કોઈ કચાશ નહીં રાખે

મુંબઈ ઃ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતને ૨૦૨૯માં યુથ અને ૨૦૩૬ના પૂર્ણ ઑલિમ્પિક્સનું યજમાનપદ મળવું જોઈએ એમ ગઈ કાલે બીકેસીમાં આવેલા જિયો વર્લ્ડ સેન્ટરમાં ઇન્ટરનૅશનલ ઑલિમ્પિક્સ કમિટીના ૧૪૧મા સેશન્સની શરૂઆત કરતી વખતે કહ્યું હતું. વડા પ્રધાને આ સમયે ભારતમાં હજારો વર્ષથી દરેક તહેવાર રમતગમત સાથે સંકળાયેલા હોવાનું કહ્યું હતું. વડા પ્રધાન મોદીએ કચ્છના ધોળાવીરામાં દસ હજાર લોકો બેસી શકે એટલું મોટું પાંચ હજાર વર્ષ પહેલાંનું સ્ટેડિયમ મળી આવ્યું હોવાનો ઉલ્લેખ કર્યો હતો. ૪૦ વર્ષ બાદ ભારતમાં ઇન્ટરનૅશનલ ઑલિમ્પિક્સ કમિટીની બેઠક ગઈ કાલે મળી હતી ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઑલિમ્પિક્સ કમિટીને એવી વિનંતી પણ કરી હતી કે ૨૦૨૪ની સીઝનમાં ક્રિકેટને સામેલ કરવામાં આવે. ૨૦૨૯ની ભારત યુથ ઑલિમ્પિક્સ ગેમ્સ તેમ જ ૨૦૩૬માં પૂર્ણ ઑલિમ્પિક્સ યોજવા માટે તત્પર છે. મને આશા છે કે ઑલિમ્પિક્સ કમિટી ભારતમાં વિશ્વકક્ષાના રમતોત્સવ યોજવા માટેની ક્ષમતાને ધ્યાનમાં રાખીને પૉઝિટિવ નિર્ણય લેશે.આ પ્રસંગે ભારતના અનેક ઍથ્લેટિક્સ ઉપરાંત બૉલીવુડની રણબીર કપૂર, આલિયા ભટ્ટ, દીપિકા પાદુકોણ, શાહરુખ ખાન સહિતની બોલીવુડની તેમ જ અનેક સ્પૉર્ટ્‍સ સેલિબ્રિટીઝ હાજર રહી હતી.

15 October, 2023 09:48 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુકેશ અંબાણી અને નીતા અંબાણી ભાવિ પુત્રવધુ રાધિકા મર્ચન્ટ સાથે

અંબાણી પરિવારની ભાવિ પુત્રવધૂ પણ સાસુ નીતા અંબાણીને અનુસરી

ગઈ કાલે સાંજે બીકેસીના જિયો વર્લ્ડ સેન્ટરના ગ્રૅન્ડ થિયેટરમાં ઉદ્યોગપતિ મુકેશ અને નીતા અંબાણીના પુત્ર અનંત અંબાણીની ફિયાન્સે રાધિકા મર્ચન્ટે પહેલી વખત સ્ટેજ પર સોલો આરંગેત્રમ કર્યું હતું. અંબાણી અને મર્ચન્ટ પરિવાર ઉપરાંત તેમના મિત્રો તેમ જ કલારસિકો એને માણવા મોટી સંખ્યામાં હાજર હતા. મોટા ભાગના મહેમાનો સિલ્કની સાડી, શેરવાની અને  કુર્તાનાં પરંપરાગત વસ્ત્રોમાં હતા. અંબાણી અને મર્ચન્ટ પરિવાર દરેક મહેમાનોનું ભાવભીનું સ્વાગત કરતા જોવા મળ્યા હતા. મુકેશભાઈ પૌત્ર પૃથ્વીને તેડીને ઊભા જોવા મળ્યા હતા. (તસવીરો : રાણે આશિષ)

29 December, 2022 04:31 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
Airtel, Vodafone, Jio, BSNL નંબર પર કેવી રીતે બંધ કરવી કોરોના કૉલર ટ્યૂન...

Airtel, Vodafone, Jio, BSNL નંબર પર કેવી રીતે બંધ કરવી કોરોના કૉલર ટ્યૂન...

સતત 7-8 મહિના સુધી કોરોના કૉલર ટ્યૂન સાંભળ્યા પછી હવે લોકોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર અનેક લોકોએ કોરોના કૉલર ટ્યૂન બંધ કરવાની માગ કરી છે. લોકોનું કહેવું છે કે કોરોના કૉલર ટ્યૂન દિવસમાં ફક્ત એક જ વાર સંભળાવવામાં આવે, કારણકે ઇમરજન્સીની સ્થિતિમાં કોરોના કૉલરટ્યૂનને કારણે ઘણી તકલીફ થાય છે.

01 December, 2020 04:21 IST
HBD Isha Ambani: રિલાયન્સ પહેલા અન્ય કંપનીમાં જોબ કરી હતી

HBD Isha Ambani: રિલાયન્સ પહેલા અન્ય કંપનીમાં જોબ કરી હતી

આજે દેશના અબજોપતિ મુકેશ અંબાણીની દિકરી ઈશા અંબાણીનો જન્મદિન છે. ઈશાના આ ખાસ દિવસે તેના જીવનને તસવીરોના માધ્યમથી જોઈએ. (ફોટોઝઃ ઈન્સ્ટાગ્રામ)

23 October, 2020 03:18 IST
જુઓ અંબાણી પરિવારની ભવ્ય દિવાળીની ઊજવણીની શરૂઆત

જુઓ અંબાણી પરિવારની ભવ્ય દિવાળીની ઊજવણીની શરૂઆત

બિઝનેસ ટાયકુન મુકેશ અંબાણી અને પત્ની નીતા અંબાણીએ દિવાળીની ઉજવણી માટે એક ગ્રાન્ડ પાર્ટીનું જિયો ગાર્ડનમાં આયોજન કર્યું. આ પાર્ટીમાં બોલીવુડ-એન્ટરટેઇન્મેન્ટ અને સ્પોર્ટ્સના લોકોએ હાજરી નોંધાવી હતી. (તસવીર સૌજન્ય- પલ્લવ પાલીવાલ અને યોગેન શાહ.)

25 October, 2019 05:47 IST

વિડિઓઝ

બિગ બૉસ 18 પર રોહન મેહરા, હેલી શાહ, વિવિયન ડીસેના અને તેમનો આગામી શો પિરામિડ

બિગ બૉસ 18 પર રોહન મેહરા, હેલી શાહ, વિવિયન ડીસેના અને તેમનો આગામી શો પિરામિડ

ટેલિવિઝન સ્ટાર્સ રોહન મેહરા અને હેલી શાહે તાજેતરમાં તેમના આકર્ષક નવા OTT શો, પિરામિડ વિશે ખુલાસો કર્યો, જે ક્રિપ્ટો, ક્રિપ્ટોકરન્સી અને ડિજિટલ સ્કેમ્સ અને હેકિંગના જોખમોની ઉચ્ચ-સ્ટેક્સ વિશ્વની શોધ કરે છે. રોહન, જે અગાઉ બિગ બૉસ 10 માં સ્પર્ધક તરીકે દેખાયો હતો, તેણે શૅર કર્યું હતું કે તે નવીનતમ સીઝન સાથે ચાલુ રહે છે અને જીત મેળવવા માટે વિવિયન ડીસેના અથવા અવિનાશ માટે રૂટ કરી રહ્યો છે. દરમિયાન, હેલી શાહે ખુલાસો કર્યો કે તેને સલમાન ખાન દ્વારા હોસ્ટ કરાયેલા રિયાલિટી શો બિગ બૉસમાં હાજર રહેવાની ઓફર કરવામાં આવી હતી. વધુ જાણવા માટે સંપૂર્ણ વીડિયો જુઓ!

20 December, 2024 07:42 IST | Mumbai

"માતે લક્ષ્મી માતે" નો સાર: અનુપ જલોટા, સંજિયો કોહલી અને લલિતા ગોએન્કાએ વાત કરી

અનુપ જલોટા, સંજિયો કોહલી અને લલિતા ગોએન્કા ‘માતે લક્ષ્મી માતે’ પાછળની હૃદયપૂર્વકની સફર શૅર કરવા માટે એકસાથે આવ્યા છે, જે પરમાત્મા માટે શુદ્ધ ભક્તિ અને આદર સાથે રચાયેલ ગીત છે. આ પ્રેરણાદાયી મુલાકાતમાં, તેઓ ભવનો સાર દર્શાવે છે - ઊંડા ભાવનાત્મક જોડાણ અને આદર જે દરેક ગીત અને ધૂન દ્વારા વહે છે. તેઓ એ પણ કહ્યું કે કેવી રીતે સોનુ નિગમની બહેન મીનલ નિગમ સાથે સહયોગ કરીને પ્રોજેક્ટમાં તાજી આધ્યાત્મિક ઉર્જા લાવી. તેમના શબ્દો દ્વારા, અમે તેમની રચનાત્મક પ્રક્રિયાની પવિત્રતા અનુભવીએ છીએ - કલા અને ઉપાસનાનું સુમેળભર્યું મિશ્રણ. આ મુલાકાત સાચી ભક્તિની કૃપા અને શુદ્ધતાને કેપ્ચર કરે છે, માતે લક્ષ્મી માતેની દરેક નોંધમાં ઝળકે છે, જે સામાન્ય કરતાં વધી જાય છે અને પરમાત્માની ઉજવણી કરે છે.

04 November, 2024 06:20 IST | Mumbai
બિગ બૉસ OTT સીઝન 3થી બહાર જતાં, અરમાન મલિક સહિત અનેક બાબતે પાયલ મલિકે કહ્યું...

બિગ બૉસ OTT સીઝન 3થી બહાર જતાં, અરમાન મલિક સહિત અનેક બાબતે પાયલ મલિકે કહ્યું...

બિગ બૉસ ઓટીટી સીઝન 3ની સ્પર્ધક પાયલ મલિકની શોમાંથી બહાર જતાં પોતાનો અનુભવો અને અરમાન મલિક સાથેના તેના સંબંધો વિશે ખુલાસો કર્યો. એક ઇન્ટરવ્યુમાં, પાયલે ઘરની અંદરના પડકારો અને અન્ય સ્પર્ધકો સાથે ચર્ચા કરી હતી. પાયલે ભાવનાત્મક ક્ષણો અને અરમાન મલિક સાથેના તેના બોન્ડ શૅર કર્યો હતો. આ વાતે દર્શકોનું ધ્યાન મેળવ્યું હતું. બિગ બૉસ ઓટીટી 3 પર પાયલની સફરને ડ્રામા, બૉન્ડિંગ અને વ્યક્તિગત વૃદ્ધિ દ્વારા ચિહ્નિત કરવામાં આવી હતી, જેણે તેને સિઝનની સૌથી વધુ ચર્ચિત સ્પર્ધકમાંની એક બનાવી હતી.

02 July, 2024 09:27 IST | Mumbai
જિયો વર્લ્ડ પ્લાઝા લોન્ચમાં પહોંચ્યાં કેટરિના કૈફ, સલમાન ખાન અને આલિયા ભટ્ટ

જિયો વર્લ્ડ પ્લાઝા લોન્ચમાં પહોંચ્યાં કેટરિના કૈફ, સલમાન ખાન અને આલિયા ભટ્ટ

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરપર્સન મુકેશ અંબાણી, રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણી અને તેમની પુત્રી ઈશા અંબાણી 31 ઓક્ટોબરના રોજ મુંબઈમાં Jio વર્લ્ડ પ્લાઝાના ભવ્ય લોન્ચિંગમાં પહોંચ્યા હતા. Jio વર્લ્ડ પ્લાઝાના રેડ કાર્પેટનું લોન્ચિંગ સેલિબ્રિટીઓ સાથે કરાયું હતું. સલમાન ખાન, કરીના કપૂર ખાન, ભૂમિ પેડનેકર, ખુશી કપૂર, રિતેશ દેશમુખ અને જેનેલિયા દેશમુખ સહિત અન્ય લોકોએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

01 November, 2023 11:22 IST | Mumbai
Jio Mami Festival 2023: પરી થઈ આવી પ્રિયંકા ચોપરા તો કરીના કપૂર ઑલ-બ્લેકમાં હાજર

Jio Mami Festival 2023: પરી થઈ આવી પ્રિયંકા ચોપરા તો કરીના કપૂર ઑલ-બ્લેકમાં હાજર

Jio MAMI મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલ 27 ઑક્ટોબરે મુંબઈમાં નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC) ખાતે રેડ કાર્પેટ સમારોહ સાથે શરૂ થયો હતો. પ્રિયંકા ચોપરા જોનાસ, ચેરપર્સન, Jio MAMI મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલ અને ઈશા અંબાણીએ ફેસ્ટિવલનું લોકાર્પણ કર્યું હતું. 27 ઓક્ટોબરથી 5 નવેમ્બર સુધીના 10 દિવસમાં વૈશ્વિક અને સાઉથ એશિયન સિનેમાની શ્રેષ્ઠ ફિલ્મોની ઝીણવટપૂર્વક ક્યુરેટેડ લાઇન-અપ 250થી વધુ ફિલ્મો રજૂ કરવામાં આવશે.

28 October, 2023 05:56 IST | Mumbai
રિલાયન્સ જિયોએ ‘JioBook` લેપટોપ કર્યું લોન્ચ, જાણો શું છે ખાસિયત

રિલાયન્સ જિયોએ ‘JioBook` લેપટોપ કર્યું લોન્ચ, જાણો શું છે ખાસિયત

રિલાયન્સ જીઓએ 31 જુલાઈના રોજ ભારતના સૌથી વધુ સસ્તા 4G લેપટોપ `JioBook` લોન્ચ કર્યું. આ લેપટોપ અદ્યતન JioOS ઓપરેટિંગ સિસ્ટમ,  11.6-ઇંચ HD ડિસ્પ્લે ધરાવે છે. JioBook Jio 4G LTE સિમ સાથે પ્રી-લોડેડ આવે છે અને તે ડ્યુઅલ બેન્ડ વાઇફાઇ,  બ્લૂટૂથ 5.0 ઓફર કરે છે. આ વખતે નવા પ્રોજેક્ટ સાથે કંપનીનો ઉદ્દેશ્ય માત્ર ઘણાં બધા ગ્રાહકોને આવરી લેવાનો છે.

01 August, 2023 04:21 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK