Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Jhinal Belani

લેખ

જીનલ બેલાણી, ‘ભગવાન બચાવે’નું પોસ્ટર (તસવીર સૌજન્ય : ઇન્સ્ટાગ્રામ)

મારા ડિરેક્ટોરિયલ ડેબ્યૂ ‘ભગવાન બચાવે’ માટે હું બહુ જ એક્સાઇટેડ છું: જીનલ બેલાણી

બીજી ડિસેમ્બરે રિલીઝ થનારી ફિલ્મ ‘ભગવાન બચાવે’નું પોસ્ટર રિલીઝ

15 September, 2022 03:32 IST | Mumbai | Rachana Joshi
‘વિકીડાનો વરઘોડો’નું પોસ્ટર

‘વિકીડાનો વરઘોડો’ Review : લાંબો ચાલતો વરધોડો મલ્હારના ફેન્સને ચોક્કસ ગમશે

મલ્હાર ઠાકરનો અમદાવાદી અંદાજ જ પ્રબળ પાસુ : જીનલ બેલાણીની ક્યૂટ સ્માઇલે જીત્યા દિલ

08 July, 2022 04:30 IST | Mumbai | Rachana Joshi

ફોટા

જીનલ બેલાણી

મારે મન ફૂડ એટલે ન્યુટ્રિશન, હું ક્રેવિંગ્સ પર કન્ટ્રોલ કરતાં શીખી ગઈ છુંઃ જીનલ

ફૂડ અને ફિલ્મસ્ટાર - આ એક એવો વિષય છે જે હંમેશા કૂતુહલ જગાડે. આપણા મનગમતા એક્ટર્સ સવારે ઉઠીને ચા કે કૉફી પીતાં હશે કે પછી નારિયેળ પાણી? કે પછી ગોખરું અને આમળાંના પાવડર વાળો ઉકાળો? એમના ફૂડ ક્રેવિંગ્ઝ કોઇ ફાઇવ-સ્ટાર હોટેલના ફેન્સી ફૂડના હશે કે પછી વડા-પાંવ અને સેવ પુરીના હશે? આપણે ઘણીવાર આપણા ગમતા એક્ટર્સની તસવીરો કે વીડિયો અમુક રેસ્ટોરન્ટ્સની બહાર જોઇએ તો આપણને એમ થાય કે ચાલો આપણે પણ ત્યાં એક આંટો મારી આવીએ. આમ તો ફિલ્મસ્ટાર્સ પણ તમારી-મારી જેમ જ ફૂડના રસિયા હોય છે પણ માળું તેમની પ્રોફેશનને કારણે ક્યારેક તેમણે ડાયટ પર ઉતરી જઇને વજન ઉતારવું પડે તો ક્યારેક વજન વધારવાનું હોય તો આંકરાતિયાની જેમ ખાવું ય પડે. શૂટ માટેના ટ્રાવેલિંગમાં નવા પ્રકારની ડિશીઝ ટ્રાય કરવાથી માંડીને ઘરની ખિચડીને ચાહનારા ફૂડી એક્ટર્સની પ્લેટ અને પૅલેટ બંન્નેને ઓળખીએ. ઘણીવાર શૂટિંગ દરમિયાન મનગમતું ભોજન ખાવા મળે છે તો ક્યારેય ભુખ્યા રહેવાનો પણ સમય આવે છે. ઘણીવાર શૂટિંગના સ્થળોની આસપાસના ફૂડ જોઈન્ટ્સ એક્સપ્લોર કરે છે. ફિલ્મસ્ટારના ફૂડ પ્રત્યેના પ્રેમ અને તેમના મનપસંદ ફૂડ જોઈન્ટ વિશે તમે પણ જાણી શકો તે માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લઈને આવ્યું છે, સાપ્તાહિક કૉલમ ‘ફૂડ, ફન એન્ડ ફિલ્મસ્ટાર’. `ડિંપલ ક્વિન` તરીકે આોળખાતી ગુજરાતી એક્ટ્રેસ જીનલ બેલાણી (Jhinal Belani) આજે આપણી સાથે તેમનો ફૂડ પ્રેમ શૅર કરે છે.

03 August, 2024 12:00 IST | Mumbai | Rachana Joshi
સેલેબ્ઝની તસવીરોનું કૉલાજ

Good Bye 2022 : ઢોલિવૂડ સેલેબ્ઝે વાગોળી વર્ષની યાદગાર પળો

વર્ષ ૨૦૨૨ની વિદાયમાં માત્ર ગણતરીના કલાકો બાકી છે. ૨૦૨૨નું વર્ષ દરેકના જીવનમાં ઉતાર-ચડાવ, કભી ખુશી કભી ગમ જેવી પરિસ્થિતઓથી ભરપૂર રહ્યું છે.. આપણા ઢોલિવૂડ સેલેબ્ઝના જીવનમાં પણ વર્ષ ૨૦૨૨માં અનેક યાદગાર પળ આવી. ૨૦૨૨ની યાદગાર પઠોને સમેટીને ૨૦૨૩ને વધાવવા તૈયાર છે આ સેલેબ્ઝ. ૨૦૨૨ કેવું રહ્યું અને શું છે નયૂ યર સેલિબ્રેશનના પ્લાન્સ તે જણાવે છે આપણા ઢોલિવૂડ સેલેબ્ઝ. મલ્હાર ઠાકર, પૂજા જોશી, ભૌમિક સંપટ, જીનલ બેલાણી, વિરલ શાહ અને તર્જની ભાડલા ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે શૅર કરે છે ૨૦૨૨ની તેમની યાદગાર પળ અને ન્યૂ યર સેલિબ્રેશનના તેમના પ્લાન્સ. (તસવીરો : સેલેબ્ઝના ઓફિશ્યલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

31 December, 2022 01:00 IST | Mumbai | Rachana Joshi
ફિલ્મનું મુર્હત થયું તે સમયે ‘વિકીડાનો વરઘોડો’ના કલાકારો લેખક, ડિરેક્ટર અને પ્રોડ્યુસર સાથે

વાજતે ગાજતે આવી રહ્યો છે ‘વિકીડાનો વરઘોડો’

શાળાના દિવસોનો નિખાલસ પ્રેમ, કોલેજના સમયનો અપરિપક્વ પ્રેમ અને પછી અરેન્જ મેરેજની મુંઝવણ એટલે ફિલ્મ ‘વિકીડાનો વરઘોડો’ (Vickida No Varghodo). છેલ્લા બે વર્ષથી દર્શકો જે ફિલ્મની આતુરતા જોઈ રહ્યાં હતા તે ગુજરાતી ફિલ્મ ‘વિકીડાનો વરઘોડો’ આઠ જુલાઈએ થિયેટરમાં રિલિઝ થઈ રહી છે. ત્યારે ફિલ્મની સ્ટારકાસ્ટ મલ્હાર ઠાકર (Malhar Thakar), મોનલ ગજ્જર (Monal Gajjar), જીનલ બેલાણી (Jhinal Belani), માનસી રાચ્છ (Manasi Rachh) અને પ્રોડ્યુસર શરદ પટેલ (Sharad Patel)એ તેમની ભૂમિકા વિશે ગુજરાતી મિડ-ડે સાથે વાતચીત કરી હતી. તે વાતચીતના અંશ અહીં રજુ કરી રહ્યાં છે.

07 July, 2022 04:00 IST | Mumbai
જીનલ બેલાણી

HBD જીનલ બેલાણી: પોતાની ક્યૂટ સ્માઈલથી લોકોના દિલ જીતી લે છે અભિનેત્રી

ફિલ્મ, થિએટર હોય કે ટીવી...તમામ ક્ષેત્રે પોતાના અભિનયથી લોકોના દિલ જીતનારી અભિનેત્રી એટલે જીનલ બેલાણી. સૌમ્ય ચહેરો અને તેના ગાલમાં પડતા ખંજનો તેની ઓળખ છે. આજે તેના જન્મદિવસે જાણો જીનલને થોડી વધુ.. (તસવીર સૌજન્યઃ જીનલ બેલાણી ઈન્સ્ટાગ્રામ)

29 April, 2021 11:32 IST | Mumbai

વિડિઓઝ

Jhinal Belani: જેનાં ગાલનાં ખંજન જ નહીં પણ મળતાવડો સ્વભાવ પણ છે USP

Jhinal Belani: જેનાં ગાલનાં ખંજન જ નહીં પણ મળતાવડો સ્વભાવ પણ છે USP

જિનલ બેલાણી (Jhinal Belani)નું સ્મિત તમને ક્લિન બોલ્ડ કરવા માટે પુરતું છે. એક્ટિંગ કરવાનો વિચાર આવ્યો તો ખરો પણ ઘરે કહેતાં જીવ નહોતો ચાલતો. વેબસિરીઝ અને ફિલ્મોમાં પોતાની એક્ટિંગના અજવાળાં પાથનારી જિનલે ગુજરાતી મિડ-ડે ડૉટ કોમ સાથે શૅર કરી ઇન્ટ્રેસ્ટિંગ વાતો, જાણો તેને કેમ ક્યારેય કોઇ અસલામતી નથી લાગતી. 

11 December, 2020 07:13 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK