Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Jhanvi Kapoor

લેખ

બોલીવુડ સેલિબ્રિટી

શામ શાનદાર

ગુજરાતના ગાંધીનગરમાં ૬૯મા ફિલ્મફેર અવૉર્ડ્સમાં સેલિબ્રિટીઝના પર્ફોર્મન્સથી ઇવેન્ટ શોભી ઊઠી હતી. એ દરમ્યાન અનેક અવૉર્ડ્સ પણ આપવામાં આવ્યા હતા

30 January, 2024 07:03 IST | Gandhinagar | Gujarati Mid-day Correspondent
બોલીવુડ સેલિબ્રિટી

ફિલ્મફેર અવૉર્ડ્‍સમાં ‘સૅમ બહાદુર’એ મારી ત્રણ અવૉર્ડની બાજી

કર્ટન રેઝર ઇવેન્ટમાં જાહ્નવી કપૂરે પોતાની અદાથી ચાર ચાંદ લગાવી દીધા હતા.

29 January, 2024 07:13 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફિલ્મફેર વોર્ડ મુંબઈમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન

Filmfare Awards 2024:શા માટે એવૉર્ડ્સનું આયોજન ગુજરાતમાં? કરણ જોહરે કર્યો ખુલાસો

બૉલિવૂડનો સૌથી મોટો અવોર્ડ સમારોહ ફિલ્મફેર એવૉર્ડ્સ 2024 આ વર્ષે ગુજરાતના ગાંધીનગરમાં યોજાવા જઈ રહ્યો છે. પણ આની પાછળનું કારણ તમને ખબર છે? પ્રેસ કોન્ફરન્સમાં કરણ જોહરે આ અંગે ખુલાસો કર્યો હતો.

16 January, 2024 03:02 IST | Mumbai | Nirali Kalani
વરુણ ધવન

ટાઇગર અને જાહ‍્નવીની ‘ડેડલી’માં વિલન બનશે વરુણ ધવન?

ધર્મા પ્રોડક્શન દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહેલું આ એક અસૅસિન સિનેમૅટિક યુનિવર્સ છે

06 January, 2024 10:50 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વરુણ ધવન , જાનવી કપૂર

જાહ‍્નવી બનશે વરુણની દુલ્હન?

વરુણ ધવનની ‘દુલ્હનિયા 3’માં હવે જાહ‍્નવી કપૂર જોવા મળશે એવી ચર્ચા છે. આ સિરીઝની ત્રીજી ફિલ્મ બની રહી છે અને એમાં આલિયા ભટ્ટ નહીં હોય.

05 January, 2024 06:37 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જાહ‍્નવી કપૂર

ઍક્ટરને ડેટ કરતાં તેઓ એકદમ વિચિત્ર વર્તન કરતા થઈ જાય છે : જાહ‍્નવી કપૂર

જાહ‍્નવી કપૂરનું કહેવું છે કે બૉલીવુડમાં ઍક્ટરને ડેટ કરવું ખૂબ જ વિચિત્ર છે.

04 January, 2024 06:16 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જાહ્‍નવી કપૂર , શિખર પહારિયા

જાહ્‍નવીના સ્પીડ ડાયલ પર છે શિખર પહારિયા

જાહ્‍નવી કપૂર હાલમાં જ તેના કહેવાતા બૉયફ્રેન્ડ શિખર પહારિયા સાથે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી છે

03 January, 2024 06:24 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ખુશી કપૂર માતા શ્રીદેવી એ પહરેલ ડ્રેસ માં

મમ્મી શ્રીદેવીનો આઉટફિટ પહેરીને પ્રીમિયરમાં પહોંચી ખુશી

આ એ જ ગાઉન છે જેને શ્રીદેવીએ ૨૦૧૩માં IIFA અવૉર્ડ્સમાં પહેર્યો હતો. ખુશીએ જે જ્વેલરી પહેરી છે એ જ્વેલરી શ્રીદેવીએ ૨૦૧૧માં IIFA અવૉર્ડ્સમાં પહેરી હતી.

07 December, 2023 07:43 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

તસવીર: વિરલ ભાયાણી

Filmfare Awards 2024: ગાંધીનગરમાં ઉમટ્યું બૉલિવૂડ, જુઓ સેલેબ્સનો આગવો અંદાજ 

Filmfare Awards 2024: ફિલ્મફેર એવોર્ડ્સ 2024 આજે રાત્રે ગુજરાતના ગાંધીનગરમાં ગિફ્ટ સિટી ખાતે શરૂ થયો, જેમાં હિન્દી સિનેમાની અદ્ભૂત ઉજવણી જોવા મળી. રેડ કાર્પેટ પર બૉલિવૂડ સ્ટાર્સે પોતાની આગવી શૈલી અને અંદાજ સાથે એન્ટ્રી કરી. રણબીર કપૂરથી લઈને વિક્રાંત મેસી અને આલિયા ભટ્ટથી લઈ સારા અલી ખાનના અવોર્ડ લુક પર નજર કરીએ..

29 January, 2024 10:07 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પાર્ટી યૂં હી ચલેગી

ટોટલ ટાઇમપાસ: પાર્ટી યૂં હી ચલેગી

સ્ટાર્સથી સજેલી ઇવેન્ટમાં બૉલીવુડ સેલિબ્રિટીઝે હાજરી આપી હતી. મુંબઈની રેસ્ટોરાંમાં રાખવામાં આવેલી આ પાર્ટી સ્ટાર સ્ટડેડ રહી હતી. એમાં દીપિકા પાદુકોણ, કરણ જોહર, સિદ્ધાર્થ મલ્હોત્રા, સુનીલ શેટ્ટી, રકુલ પ્રીત સિંહ, ચંકી પાન્ડે અને મનીષ મલ્હોત્રા પણ હાજર હતાં. શાહરુખ ખાન ‘ડંકી’ના ડિરેક્ટર રાજકુમાર હીરાણી સાથે પહોંચ્યો હતો. શાહરુખની વાઇફ ગૌરી ખાન અને સુહાના ખાને પણ આ પાર્ટી અટેન્ડ કરી હતી. એવું જાણવા મળ્યું છે કે આ પાર્ટી કદાચ રાજકુમાર હીરાણીએ યોજી હતી.

22 October, 2023 06:03 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

ટોટલ ટાઇમપાસ: એક ક્લિકમાં વાંચો મનોરંજન જગતના મોટા સમાચાર

એક તરફ રોમૅન્ટિક વેકેશન પર નીકળ્યાં હૃતિક રોશન અને સબા તો બીજી તરફ ‘વેલકમ 3’માંથી ગાયબ થઈ જશે અનિલ કપૂર અને નાના પાટેકર

29 July, 2023 05:48 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અર્જુન કપૂર, હુમા કુરેશી અને રણબીર કપૂર

Brother`s Day:બૉલિવૂડના આ સેલેબ્સના ભાઈઓ પણ છે સ્ટાર્સ, જાણો કોણ છે આ અભિનેતાઓ

આજે બ્રધર્સ ડે (Brother`s Day)ની ઉજવણી કરવામાં આવી રહી છે. દરેક સંબંધનું પોતાનું મહત્વ હોય છે. એ જ રીતે, ભાઈ અને બહેન અથવા ભાઈ અને ભાઈ વચ્ચેનો સંબંધ પણ ખૂબ જ વિશિષ્ટ છે. બ્રધર્સ ડે ઉજવવા પાછળનું આ જ કારણ છે જેથી કરીને આપણે આપણા પ્રિયજનોને કહી શકીએ કે આપણા તેમના માટે કેટલો પ્રેમ અનુભવીએ છીએ. બોલિવૂડની વાત કરીએ તો એવા ઘણા સ્ટાર્સ છે જેઓ રિલેશનશિપમાં ભાઈઓ છે. બ્રધર્સ ડેના અવસર પર ચાલો આપણે તે સ્ટાર્સ વિશે.

24 May, 2023 04:14 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
આર્યન ખાન, જ્હાનવી કપૂર અને સારા અલી ખાન

Halloween: આર્યન ખાનથી લઈ સારા અલી ખાન સહિત સ્ટાર કિડ્સના ડરામણા અને વિચિત્ર લૂક

આ દિવસોમાં બોલિવૂડ સ્ટાર કિડ્સ (Bollywood Star Kids)પર હેલોવીન (Halloween) ફીવર છવાયેલો છે. દરેકના ડરામણા દેખાવ અને વિચિત્ર દેખાવ બહાર આવી રહ્યા છે. તાજેતરમાં દિવાળીની પાર્ટીમાં રાજકુમારો અને રાજકુમારીઓ જેવા લાગતા સ્ટાર કિડ્સ હવે હેલોવીન પ્રસંગે ડરામણા અને વિચિત્ર દેખાઈ રહ્યા છે. બોલિવૂડમાં ગઈકાલે રાત્રે એક હેલોવીન પાર્ટી હતી જેમાં આર્યન ખાન (Aryan Khan Halloween Party), શનાયા કપૂર(Shanaya Kapoor Halloween), અહાન શેટ્ટી, સારા અલી ખાન(Sara Ali Khan), જેવા સેલેબ્સ સામેલ થયા હતા. દરેકની સ્ટાઈલ થોડી વિચિત્ર હતી એટલે પાપારાઝીના કેમેરા પણ તેમના તરફ વળ્યા. આ પાર્ટીના કેટલાક વીડિયો હવે સોશિયલ મીડિયા પર છવાયેલા છે. 

30 October, 2022 04:23 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સોનમ કપૂર આહુજાની દિવાળી પાર્ટીમાં સેલેબ્ઝ

હેપ્પી દિવાળી : સોનમ કપૂરની પાર્ટીમાં કઝિન્સે મચાવી ધૂમ

છેલ્લા કેટલાક દિવસોથી બૉલિવૂડ સેલેબ્ઝ દિવાળી પાર્ટીમાં વ્યસ્ત છે. આવી જ એક દિવાળી પાર્ટી સોનમ કપૂર આહુજાએ આપી હતી. અભિનેત્રીની પાર્ટીમાં કઝિન્સ અને બૉલિવૂડ સેલેબ્ઝ હાજર રહ્યા હતા. જોઈએ આ પાર્ટીની તસવીરો… (તસવીરો : પલ્લવ પાલિવાલ, યોગેન શાહ)

26 October, 2022 04:00 IST | Mumbai | Rachana Joshi
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

હૅપી મધર્સ ડે : મધર્સ ડે નિમિત્તે સેલિબ્રિટીઝે મમ્મી પ્રત્યે આભાર વ્યક્ત કર્યો

સેલિબ્રિટીઝે મમ્મી સાથેનો ફોટો શૅર કરીને મધર્સ ડે નિમિત્તે તેના પ્રતિ પ્રેમ અને આભાર વ્યક્ત કર્યો હતો. ગઈ કાલે વિશ્વભરમાં મધર્સ ડે સેલિબ્રેટ કરવામાં આવ્યો હતો. એ દિવસે સૌએ અનોખા અંદાજમાં મમ્મી પર પ્રેમ વરસાવીને તેમને શુભેચ્છા આપી હતી. તાજેતરમાં જ રણબીર કપૂરની દુલ્હનિયા બનેલી આલિયા ભટ્ટે તેની મમ્મી સોની રાઝદાન અને સાસુ નીતુ કપૂરનો ફોટો શૅર કર્યો હતો. તો જાહ્નવી કપૂરે તેની મમ્મી શ્રીદેવીને યાદ કરી હતી. બીજી તરફ સંજય દત્તે પણ તેમના પિતા સુનીલ દત્ત અને મમ્મી નર્ગિસ દત્તનો ફોટો શૅર કરીને આભાર માન્યો હતો. ચાલો જાણીએ કોણે મમ્મી માટે શું શુભેચ્છા આપી છે. 

09 May, 2022 02:16 IST | Mumbai
Bollywood Diwali 2020: કોની પાર્ટી તમને લાગે છે ઇન્ટ્રેસ્ટિંગ? કોનો લૂક બેસ્ટ?

Bollywood Diwali 2020: કોની પાર્ટી તમને લાગે છે ઇન્ટ્રેસ્ટિંગ? કોનો લૂક બેસ્ટ?

આ વર્ષે બૉલીવુડ દિવાળી પાર્ટીઝની સંખ્યા બહુ ઓછી રહી પણ છતાં ય જે ફિલ્મી સિતારાઓ પાર્ટી લવર્સ છે તેમણે તો પોતાના મિત્રો સાથે મેળાવડો કર્યો જ. જોકે કેટલાક સેલેબ્ઝે માત્ર પરિવાર સાથે સમય પસાર કર્યો અને પરંપરાઓ અનુસરી. (તસવીરો: યોગેન શાહ)

17 November, 2020 04:48 IST

વિડિઓઝ

૬૯મો ફિલ્મફેર એવોર્ડ ૨૦૨૪ : વરુણ ધવન,કરણ જોહર અને જાહ્નવી કપૂર પ્રેસ કોન્ફરન્સમા

૬૯મો ફિલ્મફેર એવોર્ડ ૨૦૨૪ : વરુણ ધવન,કરણ જોહર અને જાહ્નવી કપૂર પ્રેસ કોન્ફરન્સમા

૬૯મો ફિલ્મફેર એવોર્ડ ૨૦૨૪  ૬૯ મો હ્યુન્ડાઈ ફિલ્મફેર એવોર્ડ ૨૦૨૪ ગુજરાત ટુરીઝમના સહયોગથી, ગાંધીનગર ખાતે હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં શ્રેષ્ઠતાની ઉજવણી કરવા માટે તૈયાર છે. સ્ટાર-સ્ટડેડ ઇવેન્ટ, એવોર્ડ સમારોહ શ્રેષ્ઠ પ્રતિભાઓનું પ્રદર્શન કરશે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, કરણ જોહર, વરુણ ધવન, અને જાહ્નવી કપૂરે સિનેમાની દુનિયા અને તેનાથી આગળની ગ્લેમરસ સાંજની અપેક્ષાઓ ઊભી કરીને તેની સમજ આપી. જાહ્નવી કપૂર સાથે વરુણ ધવન અને કરણ જોહર વચ્ચેની મસ્તીભરી મજાક જોવા માટે આખો વીડિયો જુઓ!

16 January, 2024 12:29 IST | Ahmedabad

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK