Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Jay Shah

લેખ

જસપ્રીત બુમરાહ

હાઈ-વૉલ્ટેજ મૅચ પહેલાં સન્માનિત થયો જસપ્રીત બુમરાહ

પીઠની ઇન્જરીને કારણે ૩૧ વર્ષનો બુમરાહ ચૅમ્પિયન્સ ટ્રોફીમાં રમી શક્યો નથી

24 February, 2025 08:24 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જય શાહ (ફાઇલ તસવીર)

અમિત શાહના દીકરાની ખોટી ઓળખ આપી ભાજપના ધારાસભ્યો પાસેથી પૈસા માગી છેતરપિંડી

Youth Posing as Jay Shah asks money from BJP MLA: હરિદ્વારના રાનીપુરના ભાજપ ધારાસભ્ય આદેશ ચૌહાણ પાસેથી જય શાહ બોલી રહ્યું હોવાનો ફોન કરીને 5 લાખ રૂપિયાની ખંડણી માગનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે. આ છેતરપિંડી કરનારાઓમાં કુલ ત્રણ લોકો સામેલ હતા.

20 February, 2025 07:15 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સચિન તેન્ડુલકરને શનિવારે ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) દ્વારા પ્રતિષ્ઠિત કર્નલ સી. કે. ​​નાયડુ લાઇફટાઇમ અચીવમેન્ટ અવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો

દારૂ અને તમાકુનું પ્રમોશન નહોતું કરવું એટલે બે વર્ષ હું બૅટ-સ્પૉન્સર વગર રમ્યો

BCCI તરફથી કર્નલ સી. કે. ​​નાયડુ લાઇફટાઇમ અચીવમેન્ટ અવૉર્ડ મેળવનાર સચિન તેન્ડુલકરે વર્ણવ્યો યુવાન પ્લેયરોએ જીવનમાં ઉતારવા જેવો પ્રસંગ

03 February, 2025 08:57 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ તથા સંતો સાથે સંગમમાં ડૂબકી લગાવતા અમિત શાહ. તેમણે દીકરા જય અને યોગી આદિત્યનાથ સાથે સંગમની પૂજા પણ કરી હતી. સંતોએ જય શાહના દીકરાને આશીર્વાદ આપ્યા હતા. અમિત શાહે ત્યાર બાદ સપરિવાર અક્ષયવટની પૂજા કરી હતી.

અમિત શાહે સપરિવાર અક્ષયવટની આરતી અને પરિક્રમા કરી, ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવી

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે તેમના પરિવારના સભ્યો સાથે ગઈ કાલે મહાકુંભ નગરમાં આવેલા પવિત્ર અક્ષયવટનાં દર્શન કર્યાં હતાં.

28 January, 2025 12:06 IST | Prayagraj | Gujarati Mid-day Correspondent

ફોટા

ICCના ચૅરમૅન જય શાહ અને ભારતીય કૅપ્ટન રોહિત શર્માએ T20 વર્લ્ડ કપ ટ્રોફીની સાથે ચૅમ્પિયન્સ ટ્રોફી રાખી પડાવ્યો ફોટો.

‍ઑલમોસ્ટ આઠ મહિનામાં બૅક-ટુ-બૅક ટાઇટલ જીતનાર ટીમ ઇન્ડિયાએ કર્યું હટકે સેલિબ્રેશન

દુબઈમાં ચૅમ્પિયન્સ ટ્રોફી 2025 જીતીને ભારતે ૧૨ વર્ષ લાંબી વન-ડે ટાઇટલના દુકાળનો અંત આણ્યો હતો. બે વન-ડે વર્લ્ડ કપ, બે T20 વર્લ્ડ કપ અને ત્રણ ચૅમ્પિયન્સ ટ્રોફી ટાઇટલ સાથે ટીમ ઇન્ડિયા (૭) ઑસ્ટ્રેલિયા (૧૦) બાદ સૌથી વધુ ICC ટાઇટલ જીતનાર ટીમ છે. રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમે ઑલમોસ્ટ આઠ મહિનાની અંદર બે ICC ટાઇટલ (T20 વર્લ્ડ કપ ૨૦૨૪ અને ચૅમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫) જીત્યાં છે. ભારતીય ટીમ સતત ICC ટાઇટલ જીતનારી ક્રિકેટ ઇતિહાસની ત્રીજી ટીમ પણ બની છે. ભારત પહેલાં આ દુર્લભ સિદ્ધિ વેસ્ટ ઇન્ડીઝ (૧૯૭૫ અને ૧૯૭૯ વર્લ્ડ કપ) અને ઑસ્ટ્રેલિયાએ જ મેળવી છે. ઑસ્ટ્રેલિયાએ બે વાર આ સિદ્ધિ મેળવી છે, ૨૦૦૬માં ચૅમ્પિયન્સ ટ્રોફી અને ૨૦૦૭માં વન-ડે વર્લ્ડ કપ જીત્યો હતો અને ત્યાર બાદ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ ૨૦૨૩ની ફાઇનલ અને ૨૦૨૩માં વન-ડે વર્લ્ડ કપ જીતીને આ સિદ્ધિનું પુનરાવર્તન કર્યું હતું. ભારતની આ ઐતિહાસિક જીત બાદ ૩૦ વર્ષના શ્રેયસ ઐયરથી લઈને ૭૫ વર્ષના સુનીલ ગાવસકર સુધી તમામ ભારતીય ઝૂમી ઊઠ્યા હતા. શ્રેયસ ઐયરે લોકપ્રિય સિરિયલ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના ઐયર નામના પાત્રનો આઇકૉનિક ડાન્સ દુબઈમાં કર્યો હતો. ભારતીય ટીમે જ્યારે પોડિયમ પર જીતની ઉજવણી કરી ત્યારે સુનીલ ગાવસકર પણ નાના બાળકની જેમ દુબઈના મેદાન પર ડાન્સ કરતા જોવા મળ્યા હતા. કૉમેન્ટેટર નવજોત સિંહ સિધુએ હેડ કોચ ગૌતમ ગંભીર અને ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા સાથે ભાંગડા ડાન્સ પણ કર્યો હતો. ઉજવણી સમયે ભારતીય પ્લેયર્સનો દાંડિયા અને ગંગનમ સ્ટાઇલ ડાન્સ પણ સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો હતો.

11 March, 2025 02:23 IST | Dubai | Gujarati Mid-day Correspondent
ગૃહમંત્રી અમિત શાહે મહા કુંભમાં ત્રિવેણી સંગમ પર કર્યું સ્નાન.

અમિત શાહના મહાકુંભમાં સ્નાન કર્યા બાદ સપા વિધેયકનો કટાક્ષ, કહ્યું...

ગૃહ મંત્રી અમિત શાહે આજે મહાકુંભમાં પવિત્ર સ્નાન કર્યું. આને લઈને સપા વિધેયક ઓમ પ્રકાશ સિંહે અમિત શાહ પર નિશાન સાધ્યું છે. જાણો તેમણે શું કહ્યું?

27 January, 2025 07:59 IST | Prayagraj | Gujarati Mid-day Online Correspondent
Sherni: મંત્રીને વિદ્યા બાલને ડિનરની ના પાડતાં શૂટ અટક્યું? મંત્રી આમ કહે છે

Sherni: મંત્રીને વિદ્યા બાલને ડિનરની ના પાડતાં શૂટ અટક્યું? મંત્રી આમ કહે છે

બોલિવુડ એક્ટ્રેસ વિદ્યા બાલન હાલમાં મધ્ય પ્રદેશમાં પોતાની નવી ફિલ્મની શૂટિંગ કરી રહી છે. તે અહીંના જંગલોમાં ગત કેટલાક અઠવાડિયાથી ફિલ્મનું શૂટિંગ કરી રહી છે. પરંતુ અચાનક તેમનું શૂટિંગ રોકી દેવામાં આવ્યું છે. રિપોર્ટ્સ અનુસાર એક મિનિસ્ટરના ડિનરના આમંત્રણને તેણે ના પાડી અને પછી સમસ્યાઓ ખડી થઇ પણ મંત્રીનું કહેવું કંઇક અલગ છે.

30 November, 2020 09:11 IST
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK