Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Javed Jaffrey

લેખ

ધ ટ્રાઇબ (તસવીર સૌજન્ય:ઇન્સ્ટાગ્રામ)

Karan Joharના OTT શૉ ધ ટ્રાઈબની રિલીઝ ડેટ જાહેર, અનન્યાની બહેન અલાના કરશે ડેબ્યૂ

કરણ જોહર (Karan Johar) એક રિયાલિટી શૉ લઈને આવી રહ્યો છે જેનું નામ છે `ધ ટ્રાઈબ` (The Tribe). આ શૉ તમે ઓટીટી પ્લેટફૉપ્મ એમેઝૉન પ્રાઈમ પર જોઈ શકશો. આ શૉ આવતા મહિને 4 ઑક્ટોરના રિલીઝ થઈ રહ્યો છે.

24 September, 2024 09:39 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
શાહ રૂખ ખાન , જાવેદ જાફરી

ચૂંટણી પહેલાં શાહરુખની જવાનનું કયું દૃશ્ય જોવા જાવેદ જાફરીએ કહ્યું?

શાહરુખ ખાનની ‘જવાન’ને ઘણી સત્ય ઘટના પરથી પ્રેરિત થઈને બનાવવામાં આવી હતી.

23 April, 2024 06:02 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બોમન ઈરાની (ફાઈલ તસવીર)

3 ઇડિયટ્સની સીક્વલ પર એક પછી એક એક્ટર કાઢી રહ્યા છે બળાપો, હવે કોણે શું કહ્યું?

કરીના કપૂર (Kareena Kapoor), જાવેદ જાફરી અને મોના સિંહ પછી 3 ઇડિયટ્સની સીક્વલને લઈને ચતુર અને વાયરસ એટલે કે ઓમી વૈદ્ય અને બોમન ઈરાનીએ (Boman Irani) પણ પોતાના રિએક્શન સોશિયલ મીડિયા પર શૅર કર્યા છે, જે સોશિયલ મીડિયા પર હવે વાયરલ થઈ રહ્યા છે.

27 March, 2023 08:56 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફાઇલ તસવીર

HBD Javed Jaffrey: એવા કલાકાર જેમણે બાળપણના દિવસોને બનાવ્યા યાદગાર

જાવેદ જાફરી બૉલિવૂડમાં બહુ પ્રતિભાશાળી કલાકાર તરીકે ઓળખાય છે

04 December, 2022 04:31 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફોટા

રિસેપ્શનમાં બોલિવૂડ સેલિબ્રિટી

રમેશ તૌરાણીની દીકરીના વેડિંગ રિસેપ્શનમાં સેલેબ્ઝનો જમાવડો, જુઓ તસવીરો

બોલિવૂડના નિર્માતા રમેશ તૌરાણી (Ramesh Taurani)ની દીકરી રવીના તૌરાણી (Raveena Taurani)એ તાજેતરમાં અપૂર્વ કુમાર સાથે લગ્ન કર્યા છે. મંગળવારે વરિષ્ઠ નિર્માતાએ ફિલ્મ ઉદ્યોગના સભ્યો માટે રિસેપ્શનનું આયોજન કર્યું હતું. જેમાં અનેક બોલિવૂડ સેલેબ્ઝે હાજરી આપી હતી. જુઓ રિસેપ્શનની તસવીરો… (તસવીરો : યોગેન શાહ)

08 February, 2023 06:11 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
જગદીપની દફન વિધિમાં પહોંચ્યા જોની લિવર, યાદ કર્યું કે તેમની નકલ કરી થયા ફેમસ

જગદીપની દફન વિધિમાં પહોંચ્યા જોની લિવર, યાદ કર્યું કે તેમની નકલ કરી થયા ફેમસ

બૉલિવુડના પ્રખ્યાત અભિનેતા જગદીપનું 81 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેમનું સાચું નામ સૈયદ ઇશ્તિયાક અહેમદ જાફરી હતું. તેમણે 400 ફિલ્મો કરી છે પરંતુ શોલેમાં તેમનું 'સૂરમા ભોપાલી'નું પાત્ર હંમેશા યાદગાર રહ્યું. બોલિવૂડ ઇન્ડસ્ટ્રી પણ તેમના મૃત્યુથી શોકગ્રસ્ત છે. જહોની લિવરથી માંડીને આયુષ્માન ખુરાના સુધીના ઘણા બૉલિવૂડ સ્ટાર્સે જગદીપ જાફરીને ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમની અંતિમ ક્રિયામા પણ જોની લિવર પહોંચ્યા હતા. તસવીરો યોગેન શાહ, શાદાબ ખાન, સુરેશ કારકેરા

09 July, 2020 02:17 IST

વિડિઓઝ

રણદીપ-લિન વેડિંગ રિસેપ્શનમાં તમન્ના ભાટિયા, વિજય વર્મા અને અન્ય સિતારાઓનો જમાવડો

રણદીપ-લિન વેડિંગ રિસેપ્શનમાં તમન્ના ભાટિયા, વિજય વર્મા અને અન્ય સિતારાઓનો જમાવડો

Randeep Hooda and Lin Laishram`s wedding reception: તાજેતરમાં 29 નવેમ્બરના રોજ ઇમ્ફાલમાં લગ્ન કરનાર રણદીપ હુડા અને લિન લેશરામે મુંબઈમાં વેડિંગ રિસેપ્શનનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં રેખા ભારદ્વાજ અને વિશાલ ભારદ્વાજ સેલિબ્રિટી ગેસ્ટમાં સામેલ હતા. તમન્ના ભાટિયા અને વિજય વર્મા, ચંકી પાંડે, જાવેદ જાફરી, રસિકા દુગલ, જેકી શ્રોફ, મોના સિંહ, જીતેન્દ્ર અને અન્ય ઘણા લોકો લગ્નના ભવ્ય રિસેપ્શનમાં હાજરી આપી હતી. વધુ વિગતો માટે જુઓ આખો વીડિયો...

12 December, 2023 04:11 IST | Mumbai
સાડીમાં સુંદર લાગે છે અભિનેત્રીઓ, એવૉર્ડ્સ ફંક્શનમાં સેલેબ્ઝની હાજરી

સાડીમાં સુંદર લાગે છે અભિનેત્રીઓ, એવૉર્ડ્સ ફંક્શનમાં સેલેબ્ઝની હાજરી

કૃતિ સેનન, કિયારા અડવાણી, ભૂમિ પેડેનકર, વિદ્યા બાલન, દિવ્યા દત્તા જેવી બોલિવૂડ દિવાઓને મુંબઈમાં એવોર્ડ શોમાં સાડી લૂકમાં હાજરી આપીને સહુના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતાં.

26 February, 2023 07:44 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK
News Hub