Prophet Bajinder Singh face sexual harassment allegations: પીડિતાએ કહ્યું, "જ્યારે હું કૉલેજ જતી હતી, ત્યારે પાદરી કારમાં મારો પીછો કરતા હતા અને મને ધમકી આપતા હતા કે જો હું લગ્ન નહીં કરું તો તે મારા પરિવારને નુકસાન પહોંચાડશે.
Lok Sabha Election 2024: ભારતીય ચૂંટણી પંચ ઉમેદવારોના ખર્ચ પર પણ નજર રાખવાની છે. તેથી ચૂંટણી પ્રચારમાં ઉપયોગમાં લેવાતી દરેક નાની-નાની વસ્તુઓના ભાવ નક્કી કરવામાં આવ્યા છે
ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરને કેનેડામાં ઠાર કરવામાં આવ્યો છે. ભારત સરકાર દ્વારા તેને ડેજિગ્નેટેડ આતંકવાદી તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. તાજેતરમાં જ ભારત સરકારે 41 આતંકવાદીઓની યાદી જાહેર કરી હતી તેમાં પણ તેનું નામ હતું.
19 June, 2023 03:27 IST | Washington | Gujarati Mid-day Online Correspondent
સંતોખ સિંહના નિધન પર પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો, તેઓ હાલ `ભારત જોડો યાત્રા`માં રાહુલ ગાંધી સાથે પંજાબમાં પ્રવાસ કરી રહ્યા હતા
ઘર હોટેલ પછી હવે જંગલોમાં પણ સેક્સ રેકેટ ચાલવા લાગ્યું છે. નેશનલ હાઈવે સાથે સંલગ્ન જંગલોમાં દેહવ્યાપારનો ધંધો ચાલી રહ્યો છે. લુધિયાના જાલંધર બાયપાસ નજીક કેટલીક મહિલાઓ જંગલોમાં દેહવ્યાપાર કરતી કેમેરામાં કેદ થઈ છે.
કૉમેડિયન કપિલ શર્મા અને એમની પત્ની ગિન્ની ચતરથ 12 ડિસેમ્બરે પોતાના લગ્નની બીજી વર્ષગાંઠ સેલિબ્રેટ કરી રહ્યા છે. બીજી ફરીથી પેરેન્ટ્સ પણ બનાવના છે અને 10 ડિસેમ્બરના રોજ એમણે એમની દીકરીનો પહેલો જન્મદિવસ ઉજવ્યો હતો. તો આજે એમની વેડિંગ એનિવર્સરી પર જોઈએ એમના લગ્નની કલરફૂલ તસવીરો
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK