Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Ishant Sharma

લેખ

ઇશાન્ત શર્મા

મહાકુંભ પહોંચીને દિવ્ય ઊર્જા અને આંતરિક શાંતિનો અનુભવ કર્યો ઇશાન્ત શર્માએ

તેણે શૅર કરેલા ફોટોમાં તેના જમણા હાથ પર ધ્યાનમગ્ન ભગવાન શિવનું ટૅટૂ પણ જોવા મળ્યું હતું

24 February, 2025 08:37 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જસપ્રીત બુમરાહ

અનિલ કુંબલે અને ઇશાન્ત શર્માને પાછળ છોડ્યા જસપ્રીત બુમરાહે

મેલબર્ન મેદાન પર અનિલ કુંબલે (૧૫ વિકેટ)ને પછાડીને બુમરાહ સૌથી વધુ ૧૮ ટેસ્ટ-વિકેટ લેનાર ભારતીય બોલર બની ગયો છે

27 December, 2024 12:20 IST | Melbourne | Gujarati Mid-day Correspondent
ઇશાન્ત શર્મા, ઉમેશ યાદવ અને ભુવનેશ્વર કુમાર હાલમાં પોતાના પરિવાર સાથે દિવાળીની ઉજવણી કરતા

ભારતના સ્ટાર ફાસ્ટ બોલર્સે એકસાથે ઊજવી દિવાળી

એક સમયે ભારતીય ટીમ માટે ક્રિકેટના મેદાન પર ધમાલ મચાવતા ત્રણ સ્ટાર ફાસ્ટ બોલર્સનો આ ફોટો સોશ્યલ મીડિયા પર જબરદસ્ત વાઇરલ થઈ રહ્યો છે.

01 November, 2024 09:46 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ભુવનેશ્વર કુમાર

ગબ્બરના રિટાયરમેન્ટ બાદ ક્રિકેટને આ ૧૧ ભારતીય ધુરંધર્સ કહી શકે અલવિદા

આ ખેલાડીઓમાં મોટા ભાગના ખેલાડીઓ ૩૦ પ્લસની ઉંમરના છે

26 August, 2024 12:55 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મૅચ દમ્યાન મસ્તી કરતા વિરાટ કોહલી ‘ચીકુ’ અને ઈશાન શર્મા ‘લમ્બુ’.

સતત પાંચ મૅચ જીતીને વિરાટ ઍન્ડ કંપનીએ પ્લેઑફમાં પહોંચવાની આશા જીવંત રાખી

એક ટીમ માટે ૨૫૦ IPL મૅચ રમનાર પ્રથમ ક્રિકેટર બન્યો વિરાટ કોહલી: સૌથી વધુ ૧૮ વાર ડક પર આઉટ થનાર ખેલાડી બની ગયો દિનેશ કાર્તિક

14 May, 2024 07:16 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર

IPL 2024: હાર્દિક પંડ્યાની ભક્તિએ કરી કમાલ, મુંબઈ ઇન્ડિયન્સને મળી પહેલી જીત

IPL 2024: MI vs DC, Match 20 – મુંબઈ ઇન્ડિયન્સે દિલ્હી કૅપિટલ્સને ૨૯ રનથી હરાવ્યું

07 April, 2024 08:11 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
શુભમન ગિલ

ન્યુઝ શોર્ટમાં : ગિલને ડેન્ગી, આવતી કાલે રમે પણ ખરો

પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે ૨૬મીએ ગોવામાં નૅશનલ ગેમ્સનું ઉદ‍્ઘાટન અને વધુ સમાચાર

07 October, 2023 09:15 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મંગળવારે અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સના વિજય શંકરને નકલ-બૉલની તરકીબથી ક્લીન બોલ્ડ કર્યા પછી ઇશાન્ત શર્મા. તેણે ૨૦મી ઓવરમાં પણ વિકેટ લઈને દિલ્હીને વિજય અપાવ્યો હતો. તસવીર iplt20.com

DC vs GT : ઇશાન્તે લીધેલી નકલ-બૉલ વિકેટ મારી દૃષ્ટિએ બેસ્ટ : ડેલ સ્ટેન

દિલ્હીના બોલરે બૉલને માત્ર આંગળીઓથી નહીં, પણ આંગળીના વેઢાની મદદથી પકડીને ફેંક્યો અને એ સ્લો બૉલમાં ગુજરાત કૅપિટલ્સના વિજય શંકરને કર્યો ક્લીન બોલ્ડ

04 May, 2023 10:28 IST | New Delhi | Gujarati Mid-day Correspondent

ફોટા

જસપ્રીત બુમરાહ

India vs England 2nd Test : જસપ્રીત બુમરાહની વધુ એક સિદ્ધિ, એલિટ લિસ્ટમાં સામેલ

India vs England 2nd Test : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી બીજી ટેસ્ટ મેચ દરમિયાન યજમાન ટીમના મુખ્ય ઝડપી બોલર જસપ્રીત બુમરાહ ૧૫૦થી વધુ ટેસ્ટ વિકેટ સાથે ભારતીય ઝડપી બોલરોના એલિટ લિસ્ટમાં સામેલ થઈ ગયો છે. ચાલો જાણીએ જસપ્રીત બુમરાહ પહેલા એલિટ લિસ્ટમાં કેટલા ભારતીય સામેલ છે… (તસવીરો : એએફપી, ફાઇલ તસવીર)

05 February, 2024 03:30 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
Ishant Sharma: જેની ફાસ્ટ બૉલિંગથી ભલભલા ગભરાય છે અને સ્લેજિંગમાં ય પાછું વળીને જોતો નથી

Ishant Sharma: જેની ફાસ્ટ બૉલિંગથી ભલભલા ગભરાય છે અને સ્લેજિંગમાં ય પાછું વળીને જોતો નથી

આજે ભારતના પેસ બોલર ઈશાંત શર્માનો જન્મદિવસ છે. વિદેશની પીચમાં પણ તેની એગ્રેસિવ બૉલીંગથી બેટ્સમેન ચિંતામાં મૂકાય છે. સ્લેજિંગનો વળતો જવાબ પણ ઈશાંત આપે છે તે આપણે લાઈવ મેચમાં જોયેલુ છે. જેનો બુર્જ ખલીફા સાથે સરખાવાય છે એવા આ પ્લેયરની ગેઇમ્સ અને લાઇફ વિષે જાણીએ તસવીરો મારફતે (તસવીરોઃ ઇન્સ્ટાગ્રામ)

02 September, 2020 07:34 IST
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK