‘Pyaar Aata Hai’ Music Video: ઇશાન ખટ્ટરે પોતાનો ઉત્સાહ વ્યક્ત કરતાં કહ્યું, “જે ક્ષણે મેં ગીત સાંભળ્યું, મને ખ્યાલ આવ્યો કે તે કેટલું સુંદર છે. રીટોનો અવાજ ખૂબ જ અનોખો અને હૃદયસ્પર્શી છે, અને અલબત્ત, શ્રેયા મેડમે તેમાં એક અલગ જ સ્તરનો જાદુ ઉમેર્યો.
દર્શકો મોટા ભાગે મોટા પડદા પર એવા સિતારાઓને સાથે જુએ છે ત્યારે તેમને નવી જોડીઓને જોવા માટે આતુર હોય છે. ટૂંક સમયમાં જ ચાહકોને આ સિતારાઓ મોટા પડદા પર કપલ તરીકે સાથે જોવા મળી શકે એમ છે તો જાણો તેમના વિશે વધુ...
14 May, 2024 08:00 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બહુ ઓછા સમયમાં બૉલિવૂડમાં સફળતાના શિખરો સર કરનાર અભિનેતાઓની યાદીમાં એક નામ છે અભિનેતા ઇશાન ખટ્ટર (Ishaan Khatter)નું. આજે એટલે કે પહેલી નવેમ્બરના રોજ ઇશાનનો જન્મદિવસ છે. ત્યારે જાણીએ તેના જીવનની કેટલીક જાણી-અજાણી વાતો.
(તસવીર સૌજન્ય : ઇશાન ખટ્ટરનું ઓફિશ્યલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ)
01 November, 2022 02:35 IST | Mumbai | Rachana Joshi
બૉલીવુડ સ્ટાર્સ તમન્ના ભાટિયા, અલ્લુ અર્જુન, ફરહાન અખ્તર ગર્લફ્રેન્ડ શિબાની દાંડેકર અને ઈશાન ખટ્ટર સાથે વરસાદમાં બાન્દ્રામાં ટહેલતા જોવા મળ્યા હતા. આ રહી તસવીરો, જુઓ
શાહિદ કપૂર અને કૃતિ સેનનને મુખ્ય ભૂમિકામાં દર્શાવતી `તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા`ના નિર્માતાઓએ ૮ ફેબ્રુઆરીએ ફિલ્મ ઉદ્યોગના સભ્યો માટે ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજ્યું હતું. પંકજ કપૂર, માતા નીલિમા અઝીમ અને ભાઈ સહિત શાહિદનો પરિવાર સ્ક્રિનિંગમાં ઈશાન ખટ્ટર પણ હાજર હતો. જાહ્નવી કપૂર, નુપુર સેનન, શાહિદની પત્ની મીરા રાજપુર અને અન્ય ઘણા લોકોએ સ્ક્રીનિંગમાં હાજરી આપી હતી. વધુ માટે સંપૂર્ણ વિડિઓ જુઓ!
શાહિદ કપૂરે તેના ભાઈ અને અભિનેતા ઈશાન ખટ્ટર વિશે વાત કરી હતી. ઈશાનના જન્મદિવસ નિમિત્તે ચાલો શાહિદ કપૂરને તેના ભાઈ વિશે વિગતવાર વાત સાંભળવા પાછા જઈએ. શાહિદે વાત કરી હતી કે માજિદ મજીદી દ્વારા દિગ્દર્શિત `બિયોન્ડ ધ ક્લાઉડ્સ` થી શરૂ કરીને અભિનેતા તરીકે ઈશાન જે પસંદગીઓ કરે છે તેના પર તેને કેટલો ગર્વ છે.
01 November, 2023 12:57 IST | Mumbai
ADVERTISEMENT
ADVERTISEMENT
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK