બોલીવુડના દિગ્ગજ અભિનેતા ઇરફાન ખાનનું 29 એપ્રિલ 2020ના રોજ નિધન થયું છે. અભિનેતાનો એ અવાજ હવે ફક્ત ફિલ્મોના ડાયલોગમાં જ સાંભળી શકાશે, તેમનો અદ્ભભુત અભિનય હવે ફક્ત તેમની ફિલ્મોમાં જ જોઈ શકાશે. સ્ટડી પૂરો કર્યા બાદ ઇરફાને 1988માં ‘સલામ બૉમ્બે’માં નાનકડું પાત્ર ભજવ્યું હતું અને બોલીવુડમાં ઍક્ટિંગ કરીઅરની શરૂઆત કરી હતી. પછી તેમણે એક પછી એક યાદગાર ફિલ્મમાં અભિનય કર્યો અને હૉલિવુડમાં પણ ભારતનું નામ રોશન કર્યું. આવો, જોઈએ ઈરફાનની ફિલ્મ અને તેની કેટલીક તસવીરો...
29 April, 2021 10:18 IST | Mumbai