નવી મુંબઈમાં જાન્યુઆરીમાં યોજાનારા યુવાનોમાં લોકપ્રિય એવા બ્રિટિશ બૅન્ડ ‘કોલ્ડપ્લે’ની ટિકિટો બ્લૅકમાર્કેટમાં વેચાઈ હતી અને એ બાબતે ફરિયાદ થવાથી તપાસ પણ કરવામાં આવી હતી.
ભારતની વિમેન્સ ક્રિકેટર્સ હરમનપ્રીત કૌર, સ્મૃતિ મંધાના, જેમાઇમા રૉડ્રિગ્સ અને રિચો ઘોષ આ વર્ષે આ ટુર્નામેન્ટમાં રમ્યાં હતાં. જોકે કોઈ પુરુષ ક્રિકેટર્સ ભારતીય ક્રિકેટ બોર્ડના નિયમને કારણે આ ટુર્નામેન્ટમાં રમ્યા નથી.
લખનઉ સુપર જાયન્ટ્સને છોડીને કલકત્તાની ટીમ સાથે મેન્ટર તરીકે જોડાયા બાદ ભૂતપૂર્વ કૅપ્ટને કર્યું ટ્વીટ, શાહરુખ ખાનના ઘરે થોડા દિવસ પહેલાં જ થઈ હતી મીટિંગ
ભારતનો વન-ડે અને ટેસ્ટ કૅપ્ટન રોહિત શર્મા આંતરરાષ્ટ્રીય ટી૨૦ નહીં રમે તેમ જ આ મામલે તેણે વન-ડે વર્લ્ડ કપ પહેલાં જ ક્રિકેટ બોર્ડ સાથે ચર્ચા કરી હતી. નવેમ્બર ૨૦૨૨માં ટી૨૦ વર્લ્ડ કપની સેમી ફાઇનલમાં ભારતના પરાજય બાદ રોહિત એક પણ ટી૨૦ ઇન્ટરનૅશનલ રમ્યો નથી.
અમદાવાદના સ્ટેડિયમમાં ગઈ કાલે આઇપીએલના ધમાકેદાર ઓપનિંગ દરમ્યાન સ્ટેજ પર અન્ય ડાન્સર્સ સાથે પર્ફોર્મ કરી રહેલી અભિનેત્રીઓ રશ્મિકા મંદાના (ડાબે) અને તમન્ના ભાટિયા. તેમણે પછીથી અલગ ડ્રેસમાં પણ પર્ફોર્મ કર્યું હતું.
01 April, 2023 01:45 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
મહિલા ક્રિકેટરોની પ્રથમ ડબ્લ્યુપીએલ પૂરી થયા પછી હવે પુરુષ પ્લેયર્સની સોળમી આઇપીએલ શરૂ થવાને માંડ બે દિવસ બાકી છે ત્યારે ડિફેન્ડિંગ ચૅમ્પિયન ગુજરાત ટાઇટન્સની ટીમ અમદાવાદમાં સઘન પ્રૅક્ટિસ કરી રહી છે. ગયા વર્ષે ડેબ્યુમાં જ ગુજરાતને ચૅમ્પિયનપદ અપાવ્યું હતું
ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ ઇન્ડિયન પ્રીમિયર લીગ (Indian Premiere League)ની સોળમી સિઝનને શરુ થવામાં હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે. ત્યારે દરેક ટીમે ટ્રોફી જીતવા માટેની મહેનત શરુ કરી દીધી છે. ટીમે પોતાના હૉમગ્રાઉન્ડ પર પ્રૅક્ટિસ કરવાની શરુઆત કરી દીધી છે. ગયા વર્ષની ચૅમ્પિયન ટીમ ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans)એ પણ અમદાવાદમાં પ્રૅક્ટિસ ચાલુ કરી છે. ગુજરાત ટાઇટન્સના ખેલાડીઓએ આઇપીએલની નવી સીઝન માટેની પ્રૅક્ટિસના શ્રીગણેશ કર્યા હતા.
IPL 2023 માં ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની મેચ પછી, ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) એ 30 મેના રોજ 5 વિકેટથી ઐતિહાસિક જીત મેળવી હતી. ગુજરાતના અમદાવાદમાં આઇકોનિક નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર ચાહકોના મહાસાગરોએ ઉત્સાહ વધાર્યો. ઘણાં લોકોએ મોટી જીત બદલ ખુશી વ્યક્ત કરી હતી.
LSG-RCB મેચ દરમિયાન ભારતીય બેટ્સમેન વિરાટ કોહલી અને દિગ્ગજ ક્રિકેટર ગૌતમ ગંભીરના સામસામે 01 મેના રોજ મેદાનનું તાપમાન વધી ગયું હતું. 2011ના વર્લ્ડ કપના વિજેતાઓ હાઈ-વોલ્ટેજ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને લખનૌ સુપર જાયન્ટ્સની અથડામણમાં શાબ્દિક બોલાચાલીમાં સામેલ થયા હતા. આ ઘટના બાદ, BCCIએ RCBના કોહલી અને LSGના મેન્ટર ગંભીર, ફાસ્ટ બોલર નવીન-ઉલ-હકને નિમ્ન ઝઘડા માટે સજા કરી હતી. IPLની આચારસંહિતાના ભંગ બદલ કોહલી અને ગંભીરને તેમની મેચ ફીના 100 ટકા દંડ ફટકારવામાં આવ્યો હતો. બંને કુશળ ભારતીય ક્રિકેટર લેવલ 2 ના ગુનામાં દોષિત ઠર્યા હતા. જ્યારે, અફઘાન રાષ્ટ્રીય નવીન-ઉલ-હકને તેના લેવલ 1ના ગુના બદલ તેની મેચ ફીના 50 ટકા દંડ ફટકારવામાં આવ્યો હતો.
ગઈકાલે કોલકાતા નાઈટ રાઈડર્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને ૮૧ રનથી હરાવી IPL 2023માં તેની પ્રથમ જીત નોંધાવ્યાની મિનિટો પછી, બોલિવૂડ અભિનેતા અને કોલકાતા નાઈટ રાઈડર્સના સહ-માલિક શાહરૂખ ખાન અને કૉ-ઑનર જુહી ચાવલાએ ખુશી વ્યક્ત કરી હતી. સાથે જ ચાહકોનો આભાર માન્યો હતો.
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK