ઇન્ડિયન પ્રીમિયર લીગ – આઇપીએલ (Indian Premiere League - IPL)ની ધમાકેદાર સિઝન ૧૬ (16th Season) ચાલી રહી છે. રવિવારે કલકત્તા (Kolkata)ના ઈડન ગાર્ડન્સ (Eden Gardens) મેદાનમાં ચેન્નઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) અને કલકત્તા નાઈટ રાઇડર્સ (Kolkata Knight Riders)ની મેચ દરમિયાન એક જુદો જ નજારો જોવા મળ્યો. હૉમ ગ્રાઉન્ડ ભલે કેકેઆર (KKR)નું હતું પણ દબદબો મહેન્દ્ર સિંહ ધોની (Mahendra Singh Dhoni)નો જોવા મળ્યો હતો. આ ધોનીની છેલ્લી આઇપીએલ હોવાની અફવાઓ વચ્ચે મેદાનના પ્રેક્ષકોએ કૅપ્ટન કૂલને નોખા અંદાજમાં ફેરવેલ આપી હતી. આવો જોઈએ તસવીરોમાં….
(તસવીરો : તી. પી.ટી.આઇ., એ.એફ.પી., iplt20.com, ટ્વિટર)
25 April, 2023 12:06 IST | Kolkata | Gujarati Mid-day Online Correspondent