Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Iphone

લેખ

પ્રતીકાત્મક તસવીર

ઍપલે ભારતમાંથી ત્રણ દિવસમાં પાંચ વિમાન ભરીને આઇફોન અમેરિકા મોકલાવી દીધા

સ્ટૉકના કારણે ઍપલ અમેરિકામાં ટૅરિફ લાદવામાં આવી બાદ પણ જૂના ભાવે ઍપલના ફોન વેચી શકતી હતી.

09 April, 2025 11:06 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
શનેલ ટૅપર

આ બહેનની જીભ તો આઇફોન જેટલી લાંબી છે

કૅલિફૉર્નિયામાં રહેતી શનેલ ટૅપર નામની સ્ટુડન્ટની જીભ ૯.૭૫ સેન્ટિમીટર એટલે કે લગભગ ૩.૮ ઇંચ જેટલી લાંબી છે. આ લંબાઈ ગળામાં જ્યાંથી જીભ અલગ પડે છે ત્યાંથી જીભની ટિપ સુધીની છે. તે જ્યારે લાંબી જીભડી બહાર કાઢે છે ત્યારે એ છેક દાઢીથી પણ નીચે જાય છે.

02 April, 2025 02:37 IST | California | Gujarati Mid-day Correspondent
Oppo F29 launched

સૌથી મજબુત, ટકાઉ અને વોટરપ્રૂફ સ્માર્ટફોન OPPO F29 Seriesનું ગુજરાતમાં વેચાણ શરુ

OPPO F29 સિરીઝ ગુજરાતના મોબાઇલ રિટેલ બજારમાં ધૂમ મચાવી રહી છે અને સૌથી વધુ ડિમાન્ડમાં રહેલી અને ટ્રેન્ડિંગ સ્માર્ટફોન સિરીઝ બની ગઈ છે. આ ફોન એવા  યુઝર્સ માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે, જેઓને ફોનમાં મજબૂતી, વોટરપ્રૂફ, સ્ટાઈલ સાથે પરફોર્મન્સ જોઈએ છે.

28 March, 2025 07:36 IST | Ahmedabad | Bespoke Stories Studio
એક યુવાને સંગમ સ્નાન કરતાં-કરતાં પોતાના આઇફોનને સંગમમાં ડૂબકી મરાવી હતી

‍મહાકુંભમાં આઇફોનનાં પાપો ધોવા માટે એને પણ સંગમસ્નાન કરાવ્યું

પ્રયાગરાજમાં કરોડો લોકો સંગમસ્નાન કરવા માટે ઊમટ્યા છે. કહેવાય છે કે આ કુંભમેળા દરમ્યાન સંગમ ઘાટમાં સ્નાન કરનારાઓનાં પાપ ધોવાઈ જાય છે.

17 February, 2025 02:40 IST | Prayagraj | Gujarati Mid-day Correspondent

ફોટા

PICS: આ છે Steve Jobsની દીકરી, બાથટબમાં કરાવ્યું ફોટોશૂટ, તસવીરો વાઈરલ

PICS: આ છે Steve Jobsની દીકરી, બાથટબમાં કરાવ્યું ફોટોશૂટ, તસવીરો વાઈરલ

પ્રખ્યાત આઈફોનની કંપની Appleના સંસ્થાપક રહેલા સ્ટીવ જૉબ્સ (Steve Jobs)ની સૌથી નાની દીકરી ઈવ જૉબ્સ (Eve Jobs)એ મૉડલિંગમાં પોતાના કરિયરની શરૂઆત કરી દીધી છે. 22 વર્ષની ઈવ જૉબ્સે Glossier's Holiday Campaign કંપની માટે એક ફોટોશૂટ કરાવ્યું છે, જેની તસવીરો એણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર શૅર કરી છે. ઈવે ઈન્સ્ટાગ્રામ પર બે ફોટો શૅર કર્યા છે, આ ફોટોઝમાં ઈવ બાથટબમાં બેસેલી નજર આવી રહી છે. આ એક ન્યૂડ ફોટોશૂટ છે. તસવીર સૌજન્ય - ઈવ જૉબ્સ ઈન્સ્ટાગ્રામ

09 December, 2020 01:22 IST

વિડિઓઝ

રજત દલાલે આઇફોન ગિવ-અવે અનાઉન્સમેન્ટ, બિગ બોસ 18ની સફર વિશે કર્યા ખુલાસા

રજત દલાલે આઇફોન ગિવ-અવે અનાઉન્સમેન્ટ, બિગ બોસ 18ની સફર વિશે કર્યા ખુલાસા

બિગ બોસ ૧૮માં રજત દલાલ સેકન્ડ રનર-અપ રહ્યો. જ્યારે કરણ વીર મહેરા અને વિવિયન દસેના ફાઇનલિસ્ટ ટ્રોફી અને ૫૦ લાખ રૂપિયા માટે રેસમાં હતા. પોતાની સફર પર પ્રતિબિંબ પાડતા, રજતે ૧૦૫ દિવસ ઘરમાં રહ્યા પછી પણ જીત ન મળવા અંગે પોતાની નિરાશા વ્યક્ત કરી. મિડ-ડે.કોમ સાથેના એક વિશિષ્ટ ઇન્ટરવ્યુમાં, રજત દલાલે સમજાવ્યું કે રોજિંદા કામકાજમાં તેમની આળસ તેમની આગળની યોજના બનાવવાની વ્યૂહરચનાનો એક ભાગ હતી જ્યારે અન્ય લોકો આરામ કરતા હતા. રજતે એમ પણ કહ્યું કે, જો તે જીતવાનો ન હોત તો તેને ટોચના  માં સ્થાન મેળવવાની ચિંતા નહોતી, પરંતુ જો વિવિયન જીતનો દાવો કરે તો તે ઠીક હોત. તેણે ભારપૂર્વક જણાવ્યું કે તેનામાં કોઈ ગુસ્સો નથી અને તે શાંતિપ્રિય વ્યક્તિ છે.

21 January, 2025 11:33 IST | Mumbai
ઍપલના `રાજ્ય પ્રાયોજિત હુમલા`ની ચેતવણીના આરોપને ભાજપે `પાયાવિહોણા` ગણાવ્યા

ઍપલના `રાજ્ય પ્રાયોજિત હુમલા`ની ચેતવણીના આરોપને ભાજપે `પાયાવિહોણા` ગણાવ્યા

કોંગ્રેસના નેતા શશિ થરૂર અને ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રા સહિત અનેક રાજકીય નેતાઓએ આરોપ લગાવ્યો છે કે તેમના ઍપલ ડિવાઇસ હેકિંગનો ભોગ બન્યા છે. નેતાઓએ તેમના ઍપલ ઉપકરણો પર મળેલી ચેતવણીનો સ્ક્રીનશોટ શૅર કર્યો હતો.

31 October, 2023 03:44 IST | Delhi
Apple iPhone 15: મુંબઈના BKC વિસ્તારમાં Apple સ્ટોરની બહાર લોકોની ભીડ

Apple iPhone 15: મુંબઈના BKC વિસ્તારમાં Apple સ્ટોરની બહાર લોકોની ભીડ

Apple iPhone 15 સિરીઝનું ભારતમાં આજે વેચાણ શરૂ થયું છે. Appleના ચાહકો એપલની નવીનતમ રિલીઝ પર હાથ અજમાવવા માટે મુંબઈના BKCમાં સ્થિત Apple સ્ટોરની બહાર લાઈનો લગાવી છે. ઉત્સાહી ગ્રાહકો દૂર-દૂરના સ્થળેથી આવતા અને Apple iPhone 15 ખરીદવા માટે લાંબા કલાકો સુધી રાહ જોતા જોવા મળ્યા. વીડિયોમાં જુઓ વધું..

22 September, 2023 04:04 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK